________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮૨ )
શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન.
5
નાશા શ્રી સદ્ગુરુની સેવા કર. દોષોના વૃન્દોને નાશ કરવા માટે શ્રી સદ્ગુરુની ઉપાસનારૂપ ધર્મકર્મની જરૂર છે. શ્રી સદ્ગુરુના આલંબન સમાન અન્ય કોઈ આલંબન નથી. આત્મજ્ઞાની ગુરુની સેવાથી રજોગુણ તમેણુ વૃત્તિના અનેક દોષો ટળે છે. આત્મ જ્ઞાની ગુરુની સેવાવિના સત્ર કપિવત્ પરિભ્રમતુ મન સ્થિર થઈ શાન્ત થતું નથી. આત્મજ્ઞાની મહાગુરુની સેવાથી ઢાષાને અને ગુણ્ણાના વિવેક થાય છે અને સંસારમાં પ્રભુના સાક્ષાત્કાર થાય એવી આનુભવિકપ્રવૃત્તિયાને સેવી શકાય છે. દરરોજ દોષોના નાશાથે શ્રી સદૂગુરુને સેવ ! ! ! દ્વેષથી અન્યધર્મિચેાની નિન્દા કરવી નહિ પણ કદાગ્રહના ત્યાગ કરીને સર્વવ્યાપ્ત સત્યને ગ્રહણ કરવું જોઇએ. સ્વધર્મ મૂકી અન્યધાં પર માધ્યસ્થભાવ ધારણ કરવા જોઇએ; પરંતુ દ્વેષભાવ ધારણ ન કરવા જોઇએ. અન્યધર્માં પર અને અન્યધર્મીઓ પર દ્વેષભાવ ધારણ કરવા એ કષાયની વૃદ્ધિનું કારણ છે અને તેથી કમેથી બંધાવાનુ થાય છે, પરંતુ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. શ્રી વીરપ્રભુના જ્ઞાનસાગરના કણિયાઓ અન્યધર્મમાં પણ છે. વિશ્વમાં જે જે ધર્માં જીવતા દેખાય છે તેમાં જે જે અંગે સત્યતા હાય છે તે તે અશતાએ તેઓનુ જીવન ટકી રહેલુ છે એમ અવબેધવું. સર્વ દુનિયામાં જ્યાં જ્યાં સત્ય રહેલું હોય તે ગ્રહવુ–પરંતુ પક્ષપાત કરવા નિહ. સત્યના અંશાની વિશાલતાની દૃષ્ટિએ સત્રથી સત્ય આકર્ષી શકાય છે અને તેથી તેવા બૃહદ્ભાવથી ધર્મને સજીવન રાખી શકાય છે તથા સ્વધર્મમાં જે જે ખામીએ બાકી રહેતી હાય છે તે સત્યાંશાના ગ્રહણથી પૂર્ણ કરી શકાય છે. સ્વધર્મ કરતાં અન્ય ધર્માંની મનુષ્યોમાં શાથી વ્યાપકતા છે ? તે કદાગ્રહના ત્યાગ કર્યાવિના અનુભવાતી નથી. વિશ્વમાં સર્વ ઠેકાણે સત્ય વ્યાપી રહેલું છે. કદાગ્રહ ત્યાગ કર્યાવિના સત્યની પ્રાપ્તિ થઇ શકતી નથી, કદાગ્રહ રાહુના કાળા વાતાવરણથી સત્યની ઝાંખી થઈ શકતી નથી. જૈનકામમાં ધર્માચાર્યોં પરસ્પરમાં થતા-થનાર કદાગ્રહ ત્યાગ કરે તે તેઓ પરસ્પર સત્યનું ગ્રહણ કરવા સમર્થ થઈ શકે એમાં કંઇ શંકા નથી. સત્યની અનેક દૃષ્ટિયાએ વ્યાખ્યા કરીએ તેાય અન ંત સત્ય બાકી રહે છે. જ્યારે આવી સત્યધર્મની સ્થિતિ છે ત્યારે અનત સત્યમાંથી વિશ્વજીવે અનંતમા ભાગે સત્ય ગ્રહી શકે છે તેથી કદાગ્રહ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી. સર્વગત જે સત્ય છે તેમાંથી પણ અનંતમા ભાગે સત્ય ગ્રહી શકાય છે અને અનંતમા ભાગે સત્ય કથી શકાય છે. કદાગ્રહથી સત્યના અનેક અંશે હાય છે તેમાં અસત્યને આરોપ થાય છે અને તેથી સત્યનો લેપ થાય છે. જે અંશે સત્ય ગ્રહ્યુ' હાય છે તેનાથી ખાકી અનંતસત્ય હાય છે-તે સાપેક્ષષ્ટિ ધારણ કર્યાવિના અનુભવમાં આવી શકે તેમ નથી. ધર્માંચારામાં ધર્મક્રિયાઓમાં સદાચારામાં ધર્માનુષ્ઠાનામાં અમુક ષ્ટિએ કદાગ્રહ બંધાયા પશ્ચાત્ અમુક અન્યધર્માચારામાંથી ક્રિયાઓમાંથી સદાચારામાંથી જે જે અંશે ક્ષેત્રકાલાનુસારે સત્ય હાય છે તે ગ્રહી શકાતું નથી એટલું તેા નહિ પરંતુ
For Private And Personal Use Only