________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
પરમાત્માને સાક્ષાત્કાર ક્યારે થાય ?
( ૬૨૫ )
તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં શંકા કરવી નહીં. જ્ઞાનીગીતાર્થાંના વિચારામાં અને આચારામાં શકા કરવાથી અને તેઓએ નિર્દિષ્ટ કન્ય કાર્યાની પ્રવૃત્તિમાં શંકા કરવાથી અવશ્ય પતિતદશા થાય છે. જ્ઞાનીગુરુના વિચારમાં અને આચારામાં દેશકાલ પરત્વે અસખ્ય દૃષ્ટિયાએ અસંખ્યભેદો હોય છે તેઓના સર્વ વિચારાના આશયાને તે જાણી શકે છે અથવા તેના કરતાં વિશિષ્ટગીતાર્થેŕ જાણી શકે છે. તેમાં ખાલજીવાને અધિકાર નથી છતાં તેના વિચારા અને આચારેના ભેદો જે જે અલ્પદૃષ્ટિથી ભકતાને લાગે અને તેના ગુરુસમક્ષ તે ખુલાસા ન કરે તે તેએ શકાવાળા બને છે અને તે શ'કાથી તેમની ધર્મની ઇમારત પડી ભાંગે છે અને પ્રથમ પગથીએ આવી તે ઊભા રહે છે. જ્ઞાનીની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્યોમાં શકા કરવાથી આજ્ઞાને અનાદર થાય છે અને તેથી કન્યકર્મથી ભ્રષ્ટ થવાય છે. ગમે તેટલા તર્કો કરે પણ જ્ઞાનીગુરૂના હૃદયને નમન કરી તેમની આજ્ઞા પ્રમાણે ક વ્યકમ કર્યાં વિના આત્માની શુદ્ધતા થઇ શકતી નથી. આત્મજ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થએલ કત્ત્તવ્ય કરવામાં પૂર્ણ શ્રદ્ધાબળની આવશ્યકતા છે. આત્મજ્ઞાની મહાત્માઓ વર્તમાન અને ભવિષ્યની શુભાવ પરિસ્થિતિયાને ધ્યાનમાં લઇ સ્ત્રભકતાને કવ્યકાની આજ્ઞા કરે છે. ગીતા ગુરુની આજ્ઞામાં પ્રભુની આજ્ઞા સમાઇ જાય છે. કારણ કે પ્રભુની પરાક્ષદશામાં પ્રત્યક્ષ ગુરુવ, મેાક્ષની પ્રવૃત્તિને વર્તમાનમાં સમ્યગ્ નિર્દેશવા શકિતમાન થાય છે. વર્તમાનમાં જ્ઞાની ગુરુવડે ધર્મ સામ્રાજ્યની પ્રવૃદ્ધિ થાય છે. પરમાત્મા વીતરાગ દેવની સર્વ આજ્ઞાઓને જેઓ આત્મજ્ઞાનવડે સમ્યગ્ અનુભવી શકે છે એવા જ્ઞાની ગુરુએ જે આજ્ઞા કરે છે તે પરમાત્માના ઉપદેશથી અવિરુદ્ધ છે તેથી તેમજ વમાન કાલમાં પ્રત્યક્ષ ધર્મપ્રવર્તક ગુરુ હાવાથી ગુરુની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્ય કરવામાં શકા ન કરવી જોઇએ. જેઓ ગીતા ગુરુઓને સંપૂર્ણ પણે અનુભવે છે તે પરમાત્માના અનુભવ કરી શકે છે. દીવા દીવાથી થાય એવા નિયમ છે. જ્ઞાનીગુરુ આત્માને સાક્ષાત્ કાર કરાવી આપે છે તેમજ પરમાત્માના સાક્ષાત્કાર કરાવી આપે છે. આપણા આત્મા જ પરમાત્મા છે અને તે જ્ઞાની ગુરુની સેવા અને તેની આજ્ઞા પ્રમાણે પ્રવાઁ વિના અનુભવી શકાય તેમ નથી. આત્મજ્ઞાની ગુરુએની આજ્ઞા પ્રમાણે પ્રવર્ત્ય વિના અનુભવી શકાય તેમ નથી; આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્ત્યાથી સેવાધર્મ ભિકતધર્મ અને કમચાગીની દશા પ્રાપ્ત થાય છે અને હૃદયની ઉત્તમ શુદ્ધિ થાય છે. તેથી ગુરુ પરની પૂર્ણ શ્રદ્ધાના બળે તથા કત્તન્યપ્રવૃત્તિની પૂર્ણ શ્રદ્ધાના બળે પરમાત્માના અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતા નથી. ગુરુપર પૂર્ણ શ્રદ્ધા વિના તેમના વિચારોની અને આચારોની પૂર્ણ શ્રદ્ધા થતી નથી; તથા સેવાધર્મ આદિમાં તેમની આજ્ઞા પ્રમાણે સ સ્વાર્પણ કરી શકાતુ નથી, માટે આત્મજ્ઞાનીએ સદ્ગુરુમય બનીને તેમની આજ્ઞા પ્રમાણે
pe
For Private And Personal Use Only