________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ:
[૯] હદયમાં દયા છે તેનું હૃદય પ્રભુરૂપ છે અને જેના હૃદયમાં દયા નથી તે નાસ્તિક છે એમ નયની અપેક્ષાએ અવબેધવું. જે ધર્મ હિંસાનું પ્રતિપાદન કરે છે તે : નથી પરંતુ અધર્મ છે.
૮૮. નિર્લેપત્ય અને સલેપત્વ પૃ. ૨૫૬ હે મનુષ્ય ! નિલેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. કર્તવ્યકાર્યોથી ભ્રષ્ટ થઇને વનમાં જઈશ, તો પણ જ્યાં સુધી તે કામ, મેહ અને મત્સરાદિ સંસ્કારને હઠાવ્યા નથી ત્યાં સુધી ઘાંચીની ઘાણીના બળદની પેઠે. તું જ્યારે ત્યાં છે. ફક્ત ઉપરના ડાકડમાલથી કંઈ વાસ્તવિક આત્માની નિલેપતામાં ફેરફાર થવાને નથી. નિર્લેપ વ્યવહારને ત્યાગ કરીશ તે પણ અન્ય વ્યવહાર તે કરવું પડશે અને તે કર્યા વિના છૂટકે થવાનું નથી, તે તે સવાધિકાર જે વ્યવહારમાં વતે છે, તેમાં નિલેપતા રહે એ માટે માનસિકાઢિ પ્રયત્ન સેવ અને કટાળી ન જા. સપની બે વિષવાળી દાઢાઓને પાડી નાખ્યા પશ્ચાત તે સપના વ્યવહારમાં વિવિધતા રહી શકે છે તત્ કર્તવ્ય કાર્ય વ્યવહારમાં રાગદેવના અભાવે નિલેપતા રહી શકે છે.
૮૯-અલ્પષ અને મહાલાભમાં આચરણ કરવું. પૃ. ૨૬૧-૨-૬-૬૪ જે જે કાર્મોમાં અલપદે અને મહાલા સમાયલા હાય અને જે કાર્યો ભવિષ્યમાં ધર્મલાભ માટે હોય તેને સજજનેએ કરવાં જોઈએ. ગૃહસ્થ પ્રભુની ધૂપદીપyપાદિથી પૂજા કરે તેમાં
For Private And Personal Use Only