SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૬૬૦ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમ ચાગ ગ્રંથ-વિવેચન. अतः सात्विकधर्मस्य विस्ताराय विवेकिभिः । તિતન્યં પ્રોપેન-ફેરા જિજ્ઞપ્તાક્ષરઃ ॥ ૨૭૬ ॥ कर्तव्या धर्मिणां सेवा तत्त्वज्ञानेन माहनैः । વૈગ્યેઃ વૈષવમાનેન ક્ષત્રિયૈઃ ક્ષાત્ર મિઃ ॥ ૨૮૦ || शूद्रैः सेवाप्रवृत्या हि जैनधर्मः शिवङ्करः । शान्तिदः शर्मदः सम्यग् सेवनीयो विवेकतः ॥ १८९ ॥ धर्ममूलाः श्रियः सर्वा मत्वा श्रीधर्मकर्मणि । પ્રવર્તત્ત્વ પ્રીયા વિમં પ્રવર્તયસ્ય ચ ।। ૧૮૨ ॥ 5 શબ્દાર્થ; સત્યતત્ત્તાવિરાધવડે આચારવર્ડ અને વિચારવડે વ્યક્તિસ્વાતંત્ર્યરક્ષક શુભકર ધર્મ સેવવા જોઇએ. રજોગુણ અને તમેગુણનું જે ધર્મમાં બાહુલ્ય વર્તે છે તે ધર્મ ખરેખર દેશ રાજ્ય અને લેાકેાના નાશક છે, પરંતુ શોભન નથી. સજ્જનોને-પરસ્પર કલેશયુદ્ધકર અને વિશ્વમાં અશાન્તિકર ગમે તે ધર્મ હોય પરંતુ તે યાજ્ય છે. અતઃદેશકાલજ્ઞ સાક્ષરવિવેકી મનુષ્યાએ સાત્વિક ધર્મના વિસ્તાર માટે પ્રવર્તવું જોઇએ. તત્ત્વજ્ઞાનવડે બ્રાહ્મણાએ, વૈશ્યત્વભાવે વૈશ્યાએ, ક્ષત્રિયેએ ક્ષાત્રકમાઁવડે અને શૂદ્રોએ સેવાધર્મવડે જૈનધર્મની સેવા કરવી જોઇએ. ચારે વર્ણએ સનાતન આત્મશુદ્ધધર્મ કે જે શાન્તિશદ અને મોક્ષમાર્ગ પ્રકાશક એવા જૈનધમ છે તેને સેવવા જોઇએ. ધર્મમૂલ સર્વ શુભ લક્ષ્મીચે છે એવું માનીને બાહ્યાન્તર શોભાયુક્ત ધર્મ કર્મ માં હે મનુષ્ય તુ ! અત્યંત પ્રીતિવડે પ્રવર્ત અને વિશ્વને પ્રવર્તાવ !!! For Private And Personal Use Only વિવેચનઃ—આચારવિચારવડે વ્યક્તિસ્વાતંત્ર્યરક્ષક ધર્મ હોવા જોઇએ. ઉપલક્ષણથી દેશ, વિશ્વ, સમાજ, સંઘ, કેમ આદિ સર્વના રક્ષક હોવા જોઇએ. વ્યવહારમાં સ્વાતંત્ર્ય અને નિશ્ચયમાં સ્વાતંત્ર્યઅપ કધર્મથી સ્વપરની પ્રગતિ થાય છે. વ્યક્તિસ્વાતંત્ર્યનો અર્થ વ્યક્તિસ્વાસ્થ્ય ઘ ન કરવા જોઇએ. સત્યતવાવાળા અવિરુદ્ધપણે જે જે વિચારા અને આચારા છે તે પણ સત્ય ધર્મરૂપ છે. સયાજ્ઞાતિ પો ધર્મ: સત્યથી અન્ય કોઈ ધર્મ નથી. સર્વ પ્રકારનું શુભ કરનાર ધર્મ હેાવા જોઇએ. આ ભવમાં પ્રત્યક્ષ સર્વ શુભકારક ધર્મ અનુભવાય તે ધર્મ સેવવા જોઇએ. જે ધર્મમાં રજોગુણી આચારાનું ખાતુલ્ય પ્રવર્તતુ હાય છે તે ધર્મના નામથી જે ધર્મ હાલ પ્રસિદ્ધ હોય તો પણ તે અધર્મરૂપ હોવાથી ત્યાગ કરવાયેાગ્ય છે. રજોગુણી તમેગુણી આચારો અને વિચારાવાળા ધર્મ
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy