________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમગ ૭૦, આમાની સ્વાભાવિક પરિણતિ કઈ? પૃ. ૨૨૦
આતમા અને પરજી તથા જડવસ્તુઓને સંબંધ કે છે તેને વાસ્તવિક વિચાર કરવાથી ક્રોધ, માન, માયા અને લોભ કરવાનું કારણ રહેતું નથી. સર્વ આત્માઓને પોતાના આત્માસમાન માનવામાં યદિ આવે તે અન્ય નિમિત્તોથી કેલ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય નહિ.
૭૧. કપટને મૂળ હેતુ લોભ. પૃ. ૨૪ લેભથી વર્તમાનકાળમાં કેઈને સુખ થતું નથી અને ભવિષ્યકાળમાં કેઈને થનાર નથી એમ નકકી માનીને લેભપરિકૃતિને ત્યાગ કરવું જોઈએ. શરીરસંરક્ષણ અને શરીરજીવનપ્રદ બાહ્ય વસ્તુઓ વિના કેઈ પણ જીવને ચાલતું નથી તેથી તે વસ્તુઓને સંગ્રહવી પડે છે–એ ખરૂં છે પણ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે વસ્તુઓને લેભ કરે. લેભવૃત્તિ વિના પણ વસ્તુઓને સંગ્રહી શકાય છે. લેભ પરિણામ વિના સાંસારિક ખાનપાનાદિ વસ્તુઓદ્વારા આજીવિકાવૃત્તિ વગેરે કરી શકાય છે તે પશ્ચાત્ ભવૃત્તિને ધારણ કરવાનું કંઈપણુ પ્રજન રહેતું નથી.
૭૨. સતેષ એ જ સાચું ધન છે. પૃ. રર૬
અન્ય વસ્તુઓની બાહ્ય જીવનમાં ઉપયોગિતા છે અને ધમોથે બાહ્ય જીવન ઉપયોગી છે એમ અવબોધીને બાહ્ય વસ્તુઓને ખપ અનુસાર ગ્રહવામાં આવે છે તેમાં સંતોષ—પરિણમજ રહે છે અને લોભ-પરિણામને કરોડો યોજનને દેશવટે મળે છે એમ અનુભવગમ્ય વિચાર થતાં
For Private And Personal Use Only