________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતાપૂર્ણાંક ધર્માંકનું સેવન કરા.
(७०८ )
ભાવને પ્રાપ્ત કરી ધર્માંક સેવીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી સકમથી મુક્ત થઇ કૃતકૃત્ય થાય છે તે પ્રોધે છે.
श्लोकाः
॥ २६३ ॥
॥ २६४ ॥
क्रियायामक्रियायाञ्च यस्य साम्यं समागतम् । साम्यभावप्रतापेन तस्य मुक्तिर्न संशयः साम्यभावप्रलीनस्य क्रियाया न प्रयोजनम् । तर्ह्यपि तत्प्रवृत्तौ तु प्रारब्धकर्मकारणम् धर्मक्रियाफलं सत्यं साम्यं शास्त्रे प्रतिष्ठितम् । संप्राप्ताम्ययोगस्य कर्तव्यं नावशिष्यते क्रियावन्तोऽक्रियावन्तः सन्तः साम्यावलम्बिनः । पूजनीया सदा भक्त्या साम्ये मुक्तिसुखं ध्रुवम् ॥ २६५ ॥ साम्प्रतं वेद्यतेऽस्माभिर्मुक्तिसौख्यं हि साम्यतः । अतः साम्यस्य सिद्ध्यर्थं कार्यं कर्म निजोचितम् ॥ २६६ ॥ जटी मुण्डी शिखी त्यागी कोऽपि योगी गृहाश्रमी । साम्योपायान् समालम्ब्य मुच्यते कर्मबन्धनात् ॥ २६७ ॥ श्रद्धाभक्तिं समालम्ब्य कर्मयोगं करोति यः । मुक्तिं प्राप्नोति सोऽवश्यं सर्वज्ञाज्ञानुसारतः धर्मयोग्यानि कर्माणि सर्वकर्मविमुक्तये । शाश्वतानन्दलाभार्थं सेवस्व पूर्णभावतः
॥ २६८ ॥
For Private And Personal Use Only
॥२६२॥
॥ २६९ ॥
શબ્દા --જેને ક્રિયામાં અને અક્રિયામાં સામ્યભાવ આવ્યે તેની સામ્યભાવપ્રતાપે મુક્તિ છે તેમાં સંશય નથી. સામ્યભાવપ્રલીનને ક્રિયાનું પ્રત્યેાજન નથી તેાપણુ તેને કમ પ્રવૃત્તિમાં તા પ્રારબ્ધકર્મ કારણ છે. ધર્મક્રિયાનુંલ વાસ્તવિકરીતે સામ્ય છે—એમ શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે. જેણે સામ્યયેાગ પ્રાપ્ત કર્યાં છે એવા સમતાલીન ચેાગીને કંઇપણું કર્તવ્ય બાકી રહેતું નથી, સામ્યાવલખી સન્તા ક્રિયાવન્ત હાય વા અક્રિયાવન્ત હાય હાયે તેએ સદા ભિતવડે