________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
મધ્યેાગ
યાતા પ્રગટે છે. પંચેન્દ્રિયના વિખ્યામાં સમભાવ પ્રશ્નટવાથી ક્રામવિકારની શાંતિ થાય છે. જેનામાં કામવિકાર પ્રકટે છે તે અનીતિવશ થઈને સહસ્રમુખવિનિપાત પામે છે, જે મનુષ્ય કાવિકારને આધીન થાય છે તે સર્વ પ્રકારની અવિવેકતા તે પામે છે. એક રીતિએ કહ્રીએ તા સર્વ પ્રકારની આપત્તિનું મૂળ કામવિકાર છે. દેશની, રાજ્યની, સમાજની
અને આત્માની પાયમાલી કરનાર કામવિકાર છે, કામના આવેશથી આત્માની સ્વત ંત્રતાથી વિમુખ થવાય છે અને પુદ્દગલકાના રૂપ રસ ગંધ સ્પર્શી અને શબ્દપુદ્દગલાની આશાએ ક્ષણિક સુખ અને પરિણામે મહાદુઃખમય પારતંત્ર્ય ભગવવુ પડે છે. જેએ કામની સત્તાના તાબેદાર થાય છે તે આત્મારામના તાબેદાર રહેતા નથી. કામની સત્તાને તામેદાર થએલ મનુષ્ય વિશ્વના તાબેદાર અને અને એની આંખાની ચાતરફે કાળું વાદળુ ( એક જાતનુ એવું વાદળું ) છવાય છે કે જેનાથી તે સત્ય દિશા તરફ ગમન કરવા શક્તિમાન થતા નથી. કામવિકારી કોઇને સત્યસુખ પ્રગયું નથી અને ભવિષ્યમાં પ્રગટનાર નથી એમ અનુભવજ્ઞાનદૃષ્ટિએ અનુભવતાં સત્યાનુભવ આન્યાથી પશ્ચાત કામભોગામાંથી ચિત્તવૃત્તિ ઉઠી જાય છે, તે વિના કઠ્ઠી કામભાગોમાંથી ચિત્તવૃત્તિનું પ્રતિક્રમણુ થતું નથી. હડકાયલા શ્વાન અને હડકાયલા શૃગાલના વિષની પરપરા જેમ પ્રવર્તે છે, હડકાયું શ્વાન જેને કરડે છે તેને હડકવા ચાલે છે, અન્યને કસ્ડ છે તે હડકવા ચાલે છે એમ હડકાયાની પરંપરા ચાલે છેતર્યંત્ કામની વાસના ખરેખર હડવાની પેઠે મનની સાથે વાં કરે છે.
૭૭ શબ્દ રૂપ રસ ગધ અને સ્પર્શતા લાગ કરવાની ઇચ્છા તેજ કાવિકાર છે અને તે કામવિકારથી પ્રાચય કે જે
For Private And Personal Use Only