________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ca]
વસ્તુતઃ આત્માની શીલપરિણતિ છે તેની સિદ્ધિ થતી નથી. શારીરિક વીર્યની રક્ષા કરવી એ દ્રવ્યબ્રહ્મચર્ય છે, અને માથું વિષયામાં રાગદ્વેષ વિના આત્મજ્ઞાનાદિ ગુણામાં રમણતા કરવી તે ભાવ બ્રહ્મચર્ય છે.
બ્રહ્મચર્યના ગુણાના અનુભવ આવ્યા વિના બ્રહ્મચર્યની કિંમત આંકી શકાતી નથી અને યાચની મહત્તા અખોજ્યાવિના કામાગથી નિવ્રુત્ત થવાતું નથી. કામભોગની વાસનાએના સ્વપ્નામાં પણ ચિતાર ખડા ન થાય એવી દશા વિના આત્મસમાધિસુખના સ્વાદ વેદાતા નથી. કામ ત્યાંસુધી અન પુર સત્તા ચલાવી શકે છે જ્યાંસુધી કામની અસારતાના અનુભવ અને ઇંદ્રિયાતીત સુખના અનુભવ થયો નથી. કામના વિકારોને જીત્યા વિના પુરુષાય ગણી શકાતા નથી અને પુરુષાવિના પુરુષત્વ કયાંથી હોય શકે તે વિચારવા જેવુ છે. આકાશમાં ચડી શકાય અને અનેક પ્રકારની વિદ્યાઓના -અભ્યાસ કરી શકાય પરંતુ કામના વિકારો પર જય મેળવવા એ સર્વ કરતાં દુષ્કર કાર્ય છે. જેણે આત્મજ્ઞાન સપ્રાપ્ત કર્યુ છે તે કામના વિકલ્પસ કલ્પાના નાશ કરવા સમર્થ થાય છે.
૭૮. ત્રણ વેદનું સ્વરૂપ. પૃ. ૨૩૬
કામની પરિણતિનેા જેનામાં ઉદય ન થાય એવા તે આ વિશ્વમાં કોઈ મનુષ્ય છે જ નહીં. નવમા ગુસ્થાનક પયત પુરુષવેદારૂપ કામ રહ્યો છે. પ્રદેશયથી અને વિપાકાદયથી પુરુષવેદાદિ લાગબ્યાવિના છૂટકા થતા નથી. પુરુષવેાદરૂપ કામના ક્ષયે પશમ કરવામાં આવે છે. તેથી જે જે અશે કામને જે જે કાલે પરાજય થાય છે તે તે કાલે મનુષ્ય તરતમયેાગે પ્રશ્ન
For Private And Personal Use Only