________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
卐
ઉત્સર્ગ અપવાદ અને આપદધર્મ.
જીવન, જ્ઞાનધ્યાનાદિ ગુણે એજ ચારિત્ર્ય છે. અષ્ટકર્મવિનાશાથે ગૃહસ્થોએ અને સાધુએએ વ્યવહારચારિત્ર્યરૂપ સદનુષ્ઠાન સેવીને આત્મચારિત્ર્ય ખીલવવું જોઈએ. આત્માના શુદ્ધાપોગથી આત્માના ગુણે ખીલે છે અને કર્મને નાશ થાય છે, માટે આત્માના ગુણમાં ઉપયોગ રહે એવા વેગથી વર્તી કર્મને નાશ કરી પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ.
અવતરણુ–ગૃહસ્થોએ અને સાધુઓએ ઉત્સર્ગ અને અપવાદથી ચિતધર્મકર્મ કરવાં જોઈએ અને આપત્તિકાલે આપદ્ધર્મ સેવા જોઈએ તથા પ્રાયશ્ચિત્ત વગેરેથી ચારિત્રશુદ્ધિ કરવી જોઈએ-ઇત્યાદિ જણાવવામાં આવે છે.
श्लोकाः स्वोचितं कर्म कर्तव्यं गृहस्थैर्नीतितः शुभम् । साधुभिः स्वोचितं नित्यं कर्तव्यं कर्म सात्त्विकम् ॥२४९॥ धर्मापत्तिप्रसङ्गे तु गृहस्थैः साधुभिः स्वयम् ।
आपदुद्धारको धर्मः कर्तव्य आपवादिकः ॥२५० ॥ द्रव्यं क्षेत्र तथा कालं भावं जानन्ति नो हृदि । उत्सर्ग चापवादं ये ते नरा धर्मनाशकाः ॥ २५१ ॥ क्षेत्रकालानुसारेण निश्चयव्यवहारतः। औत्सर्गिकापवादाभ्यां कर्तव्यं धर्मकर्म तत् ॥ २५२ ॥ ज्ञातव्याः सर्वसद्धर्माः कर्तव्यं स्वोचितं खलु । स्वोचितकर्मसंत्यागाद् निपातो जायते ध्रुवम् ॥ २५३ ॥ स्वाधिकारेण यदभिन्नं स्वात्मशक्तयादितश्च यद् । कर्तव्यं कर्म तन्नैव गृहस्थैः साधुभिर्भुवि ॥२५४ ॥ साधकं बाधकं ज्ञात्वा द्रव्यादिना प्रबोधतः । कर्मणि स्वोचिते शश्वत् यतितव्यं मनीषिभिः ॥ २५५ ॥
For Private And Personal Use Only