SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૭૦૮). શ્રી કમોગ ગ્રંથ-સવિવેચન. અર્ધનાર જૈનધર્મ પામીને વર્તમાન જમાનામાં સર્વ પ્રકટતી શુભશક્તિના સ્વામી બનવું જોઈએ. સ્યાદ્વાદનયષ્ટિથી વર્તમાન જમાનામાં સર્વ ધાર્મિક તથા વ્યાવહારિક શુભશક્તિને ધારણ કરવામાં અપ્રમાદી બનવું જોઈએ. સર્વ પ્રકારની નિર્બલતાને ત્યાગ કરવો જોઈએ. અનંતજ્ઞાનાદિ શક્તિનો સ્વામી આત્મા છે. આત્માની સર્વશક્તિને પ્રકટ જે કરે છે તે જૈનધર્મી છે; પછી જાત્યાદિભેદે ગમે તે ગાતે હોય તો પણ વિરોધ આવતો નથી. આત્માની અનંતશકિતનો વિકાસ કરવાને માટે કેગનાં અષ્ટગોની સાધના કરવાની જરૂર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ગનાં આઠ અંગો છે. અમદીય ગદીપગ્રન્થમાં ગનાં આઠે અંગેનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત ચોગશાસ્ત્રમાં કેગના આઠે અંગેનું અનુક્રમે વર્ણન કરવામાં આવ્યું છે. યુગનાં પુસ્તકો વાંચ્યાબાદ ગુરુગમપૂર્વક અષ્ટાંગોને અનુભવ કરવો જોઈએ. ધર્મકર્મપરાયણ ગૃહસ્થોએ અને ત્યાગી મનાએ પ્રીતિભકિતપૂર્વક વેગના અષ્ટાંગની આરાધના કરવી જોઈએ. આત્મામાં સત્તામાં રહેલી પરમાત્મશકિતને જે સંબંધ કરાવે છે તેને યુગ કહેવાય છે. આત્માની અનંતશકિતને આવિર્ભાવ થાય એવા આ ઉપાયને વેગ કહે છે. આત્માની સાથે આવિર્ભાવપણે જ્ઞાનદર્શનચારિત્રને યોગ કરાવે તેને એગ કહે છે. અનન્તશકિત કે જે આત્મામાં અસ્તિરૂપ અને નાસ્તિરૂપ છે તેની સાથે જોડાવું તે ગ અવધે. એગશાસ્ત્ર દ્વારા યોગનું સ્વરૂપ જાણી તેની સ્વાધિકારે આચરણ કરવી જોઈએ. વિશ્વવર્તિસર્વધર્મીઓ ગનાં આઠે અંગેનું આરાધન કરવા શક્તિમાન થાય છે. યોગીઓને પાર પામી શકાતું નથી. ગીઓની યોગશક્તિમાં પરસ્પર ભિન્નતા હોય છે. કઈને કઈ શક્તિ ખીલી હોય છે અને કોઈને કઈ શક્તિ ખીલી હોય છે. આત્મજ્ઞાની ચોગીગુરુની કૃપાવિના યોગશકિતની પ્રાપ્તિ થતી નથી. અએવ પ્રીતિભક્તિથી આત્મજ્ઞાની ગીગુરુની કૃપા મેળવી ગનાં અંગોની પ્રાપ્તિ કરવી જોઈએ. ધર્મશાસ્ત્રમાં અને ગશાસ્ત્રમાં સંબંધી જે જે લખવામાં આવ્યું છે તેના કરતાં અનન્તગણું લખ્યા વિના રહ્યું છે; તેમાં ગુરુપરંપરાએ આર્યગીઓ જે યેગશક્તિ મેળવે છે તે લખ્યું લખી શકાય તેમ નથી. આ વિશ્વમાં ગુગમ ગ્રહીને શિષ્યએ, ભક્તએ, મનુષ્યએ આત્મશકિતને પ્રાપ્ત કરવી જોઈએ; સર્વગધર્મશાસ્ત્રોનું વિદ્વાને અધ્યયન કરશે તે પણ તેઓ અનેક ગુપ્તયોગશક્તિથી અજ્ઞ રહી શકશે. કદાપિ તેઓ ગુરુકૃપાથી રોગની ગુપ્તશક્તિને જાણશે તો પણ તેને પુસ્તકાદિ દ્વારા પ્રકાશ નહીં કરી શકે એવી ઈશ્વરી આજ્ઞા છે-તેને મહાગી પ્રાણાંતે પણ લેપ કરી શકતો નથી એ સ્વાનુભવ છે. જે યુગ્ય થાય છે તેને ગમે તે ઉપાયે ગુપ્ત ભેગની શક્તિની પ્રાપ્તિ થાય છે. અવતરણ –સર્વધર્મોમાં પહેલાં સત્યાંશને ગ્રહીને યોગી બની કર્મયોગી સામ્ય For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy