________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધુનિક કન્યા શુ ?
( ૨૫૯ )
સાત્વિક પ્રવૃત્તિયાની યાજનાએ પર રહેલા છે. તેનું રહસ્ય ગુરુગમથી અવાધીને કર્મચેાગીઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ, દીર્ઘષ્ટિ અને વર્ણવ્યવસ્થા સંબંધી પરિપૂર્ણ અનુભવ વિના વાંની શુભાન્નતિયા કરવામાં આઘા જઇને પાછા પડવાનું થાય છે; માટે દીર્ઘદૃષ્ટિ તથા વર્ણસંબંધી પિરપૂર્ણ અનુભવને ગુરુગમથી ગ્રહી આત્માની જ્ઞાનાદિ શક્તિયોના આવિર્ભાવ થાય તે રીતે પ્રવૃત્ત થવું જોઇએ. સાધ્યદૃષ્ટિને ભૂલીને પ્રાચીન વા અર્વાચીનતા માત્રના રાગ કરવાથી સત્ય તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવનું પરિપૂર્ણ સ્વરૂપ અનુભવીને ધર્માદિની વૃદ્ધિ તથા સંરક્ષણ કરવા વણુસંસ્કૃતિ કરવાની જરૂર છે. આત્માના સગુણાના સમનુષ્યો વિકાસ કરે તથા સજનાનું, પશુપ`ખીઓ વગેરેનું શ્રેયઃ થાય એવી દૃષ્ટિએ વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઇએ. આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાનેા નાશ ન થાય એવું મૂળ લક્ષ્યમાં રાખીને વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઈએ. ધાર્મિકાન્નતિની સાથે વર્ણવ્યવસ્થાન્નતિ હોવી જોઇએ. વર્તમાન જમાનામાં જૈન કોમે ચાર વર્ણોની વ્યવસ્થાના પુનરુદ્ાર કરવા જોઇએ. ધર્મશાસ્ત્રોના મૂલ ઉદ્દેશેાથી અવિરુદ્ધપણે સર્વ વર્ણના નાશ ન થાય એવી દૃષ્ટિએ સત્ય કર્મચાગીએ વર્ણવ્યવસ્થાની સુધારણા કરે છે. વર્ણ વ્યવસ્થા સુધારવા સંબંધી અનેક મતભેદે વમાનમાં સર્વત્ર વર્તે છે પરંતુ તેમાં જ્ઞાનીગુરુગમથી ચેાગ્ય સુધારણાની પ્રવૃત્તિ કરવી જોઇએ. પૂર્વની વર્ણવ્યવસ્થાને પુનરુદ્ધાર કરવામાં કચેાગી સ્વાર્થાર્દિોષોના ત્યાગ કરવામાં અને આત્મભાગ આપવામાં બાકી રાખતા નથી. તત્ત્વજ્ઞાની કમચાગી મહાત્મા અનેક વિપત્તિયા સહીને ઉપયુક્ત સુધારણાઓમાં આત્મવીય સ્ફેરવી શકે છે અને તેથી તેઓ વિચારાને આચારમાં મૂકવાની સ યેજનાઓને આચરી શકે છે.
અવતરણ ચાતુર્વ ધમ કથ્યા બાદ વ્યાવહારિક સામાન્ય ધર્મ કયેા સેવવા ચેાગ્ય છે અને કયે હેય છે તે તથા ધર્મીઓની સેવા વગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
જો
आचारेण विचारेण व्यक्तिस्वातंत्र्यरक्षकः । सत्यतत्त्वाऽविरोधेन सेव्यः धर्मः शुभङ्करः ॥ १७६ ॥ यद्धर्मे रजस्तमसो बाहुल्यं संप्रवर्तते ।
स धर्मो देशलोकानां नाशको नैव शोभनः ॥ १७७ ॥ क्लेशयुद्धकरः शश्वत् सज्जनानां परस्परम् । भुव्यशान्तिकरो धर्मो यः कोऽपि त्याज्य एव सः ॥ १७८ ॥
For Private And Personal Use Only