________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૪]
કમચંગ સમાશ્રમાણે આગમને પુસ્તકારૂઢ કર્યા તેમાં અપષ અને મહાલાભ અવાજ. જે શ્રીદેવગિણિક્ષમાશમણે આગાને પુસ્તકારક ન કર્યા હતા તે જેનષમ સાહિત્ય વગેરે અનેક પ્રકારના સાહિત્યને નાશ થઈ જાત. શ્રીઅભયદેવસૂરિએ નવાંગવૃત્તિ ન લખી હોત તે સના આશયે અવધવામાં ઘણી હાનિ પ્રાપ્ત થઈ શક્ત; પણ તેમણે અપહાનિ અને મહાલાભને નિશ્ચય કરીને નવાગે પર વૃત્તિ લખી. પ્રાયશ્ચિત્તાદિ શાસ્ત્ર રચવામાં અલ્પષ અને મહાલાભ અવશોધીને પૂર્વાચાર્યોએ પ્રવૃત્તિ કરી હતી. ધમસામ્રાજ્યનો નાશ થાય તેવા આપત્તિકાલમાં અલ્પષ અ૫હાનિ અને મહાલાભ થાય તેવી પ્રવૃત્તિ આચરવામાં જરામાત્ર આંચકે ખાવે એ ધર્મને નાશ કર્યા બરાબર છે એવું અવબોધીને ગીતાથદષ્ટિએ ધર્મસંરક્ષક પ્રવૃત્તિને અનેક સુવ્યવસ્થાઓથી આચરવી, સરકારી કાયદાઓ રચવામાં અલ્પષ અ૫હાનિ અને રાજ્યશાતિ રાજય સુવ્યવસ્થા અવલોપાલનાદિ અનેક લાભેને ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રીહેમચંદ્રાચાર્યે ખંભાતમાં કુમારપાલને પુસ્તકના ડાભલામાં–ભંડારમાં સવાડાવ્યા તેમાં અલ્પષ અને મહાલાજવાળી દષ્ટિએ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા હતા એમ અવધવું. શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી કુમારપાલને પ્રતિબાધવામાં અલ્પષ અને મહાલાભવાળી પ્રવૃત્તિ સેવી હતી. શ્રીસિદ્ધસેન દિવાકરે શ્રીવિક્રમ રાજાને પ્રતિબંધવામાં અલ્પષ અને મહાલાભકારી એવી વિચારપ્રવૃત્તિ અને આચારપ્રવૃત્તિને સેવી હતી. દેવતાઓની સમવસરણ રચવાની પ્રવૃત્તિ, જલ સ્થલજ પુષ્પો બીછાવાની પ્રવૃત્તિ, અનેક રાજાઓની વરડા ચઢાવીને સમવસરણમાં નક પ્રવૃત્તિ ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં અલપષ અને મહાલાજ ખરેપર વિતાઓ અને રાજાઓ વગેરેને થતહેવાથી શ્રી મહાવીર પ્રભુએ
For Private And Personal Use Only