________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૪૪ )
શ્રી ક્રમ યેાગ ગ્રંથ-વિવેચન.
品
જોઇએ. માહ્યવ્યાવહારિક આધ્યાત્મિકખળપ્રગતિ અને આન્તરઆધ્યાત્મિકખળ એ પ્રકારનાં ખળાથી વિશ્વમાં સર્વ મનુષ્યો સ્વતંત્ર સુખમય જીવન ગાળી શકે છે; વિશ્વવર્તિ સર્વજીવાનાં દુઃખા નાશ પામે એવી આધ્યાત્મિકપ્રગતિદૃષ્ટિએ સર્વશક્તિપ્રદાયકમ સેવવા જોઇએ. સ્વાર્થમય શક્તિયાથી ફક્ત સ્વાત્માને લાભ થાય છે અને અન્યોને હાનિ કરી શકાય છે. સર્વ જીવાના શ્રેયમાં સ્વશ્રેયઃ સમાયું છે—એવી. પરમાર્થષ્ટિપૂર્વક સર્વશક્તિપ્રદાયક ધમ સેવવા જોઇએ કે જેથી સ્વામય લઘુસ કુચિતવતુલાના નાશ થાય અને અનન્ત સુખમય ધવલમય જીવન પ્રાપ્ત કરવાના અધિકાર પ્રાપ્ત કરી શકાય. સંકુચિતદૃષ્ટિવલથી સશક્તિપ્રદાયકધમ કમેૉંને સેન્યાથી સંકુચિતતાના નાશ થતો નથી અને નીતિનાં વિશ્વવ્યાપક ધર્મસૂત્રને પણ લઘુવર્તુલવાળાં કરી શકાય છે. આત્માની સ શક્તિયાના નાશ થાય એવાં ધકર્માં જે જે જણાતાં હાય તેને કરાડા ગાઉથી નમસ્કાર કરવા જોઇએ. આત્માની શક્તિયા વધે એવાં આધ્યાત્મિક અને વ્યાવહારિક ધર્મકર્માને હાલ જો મનુષ્યે સેવે અને શક્તિવિનાશક કર્માંના ત્યાગ કરે તે તેએ અવનતિને દેશમાંથી, સમાજમાંથી અને સંધમાંથી હાંકી કહાડવાને શક્તિમાન થઈ શકે. આધ્યાત્મિશક્તિયાના સંગઠ્ઠન વિના બાહ્ય વ્યાવહારિક શક્તિયાનું સાત્વિક અબાધિત સંગઠ્ઠન થઈ શક્યું નથી—એવા દૈવી નિયમ છે. અતએવ સ શક્તિયાને પ્રાપ્ત કરવા માટે દેશકાલાનુસારે જે જે સાત્વિક કર્યાં કરવાં પડે તેમાં આધ્યાત્મિક શક્તિયોનું સંગઠન થાય એવા ખાસ ઉપયોગ રાખવા જોઇએ. આધ્યાત્મિક સર્વ શક્તિયાની પ્રાપ્તિ વિના દેશ કામ સંઘની સત્યેન્નતિ કદાપિ થઈ નથી, થતી નથી અને થશે નહીં. વર્તમાનમાં શક્તિયે વધે તેના પ્રત્યક્ષ અનુભવ આવ્યા વિના રહેતા નથી. સાત્વિક વૃત્તિપૂર્વક સર્વ શક્તિયે વધે એવાં શુભ કર્યાં કરવામાં જ સ્વફ્રજની પૂર્ણતા થાય છે. સદેશે, ભિન્નકામા, ભિન્નજાતીય મનુષ્યા, વગેરેની ઉન્નતિ જેનાથી વ્યવહારમાં પ્રવર્તતી થાય એવા સર્વ શુભ વિચારાને અને આચારેને ધમ તરીકે થવામાં આવે છે. ધર્માનુલ સ વિચારાને અને આચારાને સાધ્યદૃષ્ટિએ ધર્મ થવામાં આવે છે. ગુરુની ભક્તિથી આત્માન્નતિ થાય છે. વિદ્યાસત્તા અને લક્ષ્મીવડે ધર્મની આરાધના કરવામાં આવે છે તો વિદ્યાદિની સફલતા થાય છે. વિદ્યાસત્તા લક્ષ્મીવડે જે ધર્મની આરાધના કરે છે અને વિદ્યાદિના સદુપયાગ કરે છે તેઓની આયતા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વિદ્યાસત્તા લક્ષ્મીથી ધર્મની આરાધના જો ન કરવામાં આવી તેા અનાત્વ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વિશ્વમાં જે જે ધર્માં સજીવન રહે છે તેમાં શક્તિ હાય તા તે સજીવન રહી શકે છે. જે ધર્મ વિશ્વજીવોને સમાન ગણીને તેઓની સેવા કરવાનું ફરમાવે છે તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. જે ધમાં અને જે ધર્મના લકેમાં ઉદારતા નથી તેઆના વિચારાને અને આચારાને વિશ્વમાં પ્રચાર
For Private And Personal Use Only