________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન,
પ
થયા તેઓએ તે તે ક્ષેત્રકાલાનુસારે ધર્મીજીવાને ધર્મ કાર્ય માં પ્રવર્તાવ્યા હતા. પરંતુ તે ઉપર લક્ષ્ય રાખીને વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરુનાં વચના પર પૂર્ણવિશ્વાસ ન રાખવામાં આવે અને ભૂતકાલીન શાસ્ત્રોના આધારે વર્તમાનકાલીન ગુરુના આચારા જોવામાં દોષદ્રિષ્ટને આગળ કરવામાં આવે છે-તે તેનુ પરિણામ એ આવે છે કે વમાનકાલીન આત્મજ્ઞાની સદ્ગુરુના અનાદર થાય છે અને તેથી આત્માની શિકતયાને ખીલવી શકાતી નથી; તથા તે શક્તિયાથી ધર્મની વૃદ્ધિ કરી શકાતી નથી. ભૂતકાલની તે સમયની પરિસ્થિતિ, તત્સમયની ક્ષેત્રસ્થિતિ, અને વર્તમાન સમયની પરિસ્થિતિ તેથી ભિન્ન હેાય તેથી ભૂતકાલના મતવ્યેને આગળ કરી વર્તમાનકાલીન ગુરુના આચારા અવલેાકતાં ફેરફાર દેખાય અને તેથી વર્તમાનગુરુ કે જે વર્તમાન સમયના ધર્મનેતા હોય તેઓ પર શ્રદ્ધા નહીં રાખવાથી સમાજ સંઘ વગેરેની અવ્યવસ્થા થઇ જાય છે; ભૂતકાલના અને વર્તમાનકાળના કેટલાક ધર્માંચારા એક સરખા રહી શકે છે અને કેટલાક ધર્માંચારા એક સરખા રહી શકતા નથી; તેનુ રહસ્ય તેા ગીતા ગુરુ વિના બાળજીવા જાણી શકતા નથી; માટે વર્તમાનકાલીન મનુષ્યાએ ધર્માચાર પરિવનાનું સ્વરૂપ ગુરુમુખથી ધારવું જોઈએ. દેશકાલયેાગે વર્તમાનકાલમાં અનેક પરિસ્થિતિ ઉભી થાય છે અને તેથી ધર્મરક્ષણાર્થે ભૂતકાલના આચારાથી અને વિચારાથી વ માનકાલના આચારાની અને વિચારાની પ્રવૃત્તિમાં ભિન્નતા થાય એ સ્વાભાવિક છે. વર્તમાનકાલમાં જેવી ધર્મપ્રવૃત્તિ માટે આત્મજ્ઞાની ગુરુ આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવતવું જોઇએ. ધર્માંચારશાસ્ત્રોમાં અને ધર્માચારામાં દેશકાલાનુસારે આજસુધી પરિવતાના થયાં કરે છે. જે ધર્મમાં દેશકાલને અનુસરી પરિવર્તન થતાં નથી અને જે મનુષ્યમાં આગમા અને આવેદાને અનુકૂલ પ્રગતિશીલ પરિવતના ગુરુની આજ્ઞાપૂર્વક થતાં નથી તે ધર્મના અને તે ધમની સમાજને વિશ્વપટ પરથી લાપ થાય છે. શ્રીશંકરાચાર્ય તે સમયને અનુસરીને વૈશ્વિક વેદાન્ત ધર્મના કેટલાક વિચારોમાં અને આચારામાં પિરવતના કર્યાં અને તેથી તેણે ધર્મ સમાજની તે સમયની પરિસ્થિતિયાની અનુકૂલ રચના કરી તેથી તેણે બૌદ્ધ ધર્મ પર ફટકા લગાવ્યો અને જૈનધર્મના ઉપર પણ કેટલીક અસર કરી. શ્રીશંકરાચાર્યે કેટલાંક બૌદ્ધોના તત્ત્વોને ગ્રહ્યાં તેથી રામાનુજાચાર્ય તેને પ્રચ્છન્ન બૌદ્ધ કચે છે. અન્યધર્મીઓની સામે ઉભું રહી શકાય એવી ધર્મ વિચારશ્રેણિથી તેણે બ્રહ્મની વ્યાખ્યા કરી. રામાનુજાચાર્યે પણ વેઢાન્ત ધર્મમાં જ સમયને અનુસરી ફેરફાર કર્યાં. આ પ્રમાણે વેદાન્તધર્મમાં આચાર્યાએ તે તે દેશકાલાનુસારે ફેરફારો કર્યાં અને ધર્માચાર શાસ્ત્રોમાં અને ધર્માંચારામાં તે તે વર્તમાનકાલમાં અનેક પરિવર્તન કર્યાં. અને વળી એટલા સુધી છૂટ મૂકી કે વ્યાસસૂત્ર-ઉપનિષદો અને ભગવદ્ગીતા ઉપર ગમે તે તત્ત્વને ઉપજાવી મૂળ શ્લેાકાને બધબેસતી ટીકા કરી શકે તે ધર્માચાર્ય તરીકે થઈ શકે. આ પ્રમાણેની તેઓની ઉદાર શૈલીથી બૌદ્ધોના અને જૈનાના ઉદ્દયકાલમાં જે ધર્મની સકીર્ણ દશા થઈ
For Private And Personal Use Only