________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
師
મહાપુરુષોએ આ મધ્યાનથી મેળવેલ સિદ્ધિ.
( ૬૩૫ )
તેથી શુદ્ધધર્મના સંસ્કારાની વૃદ્ધિ થશે અને તેનું પરિણામ એ આવશે કે સર્વ જીવાની સાથે સ્વાત્માની અભેદતા અનુભવાશે. ઉપર્યુંકત શુદ્ધધર્મની પ્રાપ્તિથી વિશ્વવ્યાપક અભેદ સંબંધતાની પ્રાપ્તિની સાથે નિર્ભય નિર્મળ પરમાત્માનું પ્રાકચ્ચ સાક્ષાત્ સ્વાત્મામાં થએલું અવળેધાશે. આત્માના શુદ્ધધર્મ સર્વત્ર સર્વ દેડીઓમાં એક સરખા છે તેને પ્રકટાવવા માટે દેશકાલાનુસારે જે જે સદુપાયા લાગે તે સેવ્યાથી વિશ્વના ખરેખરા કર્મ યાગીઓની પદવી પ્રાપ્ત કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મ એ જ વિશ્વ-વર્તિમનુષ્યના સત્યધર્મ છે અને તેથી સ જીવાની સાથે અભેદ્યતા કરી શકાય છે તથા પ્રભુમયજીવન પ્રાપ્ત કરી શકાય છે. તેમાં ધર્મની તકરારા વા સંસારના કલેશે નથી. તેમાં ઉચ્ચ નીચ ભાવ નથી, માટે કમ યાગીઓએ એવા આત્માના શુદ્ધધર્મના પ્રચાર કરવા માટે જે બને તે સર્વ કરવું, અને વિશ્વમાં શુદ્ધધર્મના પ્રચાર કરવા કે જેથી લઘુ વર્તુલરૂપ બનેલા ધર્માંથી પણ આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ કરી શકાય અને રાગદ્વેષાદ્રિ અશુદ્ધ ધર્મના નાશ થાય. શરીરમાં આત્મા છે તાવત્ સર્વ પ્રકારના ધર્માંના વિચાર કરી શકાય છે. જેનાથી સર્વ પ્રકાશ થાય છે એવા આત્મા શરીરમાં છે, તેના વિના અન્યત્ર શુદ્ધધર્મ નથી. શુદ્ધધર્મની પ્રાપ્તિ માટે લક્ષ્મીસત્તા વગેરેની કંઈ પણ જરૂર નથી. જે સર્વને જાણે છે–દેખે છે એવા અનાદિ અનન્ત આત્મામાં કેવલજ્ઞાનાદિ શુદ્ધધર્યાં છે, માટે આત્મામાં શુદ્ધ ધર્મ દેખા. સર્વ મનુષ્યોને આત્માએમાં રહેલા શુદ્ધધર્મને સમજાવા, એટલે તે એક કાડીના ખર્ચ વિના મોટા મોટા શહેનશાહે કરતાં અનન્તગુણા સુખી થશે. આત્મા વિના આ વિશ્વમાં કેઇએ કંઈ શેાધ્યું નથી. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે આત્મામાં ઉંડા ઉતરવાની જરૂર છે અને આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ માટે આવશ્યક ઉપાયાથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ વિના બાહ્યસત્તા અથવા લક્ષ્મીસામ્રાજ્યથી કદી સુખ પ્રાપ્ત થવાનું નથી. આત્માના શુદ્ધ ધર્મના અનુભવ કર્યાંથી વિશ્વવર્તિ સર્વ જીવાના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરી શકાય છે. રાગદ્વેષાદિ કષાયા અત્યંત ક્ષીણુ થવાથી આત્માના શુદ્ધધર્મના આવિર્ભાવ થાય છે. લાખા યંત્રેની શાધેા, લાખા કરાડો જાતનાં ધર્મ પુસ્તકા, લાખાકરોડા જાતની વિદ્યાકળા વગેરે કયાંથી ઉત્પન્ન થયાં ? તેના જવાખમાં કહેવું પડશે કે આત્મામાંથી. ત્યારે હવે આત્માના મૂળજ્ઞાનાદિ શુદ્ધધને પ્રકટાવવાથી કંઇ બાકી રહી શકે તેમ છે કે ? ના કંઇ નહીં. બુદ્ધભગવાને આત્માનું ધ્યાન ધર્યું હતું. મહંમદપયગંબરે આત્મારૂપ ખુદાનું ધ્યાન ધરી ધર્મમત પ્રવર્તાયેા હતેા. શંકરાચાર્ય આત્મામાં બ્રહ્મનુ ધ્યાન ધરીને અદ્વૈત બ્રહ્મની સ્થાપના કરી હતી. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્યે, ઇશુક્રાઇટે, કીરે, વગેરે અનેક મહાત્માએ આત્માનું ધ્યાન ધરીને તેના એકેક જ્ઞાનિકરણથી ધર્મની સ્થાપના કરી હતી. શ્રી મહાવીરપ્રભુએ આત્માનું ધ્યાન ધરીને આત્મારૂપ સૂર્યના અનંત કિરણુરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મની દેશના દીધી હતી અને સર્વત્ર વિશ્વમાં શુદ્ધધર્મની સ્થાપના
For Private And Personal Use Only