________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[43]
।
જણાવવામાં આવી છે. સાધુએને એક માસમાં ત્રણ માટી નદીએ ઉતરવાની શાસ્ત્રકારે આજ્ઞા આપેલી છે તે પણ અપોષ અને મહાલાભ જાણીને આપવામાં આવી છે. સાધુએ અને સાધ્વીઓને સ્થતિ અને માત્રાની પ્રવૃત્તિને અશકય પરિહાર તરીકે અવમાખીને ભરવરસાદમાં સ્થ'ડિલ જવાની રજા આપી છે તે પણ અપોષ અને મહાલાભ અવબાધીને આજ્ઞા આપવામાં આવી છે એમ ગુરુગમથી અવમેધવુ. સાધુઓ અને સાધ્વીઓને અપવાદમાગે અનેક ધર્મ પ્રવૃત્તિયાને આચરવાની છેસૂત્રામાં આજ્ઞા આપવામાં આવી છે તે પણ અપદેષ અને મહાલાભ જાણીને આજ્ઞા આપવામાં આવી છે. સ`ઘયાત્રા અને તીર્થયાત્રા પ્રમુખ ધમ પ્રવૃત્તિયામાં અલ્પદોષ અને મહાલાભ અમાધવે. રથયાત્રારૂપ ધર્મપ્રવૃત્તિમાં અપદોષ અને મહાલાભ અવમેધવા. અનેક જિનમંદિરા બનાવવામાં અલ્પદોષ અને મહાલાભ સમજવા; આચાયોને ધમ સરક્ષા અને સંઘાદિ રક્ષાયે અપવાદમાર્ગે જે જે ધન્ય પ્રવૃત્તિયાની શાસ્ત્રકારાએ આજ્ઞા કરીછે તેમાં અલ્પદેષ અને મહાલાલ સમાયલે જાણીને શાસ્ત્રકારાએ કરેલી છે એમ અવમેધવું. શ્રી ભદ્રબાહુસ્વામીએ સંઘની આજ્ઞા આય માનીને મહાપ્રાણાયામ યાનમાં કંઈક ખલેલ પાડીને શ્રી સ્થૂલભદ્રાદિ સાધુવને પૂર્વની વાચના આપી તેમાં સ્વવ્યક્તિ માટે અલ્પહાનિ અને સઘને મહાલાલ અવમેધવા તેમજ આપત્તિકાલે શ્રી સંઘને જેનામાં જે શક્તિ હાય તે વાપરીને ધર્માનું રક્ષણ કરે, તત્સંબંધી તે જે જે આજ્ઞા કરે તેમાં અલ્પદેષ અને મહાલાલ અવધવા, શ્રી આચાય પ્રભુ સ્વગછીય સાધુએ વગેરેનું રક્ષણ કરવા દ્રવ્યક્ષેત્રકાલભાવથી અપવાદમાગે જે જે પ્રવૃત્તિચા કરે તેમાં અલ્પદેષ અને મહાલાલ અવમેધવા, શ્રીદેવદ્ધિ ગણિ
For Private And Personal Use Only