________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. કમને કની આવશ્યક્તા સ્વીકારીને આત્મજ્ઞાની પ્રત્યેકકાયને રાગદ્વેષ પરિણામની મઢતાએ કર્તવ્ય ફરજને અદા કરવાની દષ્ટિએ તટસ્થ ભાવે અંતથી ભરિ રહી ઉપયોગપૂર્વક કરે છે. અતએ તે કાર્યની સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં વા કાર્યની અસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં હકથી વિમુક્ત રહે છે.
૮૭–આત્મજ્ઞાનથી જ મુક્તિ પૃ. ૨૪૬-૪૭
જે આત્મજ્ઞાન-આત્મજ્ઞાન એવી બૂમો પાડે છે અને દયા તથા ચતનાથી રહિત હોય છે તે આત્મજ્ઞાની થતો નથી તથા તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અધિકારી પણ બની શકતો નથી. શ્રી આચારસંગ વગેરે સૂત્રમાં દયાસબંધી વિશેષતા વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વમાં ક્યાં ક્યા નથી ત્યાં ધર્મ નથી એમ નિશ્ચયતા અવબોધવું દયા એ જ પ્રભુને સત્યેપદેશ છે. જે દયાથી રહિત સત્ય છે તે સત્ય ગણી શકાય જ નહિ. દયાની વૃદ્ધિ ન થાય અને હિંસાની પુષ્ટિ કરે તે સત્ય નથી પરંતુ અસત્ય છે. ગૃહસ્થ સર્વથા પ્રકારે દયા પાળી શકતું નથી તેથી તે દેશથી હિંસાવિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. દયા વિના ગૃહસ્થ મનુષ્ય પોતાના કાર્યમાં વિશુદ્ધ રહી શકતો નથી. શ્રીવીતરાગ પરમાત્માની આજ્ઞાપાલક ગૃહસ્થ જેમ જેમ દયા અને યતનાને સ્વાધિકાર આવશ્યક કાર્યોની ફરજ અદા કરવા પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે દયા અને ચતનાને વિશેષતઃ આચારમાં મૂકે છે, મુનિરાજ ચવા પ્રકારે હિંસાવિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. સર્વશાસ્ત્રો અને સર્વ ધર્મને સાર એ છે કે જયા પાળવી, સત્યાદિ તે પણ અહિંસા વ્રતરૂપ પક્ષની વાડ સમાન છે. જેના
For Private And Personal Use Only