________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
踢
ધાર્મિક જ્ઞાનને સ'ચાર એ જ સાચી ઉતિ.
( ૬૩૯ )
થઈ પડે એવા પ્રખ`ધાથી જો ધર્મકર્મ સુધારક પ્રયત્ન કરે છે તેા તેથી સમાજની દેશની ઉન્નતિ થાય છે અને અન્ય જડવાદી નાસ્તિકાના બળ સામે સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકાય છે. પ્રાચીન ધ કર્યાં અને વર્તમાન જમાનાના લેાકેાના વિચારવાતાવરણની પરિસ્થિતિના વિચાર કરીને ધરક્ષક કાં કરવામાં આવે છે તે તેથી વર્તમાનમાં અને ભવિષ્યમાં ઉન્નતિના માર્ગો નિમલ વહ્યા કરે છે. ધર્મરક્ષકષ્ટિએ જે ધર્મકર્મ સુધારકા બને છે, તેએ આત્માની સર્વ શક્તિયાને અને સમાજની સંધની સર્વ શક્તિયાને ખીલવી શકે છે. ધર્મ કર્મ સુધારા વિના સમાજમાં ધર્મસંપ્રદાયમાંથી મલિનતાના નાશ થતા નથી. ધર્માંક - સુધારકાને અનેક વિપત્તિયે સહન કરીને ધર્મકર્માંમાં સુધારા કરવા પડે છે. તેનામાં પૂર્વે કથવામાં આવ્યા એવા કચેાગીઓના ગુણે! જો હાય છે તે તેઓ સમાજમાં, સંધમાં, કામમાં પેઠેલા સડાને નાશ કરી શકે છે. અદ્યપર્યંત જે જે ધર્માંકમ સુધારકા થયા હાય તેઓનાં જીવનચિરતા અને તેઆએ કરેલાં કાર્યાના અનુભવ કરવા જોઇએ કે જેથી ધકમ સુધારકાને અનેક દિશાનું જ્ઞાન થાય. સામાજિક પ્રબન્ધામાં સદા પરિવર્તના થયા કરે છે, ધર્મના સિદ્ધાંતાની રક્ષા થાય અને ધર્મકર્મની રક્ષા થાય તથા પ્રાચીન સત્યના નાશ ન થાય તથા વર્તમાનમાં જે પ્રગતિકર ઉપાયા હાય તેને આદર પણ થાય એવી રીતે ધર્મ કર્મ સુધારકોએ ધર્મ રક્ષક કર્યાં કરવાં જોઇએ. દીર્ઘદૃષ્ટિ વિના અને પરિપૂર્ણ અનુભવ વિના ધર્મક સુધારક બની શકાતું નથી. આત્મજ્ઞાનીઓ સર્વ પ્રકારના અનુભવ ગ્રહીને દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ધર્મકર્મોમાં સુધારાવધારા કરી શકે છે. સામાજિકપ્રખ`ધાનુ ત્રણ કાલની દૃષ્ટિએ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. કચેાગીઆએ ધરક્ષાના કન્યકાર્યામાં સર્વસ્વાર્પણુ કરવુ જોઈએ. જડવાદી નાસ્તિકાના પ્રબલ હુમલાઓથી ધર્મની રક્ષા કરવી જોઇએ. હાલ આર્યાવર્તમાં પાશ્ચાત્યદેશીય જડવાદીઓના વિચારવાતાવરણાના ફેલાવા થવા લાગ્યા છે. ધર્મને હું...બગ ગણીને તેને તિરસ્કાર કરનાર નાસ્તિકાના પ્રાદુર્ભાવ થવા લાગ્યા છે; તેની સામા ટકી રહેવાય એવી રીતે ધર્મક સુધારકાએ ધર્મરક્ષાકારકક કરવાં જોઇએ. આત્મજ્ઞાન–પરમાત્મજ્ઞાનના ઉપદેશાને ઘેરાઘેર ફેલાવા થવા જોઇએ અને કાયરતા ભીરુતા અને દીનતાના નાશપૂર્વક લોકોની ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ થવી જોઇએ. સર્વપ્રકારના ધાર્મિક સિદ્ધાંતને ઘેરેઘેર ઉડાપેાહ થવા જોઇએ. આત્માના શુદ્ધધર્માંની પ્રાપ્તિ માટે વિશ્વવર્તિમનુષ્યોને જાગત્ કરવા જોઇએ. ધર્મની રૂઢીઓ પ્રમાણે નીરસતાથી પ્રવતનારા સમૂર્ચ્છમપ’ચેન્દ્રિય જેવા મનુષ્યામાં ધાર્મિકજ્ઞાનનો સંચાર થવા જોઈએ. સર્વ મનુષ્યામાં આત્મશક્તિયાના ખ્યાલ પ્રકટાવવા જોઇએ અને તેએ સૂરજ માનીને સર્વ આવશ્યક કર્માં કરે એવા ઉપદેશ થવા જોઇએ. વ્યવસ્થાથી ધાર્મિકકમાં કરનારા મનુષ્યને સમૂહ પ્રકટાવવે જોઇએ. હું તુ ંને ભેદભાવ ટળે અને સર્વજીવા પેાતાનામાં દેખાય એવા આધ્યાત્મિકજ્ઞાનના પ્રચાર કરવા જોઇએ, ધર્મકર્મ સુધારક કર્મયોગીએએ એ પ્રમાણે ધર્મરક્ષા કરવાના કાર્યોંમાં
For Private And Personal Use Only