________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫૪ )
શ્રી ક્રમયેાગ ગ્રંથ-સવિવેચન.
હાય છે તેમ શૂદ્ર વર્ગ અર્થાત્ સેવકવર્ગ પણ્ સર્વ વિશ્વની સેવા કરવાને ચાગ્યતાવ’ત હાય છે. શી ખાડુ પેટ અને પાદ એ ચાર વિના શરીરના નાશ થાય છે અને શરીરમાંથી આત્મા પલાયન કરી જાય છે તેમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ ચારના ગુણપૂર્વક વર્ણવિભાગ વિના દેશનો કામના સમાજના સંધના અને ધર્મના નાશ થાય છે. ચાર અંગાને પરસ્પર એક બીજાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે તેમ ચાર વર્ણાને પરસ્પર એક બીજાની જરૂર પડે છે, જે ધર્મમાં ચાર વર્ણીના ગુણકર્મોવાળા મનુષ્યા હાતા નથી તે ધર્મના વ્યવહારમાંથી નાશ થાય છે. જૈનધર્મમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના ગુણકર્મવાળા મનુષ્યાની ખેાટ પડી છે. જૈનધર્મ-બ્રહ્મજ્ઞાનવિશિષ્ટત્યાગી મહાત્મા સર્વ જનાને બ્રહ્મતત્ત્વના લાભ સમપી તથા આત્મચારિત્ર્યાદિ ગુણ્ણાના લાભ સમર્પી સ્વકર્તવ્ય કર્મ કરે છે. ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિયી ગુણકર્માનુસારે ક્ષાત્રખળે યાગ્યજનાને સંરક્ષી પૃથ્વીનું રક્ષણ કરી વિશ્વમાં બાહ્ય શાંતિપૂર્વક આન્તરશાન્તિમાં સહાયીભૂત બને છે. બ્રહ્મજ્ઞાની ત્યાગી મહાત્માએ ત્રચ્ચે વર્ણ ને જ્યારે આત્મજ્ઞાનના લાભ આપે છે ત્યારે ક્ષાત્રખળવિશિષ્ટ ક્ષત્રિયા ગુણકર્માનુસાર બ્રાહ્મણો, વૈશ્યો અને શૂદ્રો વગેરેની રક્ષા કરી પેાતાની ફરજ અદા કરે છે; ત્યારે વૈશ્યા અન્ય વર્ગનું પાષણ કરી સ્વક્જને અદા કરી ધર્મવૃદ્ધિમાં સાહાય્યીભૂત બને છે. શૂદ્રો સેવાધર્મ અંગીકાર કરીને ત્રણ્યવર્ગ પ્રતિ પેાતાની ફરજ અદા કરી શકે છે. ગમે તે રીતે ગમે તે રાજ્યમાં દેશમાં કામમાં ઉપર્યુક્ત ચાર વર્ણોની વ્યવસ્થા ખરેખર ગુણકર્માનુસારે હોય છે તેા તેથી દેશ સમાજ કામ ધર્મ સામ્રાજ્ય વગેરેની અસ્તિતા કાયમ રહે છે. ભૂતકાલમાં ચારે વર્ણમાં અનેક પ્રકારના ગુણકર્માનુસારે સુધારા થયા વત માનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. ચારે વણુની આવશ્યકતા માનવાથી ધર્મવ્યવહારમાં પણ ચારે વર્ણની આવશ્યક્તા વ્યવહારવત્ ઇષ્ટ મનાય છે તે તેથી ધર્મી મનુષ્યોની અને ધર્મની વૃદ્ધિ થયા કરે છે, પિ'ડમાં વ્યવહાર અને નિશ્ચયથી ચારે અગેની અરસપરસ જેમ ઉપયેાગિતા છે તેમ બ્રહ્માંડમાં સર્વ ઉપયુકત ખાખતામાં વ્યવહાર અને નિશ્ચયથી ચારે વવિભાગની ઉપયેાગિતા ખરેખર વ્યવસ્થાપૂર્વક સિદ્ધ ઠરે છે; ક્ષાત્રવગની, શૂદ્રવની સ્થિતિ સુધર્યાવના ધના વા દેશના ઉદ્ધાર થવાના નથી. ક્ષાત્રવર્ગના ઉદ્ધાર કરવાથી અને શૂદ્રવ ના ઉદ્ધાર કરવાથી બ્રાહ્મણ અને વૈશ્યવર્ગને અત્યંત સાહાત્મ્ય મળે છે. જૈનધર્મમાં શ્રીઋષભદેવના સમયથી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણની અસ્તિતા છે. જૈનવેદોમાં અર્થાત્ જૈનિગમમાં ચાર વર્ણની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. જૈનઆર્ય વેદો-નિગમો, જ્ઞાનની અપેક્ષાએ અનાદિકાલથી છે અને અનન્તકાલ પન્ત પ્રવશે. શ્રી મહાવીરપ્રભુના સમયમાં ચાર વર્ણીના જૈનમનુષ્યા હતા. ચાર વર્ષોંના જૈનમનુષ્યના અસ્તિત્વના અભાવે હાલ જૈનધર્મીઓની જે સ્થિતિ થઇ છે તે સર્વ°લેકે જાણે છે. ચારે વર્ણના ગુણકર્માનુસારે તે માટે સ્વસ્વાધિકારે ધર્માંકની વ્યવસ્થાઓ રચવામાં આવી
For Private And Personal Use Only