________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૪]
કમચંગ સક્ત૫ જે જે ઉપાયવઘટે તે તે ઉપાયોનું સેવન કરીને આત્મસુખની પ્રાપ્તિ થાય એવી રીતે પ્રવર્તવું.
૬૯. ગુરુશિષ્યનું વૃત્તાંત પૃ. ૨૧-૧૦ આત્માની સભ્ય જ્ઞાનતિને ઈશ્વરીયજ્ઞાનતિ કથવામાં આવે છે. મુસલમાનમાં એક એવી પ્રચલિત વાર્તા છે કે એક વખત એક ગુરુની પાસે શિષ્ય પ્રાથના કરી કે હું કેવું ભજન કરું? ગુરુએ શિષ્યને કહ્યું કે તું શેતાનનું ભજન કર. ગુરુના પર વિશ્વાસ રાખીને શિષ્ય શેતાનનું ભજન પ્રારંહ્યું. તેથી શેતાનને આશ્ચર્ય લાગ્યું કે આખી દુનિયા ઈશ્વરનું ભજન કરે છે અને આ શિષ્ય મારું ભજન કરે છે. શેતાન પેલા શિષ્ય પર સંતુષ્ટ થયે અને તેને પ્રત્યક્ષ થઈને કહ્યું કે–તું જે માગે તે આપું, માટે જેની ઈચ્છા હોય તે માગ ! શિષ્ય શેતાન પ્રસન્ન થયાનું વૃત્તાંત પિતાના ગુરુને જણાવ્યું. ગુરુએ શિષ્યને કહ્યું કે તું શેતાનની પાસેથી એવું માગી લે કે તારા હૃદયમાંથી શેતાનને વાસ નીકળી જાય. ગુરુની શિક્ષાનુસાર શિષે શેતાનનું સ્મરણ કરી બતાવ્યું. શેતાને પ્રત્યક્ષ થઈને વર માગવાનું કહ્યું. શિષ્ય કહ્યું કે જો તું મારા ઉપર પ્રસન્ન થયો હોય તે મારા હૃદયમાંથી નીકળી જા. શિષ્યની આ માગણી શેતાનને સારી લાગી નહીં તે પણ તેણે તે પ્રમાણે કબૂલ કરવું પડયું અને શિષ્યના હૃદયમાંથી નીકળી ગયે તેથી શિષ્યને કાલાક સવ પ્રત્યક્ષ દેખાવા લાગ્યાં. આ કથામાંથી સાર એ લેવાને છે કે રાગદ્વેષરૂપ શેતાન જે આત્માના અસંખ્ય પ્રદેમમાંથી સર્વથા નીકળી જાય તે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદનને ઉત્પાદન થાય અને તેથી સર્વ દુનિયાના સર્વ પદાર્થોના સર્વાધમને જાણવામાં તથા દેખ
For Private And Personal Use Only