________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વચ્છંદાચારના ત્યાગમાં જ ઉન્નત.
( ૧૧૭ )
હતી તે ધર્મની પુનઃ વૃદ્ધિ થઈ. દરેક ધર્મના મૂલ ઉત્પાદક આત્મજ્ઞાની મહાત્માઓના એ પ્રમાણે દેશકાલાનુસારી વિચારા હોય છે, પરંતુ પાછળથી અન્નભક્ત અને અજ્ઞગુરુઓની પરપરા વહે છે તે ધર્મની સંકુચિતતા થવા લાગે છે અને પરિણામે ધર્મનું અસ્તિત્વ વિશ્વમાં સમાજના રૂપમાં રહેતું નથી. પરંતુ તે ધર્મના વિચારાનું અન્યધમાં જે હયાતી ધરાવે છે તેમાં પરિણમન થાય છે અને તે ધર્મના મનુષ્યે અન્ય જીવતા ધર્મમાં દાખલ થાય છે. અતએવ વર્તમાનકાલીન ગીતા ગુરુ આગમા અને આવેદ વગેરેના અનુકુલ સવિચારાથી જેજે ઉન્નતિકર પરિવર્તના કરવા ધર્મકર્માંકરવાની આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ. આત્મજ્ઞાની સદ્ગુરુના સવિચારાના અને તેમના ઉપદેશના પ્રતિકૂલ અજ્ઞલાકે થાય છે તેથી તેને અનેક પરિષદ્ધે સહન કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. પણ તેવા પ્રસંગે આત્મજ્ઞાની સદ્ગુરુની આજ્ઞાપ્રમાણે શ્રદ્ધાભક્તિથી ભવ્ય મનુષ્ય પ્રવર્તે છે. અધર્મીઓથી-જડવાદીઓથી ધર્મનું રક્ષણ કરવા માટે વર્તમાનકાલમાં જે શુભાશુભ સંયૅાગા ઉત્પન્ન થાય છે તે સમયે વર્તમાનકાલીનગુરુએ તે તે ધર્મકર્મને દર્શાવીને ધર્મનું રક્ષણ કરી શકે છે. ફકત ભૂતકાળનાં આગમે પ્રમાણે વર્તવાની એકાન્ત માન્યતાને એકાન્તે અસ્વીકાર કરી વર્તમાન આવશ્યક ધકબ્યાને કરવામાં અમુક રીતિથી પ્રવવું જોઇએ. ભૂતકાલનાં આગ અને નિગમેને જાણનાર આત્મજ્ઞાની વર્તમાનકર્તવ્યને અવખાધી શકે છે તેથી આગમાથી અને નિગમાથી અવિરુદ્ધપણે અમુક ઘટતાં ધાર્મિક આચારનાં પિરવત ન કરીને સમાજની અને સંઘની ઉન્નતિ માટે તે અન્ય મનુષ્યાને ધર્મકર્મની આજ્ઞા આપી શકે છે. તે આજ્ઞા ખાસ પ્રભુના તરફથી થએલી છે એવું અવએધીને ભવ્ય મનુષ્યાએ તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ. આત્મજ્ઞાની ગીતા ગુરુની ધર્મકર્મની આજ્ઞામાં શંકા કરવી નહીં. કારણકે વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરુની આજ્ઞામાં શંકા કરવાથી સ્વાત્માની સધની દેશની અને સમાજની પતિતદશા થાય છે. તેમની ધર્મકર્મની આજ્ઞામાં શંકા કરવાથી સંયામા વિનતિની દશા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. ખાજા. કામના ગુરુ આગાખાન છે તેની આજ્ઞા પ્રમાણે તે કામના મનુષ્યે વર્તે છે, તેથી અલ્પકાલમાં તે કામના લેકે દેશમાં સમાજમાં અગ્રગણ્ય થવા લાગ્યા છે. આત્માની પરમાત્મદશા કરવા માટે અને વમાનાવસ્થામાં ધર્મ કરવા માટે સ્વચ્છ ંદતાને ત્યાગ કરીને ગુરુના સદેશીય આચારા પર અને વિચારો પર પૂર્ણ શ્રદ્ધાભક્તિ ધરીને અને તેમાં જ સર્વની ઉન્નતિ છે એમ માનીને ધકમાં પ્રવવું જોઇએ. આત્મજ્ઞાનીગીતા ગુરુએ એકદેશીય કન્યકની વ્યાખ્યા કરતા નથી. તે તેા વિશ્વના સર્વ મનુષ્યેાની ઉન્નતિ થાય અને તે આત્મમય જીવન–પ્રભુમય જીવન પ્રાપ્ત કરે એવી સદેશીય બ્યાપક શૈલીથી ઉપદેશ પ્રવૃત્તિ કરે છે અને સજનાને તેઓના અધિકાર પ્રમાણે ભિન્ન ભિન્ન ધર્માંક
ve
For Private And Personal Use Only