________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૬૪ )
શ્રી કયાગ મચ–સવિવેચન,
5
છે. એવ સર્વજ્ઞ પરમાત્મા શ્રી વીરપ્રભુએ અસખ્ય ચેગોની સાધનાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે-એમ ઉપદેશ આપ્યા છે. લબ્ધિયા સિદ્ધિ અને ચમત્કારોનુ મૂલધામ આત્મા છે. અતએવ સનાતનઆત્માના ધર્મની સમનુષ્યોએ આરાધના કરવી જોઇએ. શદશાંતિદ અને વિશ્વમાં આત્માપ્રભુના સાક્ષાત્કારરૂપ ધર્મ, સર્વ મનુષ્યાથી અનેકનામરૂપભેદે અનેકક્રિયાઓથી અને અનેક ભિન્નભિન્ન વિચારેાવડે સેવાય છે. જ્ઞાનન્શનચારિત્રવધર્મ મોક્ષમાપ્રારાજ છે. માટે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તેની આરાધના કરવી જોઈએ. આ વિશ્વમાં બાહ્યલક્ષ્મીએ અને આન્તરલક્ષ્મીઓનું મૂલ ધર્મ છે. ધવિના વિશ્વમાં જીવાને શાંતિસુખ થયું નથી અને થનાર નથી. ધર્મના પ્રતાપે સૂર્ય તપે છે, વાયુ વાય છે, ચંદ્ર ઉગે છે, અગ્નિ પ્રકટે છે, જલ પેાતાને ધર્મ ખજાવે છે, ધર્મના પ્રતાપે વિશ્વમાં જ્યાં ત્યાં સત્યશાંતિસુખ અવલાકાય છે. ધર્મ વિના રાજ્ય, સંઘ, સમાજ, દેશ અને વિશ્વમાં શાન્તિ રહેતી નથી. જ્યાં જૈનધર્મ છે ત્યાં અવશ્ય શાંતિ-સુખ હોય છે. આર્યાવર્તમાં અન્ય દેશો કરતાં અનેક જવાલામુખી પર્વત ફાટવા વગેરેના ઉત્પાતા થતા નથી તેનું કારણ ધમ છે. આર્યાવર્તમાં સાત્વિક ધમ આદિ ધર્માંની મનુષ્યાના વિચારે માં અને આચારામાં શિથિલતા આવી ત્યારથી આર્યાંની પડતી થવા લાગી છે. ધર્મેજય અને પાપે ક્ષય એવા વાકયનું સ્મરણ કરીને આત્માને અને વિશ્વને ધર્મમાં પ્રવર્તાવ,
અવતરણ—ધર્મની વૃદ્ધિ કેણે કેવી રીતે કરવી અને અધર્મ પ્રવૃત્તિને કેવી રીતે હઠાવી ધર્મથી વિશ્વજનાની સેવા કરવી જોઈએ-ઈત્યાદ્રિ નિવેદવામાં આવે છે.
ૉશા: रजस्तमोविनाशार्थं सात्विकस्य विवृद्धये ।
विश्वे समस्तलोकानां देयं सद्बोधनादिकम् ॥ १८३ ॥ स्वदेशज्ञातिलोकाना - मुन्नत्यै शिक्षणादिकम् । સમ્યા વ્યવસ્થવા યં ધર્મસેવનનનૈઃ ॥ ૪ ॥ विश्वे समस्तजीवानां शान्त्यर्थमौषधादिकम् । विद्यापीठादिकं स्थाप्यं धमार्थं विश्वसेवकैः ॥ १८५ ॥ विश्वे समस्तजीवानां - रागद्वेषक्षयाय तत् । नीतिधर्मविवृद्ध्यर्थं देयं सदेशनादिकम् ॥ १८६ ॥
For Private And Personal Use Only