________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ જીવાને સમાન ગણે તે જ ધર્મી.
( ૧૪૫ )
થતા નથી. વૈષ્ણવામાં ભક્તિના ગુણ મુખ્યતાને ભજે છે. બૌદ્ધામાં પરાપકાર ગુણુ મુખ્ય તાને ભજે છે. પ્રીસ્તિયેામાં મનુષ્યસેવાગુણુ મુખ્યતાને ભજે છે, હિન્દુઓમાં સન્તસાધુ સેવાગુણ મુખ્યતાને ભજે છે. મુસલમાનામાં શ્રદ્ધા અને પરસ્પર ભ્રાતૃભાવ—ઐકય ગુણુ મુખ્યતાને ભજે છે. જૈનેામાં યાગુણ મુખ્યતાને ભજે છે. જે કાલે જે દેશમાં જે લેકમાં જે ગુણ મુખ્યતાને ભજે છે તે વિના અન્ય ગુણા ગણતાને ભજે છે ત્યારે તેમાં તે ગુણુ વિના અન્ય ગુણ્ણાની પ્રાયઃ સજીવનતા રહેતી નથી. જે ધર્મમાં સેવાની મુખ્યતા હાય છે તે ધર્મના વિશ્વમાં પ્રચાર થાય છે. સર્વ જીવાને ઉપકાર કરનારી સેવાને ઉપદેશ અને તેની રહેણી જે ધમવાળા લેાકેામાં હોય છે ધર્મનાં સિદ્ધાંત સામાન્ય હાય છે; તેપણુ ધર્મના સિદ્ધાંતના સારભૂત સેવાથી તે ધર્મ સત્ર વ્યાપક બની શકે છે. વિશ્વવર્તિ દુ:ખી જીવાના શ્રેયઃમાં જે ધમ ભાગ ન લેતેા હાય તે ધર્મને કરાડ ગાઉથી નમસ્કાર થાઓ, વિદ્યાસત્તા અને લક્ષ્મીથી દેવગુરુધર્મની સેવા કરવાની હાય છે. સર્વ જીવાની વિદ્યાસત્તા લક્ષ્મીથી સેવા કરવાની હાય છે અને સર્વ જીવાના શ્રેયમાં સર્વ સ્વાર્પણુ કરવાનુ' હાય છે એવુ' જે ધર્મ શિખવે છે તે ધર્મ છે અને અન્ય ધર્મના નામે પ્રસિદ્ધ હાય તેપણ તે અધમ છે. નાસ્તિક વિચારેાથી અને જડવાદથી ધર્મના લાપ થાય છે. સર્વજીવાને દુઃખના દિલાસા આપવા જે ધર્મના લાકા પ્રયત્ન કરે છે તેઓ ધર્મી બનેલા છે એમ અવધવું. વિશ્વમાં સર્વ જીવાને સમાન ગણીને જે સર્વના ભલામાં ભાગ લે છે તે ધી છે; બાકી સન્તસાધુની સેવા વિના પેાતાને કરાડા મનુષ્ય ધી માનતા હોય તે તેથી તે ધી સિદ્ધ થતા નથી. હુારા ગરીબની જેએ હાય લે છે અને ગમે તે ધર્મની ક્રિયા માત્ર કરે છે અને ટીલાંટપકાં કરે છે તેથી તે ધર્મી સિદ્ધ થતા નથી. સત્ય ગુરુના ઉપદેશ વિના સત્ય ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુની પૂર્ણ કૃપા વિના કઢિ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુની કૃપા વિના વિદ્યા સત્તા અને લક્ષ્મીથી પણુ કંઇ આત્મકલ્યાણુ કરી શકાતું નથી. અતએવ પ્રથમ સદ્ગુરુની કૃપા મેળવીને જે મનુષ્ય વિશ્વવર્તિ સ જીવાની સત્તા ધન લક્ષ્મી સદુપદેશાદિથી જેવી ઘટે તેવી સેવા કરે છે તે લેાકેા વિશ્વમાં ધર્મના પ્રચાર કરવાને અને ધર્મની સર્વત્ર વ્યાપક્તા કરવાને શક્તિમાન થાય છે. સેવાના અનેક ભેદ છે. સર્વ જીવાના આત્માઓનાં દુઃ ખા ટાળવાં અને ગુરુ આદિની સેવાવડે તેના ઉપદેશ પ્રમાણે પ્રવર્તવું એ જ સેવાધર્મનું લક્ષણુ છે. સદ્ગુરુનાં ચરણકમલ સેવવાથી સેવા ધર્મનાં રહસ્યાનું જ્ઞાન થાય છે. સાધુઓની—સન્તાની કૃપા મેળવવા સદાકાલ તેઓની સેવા કરવી જોઇએ. ગુરુઓના સુખના સદુપદેશથી સેવાધર્મની પ્રાપ્તિ થાય છે. સર્વ મનુષ્યે પોતપેાતાના ધર્મની સત્ર મનુષ્યમાં વ્યાપકતા કરવાને ઇચ્છે છે અને તે માટે રક્તના પ્રવાહ વહે એવાં યુદ્ધો કરવાને માટે પણ બાકી રાખતા નથી; પરંતુ સ જીવાને સ્વાત્મા સમાન માનીને તેએ સેવા ન કરે ત્યાંસુધી તેઓ ધર્મના વિચારાની
For Private And Personal Use Only