________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી ક્રયોગ ગ્રંથ-વિવેચન.
પ્રા
જ્ઞાનની વ્યાપક્તાને પાર આવે તેમ નથી. આત્મજ્ઞાની ગીતા ગુરુની આજ્ઞા પ્રમાણે ભવ્ય મનુષ્યએ શુભ કાર્યો કરવાં જોઇએ અને અશુભ કર્માંના પરિહાર કરવા જોઇએ, શ્રી કેશીગણધરની પ્રાપ્તિ કરીને પરદેશીરાજાએ આત્મન્નતિ કરવામાં ખામી રાખી નહાતી. પરદેશીરાજા પૂર્વે નાસ્તિક હતા, પરંતુ આત્મજ્ઞાની ગીતા શ્રી કેશીકુમારના સદુપદેશથી આસ્તિક બન્યા અને તેથી તેના દેશવાસીઓની ધર્મ ઉપર શ્રદ્ધા વધી. આ ઉપરથી અવધવાનું કે આત્મજ્ઞાની ગીતા ગુરુ અન્ય મનુષ્ય પર કેટલા બધા ઉપકાર કરી શકે છે. આત્મજ્ઞાની ગીતા ગુરુના ચરણકમલમાં આળોટવાથી અહંતામમતાના નાશ થાય છે અને હૃદયની શુદ્ધિ થતાં આત્મસાક્ષાત્કાર અને પ્રભુસાક્ષાત્કારના માર્ગ ખુલ્લા થાય છે. જેઓ આત્મજ્ઞાની ગુરુએથી સ્વહૃદયને ગુપ્ત રાખે છે તે જો કરડા વર્ષ પર્યન્ત આત્મજ્ઞાની ગુરુ પાસે રહે છે, તે પણ તેનેા ઉદ્ધાર થતા નથી. મન વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિયા શ્રી ગુરુને જણાવવી અને તેમની આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવી કે જેથી આત્મોન્નતિના માગે. ખુલ્લા થઇ શકે. શ્રદ્ધાભકિતથી શ્રી આત્મજ્ઞાનીગુરુને સર્વ સમર્પણુ કરવાથી નિર્દોષ ક યાગના માર્ગ ખુલ્લા થાય છે. શ્રી વીતરાગ સર્વજ્ઞપ્રરૂપિત આગમાએ જે જે કન્યકર્મ કરવાની આજ્ઞા કરેલી હાય અને નિગમેએ-આય જૈન વેદોએ જે જે આજ્ઞાએ સ્વાધિકારે કર્તવ્યકર્મોને માટે કહેલી હાય અને જ્ઞાનીગીતા ગુરુઓએ સ્વાધિકારે તેના નિણૅય કર્યાં હોય તે તે કવ્ય કર્માંને કરવાં જોઇએ, આગમ, આયનિગમ, આપનિષદ, ગ્રન્થા વગેરે સન્થાના આધારે કર્તવ્યકમે કરવાં જોઈએ. કરોડો વર્ષથી આત્મજ્ઞાનીએ જે જે થયા તેઓએ પેાતાના અનુભવોને શાસ્ત્રોમાં દાખલ કર્યાં છે તે અનુ ભવોને નાસ્તિક બનીને એકદમ હસી કાઢવા એ કાઈ રીતે યેાગ્ય કર્તવ્ય નથી. આત્મજ્ઞાની જીવન્મુકત મહાત્માના અનુભવોના સંગ્રહેા રૂપ શાસ્ત્રોના સૂક્ષ્મદૃષ્ટિથી અભ્યાસ કરવો જોઇએ અને તેથી પૂર્વના સમાજના વિચારોનું અને આચારાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. આગમા અને આવે, આપનિષદ્ તથા આચાર્યાંના ગ્રન્થા વગેરેના અભ્યાસ કરીને આત્મોન્નતિ કરવા સ્વાધિકારે ગુર્વાજ્ઞાથી પ્રવર્તવું જોઈએ. આય પુરાણા આ ગ્રન્થા વગેરેમાંથી જે જે સત્યો પેાતાને મળે તે ગ્રહણ કરવાં જોઇએ. આય આગમ, આય વેદો, ગ્રન્થા વર્તમાનકાલના આત્મજ્ઞાની ગીતાના અનુભવ અને પશ્ચાત્ સ્વાત્માને તેમાં પ્રકટતા અનુભવ એ ત્રણથી એકય કરીને ધક કરવાં જોઈએ અને લૌકિક વ્યવહારિક કાર્યોમાં પણુ વર્તમાનકાલીન અનુભવી કર્મયોગીઓની સલાહ લેઈ પ્રવતવું જોઇએ. ભૂતકાલનાં આગમાને આ વેદને હૃદયમાં ધારણ કરીને આત્મજ્ઞાની ગુરુએ વર્તમાનકાલના અનુભવ કરે છે; તેથી આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઇએ. આત્મજ્ઞાની ગુરુ ત્રણુકાલમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃવજ્ઞાન, કેવલજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાન માની એક સરખી સ્થિતિ અવમેધે છે અને ધર્માચારામાં પરિવત ના તા દેશકાલાનુસારે
For Private And Personal Use Only