________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[લ્પી એવી પ્રવૃત્તિમાં મૌન સેવ્યું હતું અર્થાત્ ઉપદેશદ્વારા તેવી પ્રવૃત્તિને નિષેધ કર્યો નહે. ધર્ણોદ્ધારક મહાત્માઓએ દેશકાલાનુસારે જગતહિતપર અ૫હાનિ અને મહાલાભ તેમજ સ્વવ્યક્તિ પરત્વે અલ્પષ અ૫હાનિ અને મહાલાભ થાય એવી ધમપ્રવૃત્તિએને ભૂતકાળમાં સેવી છે, વર્તમાનમાં તેઓ સેવે છે અને ભવિષ્યમાં તેઓ સેવશે. જગજીવનું કલ્યાણ કરનારી એવી ધમપ્રવૃત્તિઓ જે જે કરવામાં આવે છે તેમાં અલ્પષ અને મહાલાભ હોય છે જ; ધર્મપ્રવૃત્તિના મૂલ ઊંડા છે એમ સૂક્ષ્મ ભાગમાં ઉતરવાથી માલુમ પડી શકશે. વર્તમાન અને ભવિષ્યમાં જે જે ધમપ્રવૃત્તિથી અલપદોષ અને મહાલાભ થાય છે અને ભવિષ્યમાં થશે તેવી ધર્મપ્રવૃત્તિયોને સેવવા લક્ષ્ય દેવું જોઈએ. જે જે પ્રવૃત્તિથી ભૂતકાળમાં ત્યાગીઓને અને ગૃહસ્થને અલ્પષ અને મહાલાભ થયે હોય પરન્તુ વર્તમાનમાં અને ભવિષ્યમાં તે તે ભૂતકાલીન ધમપ્રવૃત્તિચેથી અલ્પષ અને મહાલાભ વસ્તુતઃ વર્તમાનમાં ન થતું હોય અને ભવિષ્યમાં ન થવાનું હોય તેમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભપ્રદ દષ્ટિએ સુધારા વધારા કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ અને સાધ્વીઓની પ્રવૃત્તિમાં જે જે સુધારાવધારા થએલા છે તે અલ્પષ અ૫હાનિ અને મહાલાભની દષ્ટિએ ખરેખર શ્રીઆચાર્યોએ કરેલા છે એમ અવધવું. ઝેલીનું ધારણ કરવું, રકરણમાં દાંડી રાખવી, રજેડરણના પટ્ટામાં ચઉદ સ્વ વા અષ્ટમંગલિક રાખવાં, તરણુઓ રાખવાની પાછળથી શરૂ થએલી પ્રવૃત્તિ, પાત્રાઓને રંગવાની પ્રવૃત્તિમાં ફેરફાર, વસ્ત્રોને ધારણ કરવામાં ભિન્ન વ્યવસ્થા, લપટ્ટક ધારણ કરવામાં પૂર્ણ કરતાં કંઈ નવ્યપ્રવૃત્તિ વગેરે ધર્મસામાચારી પ્રવૃત્તિમાં સુધારે વધારે
For Private And Personal Use Only