________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kotbatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ )
શ્રી ક યાગ ગ્રંથ-વિવેચન.
ગીતા મનુષ્ય ધર્મોને પ્રવર્તાવવા શક્તિમાન થાય છે. અન્ય મનુષ્યને ધર્મી બનાવવા શક્તિમાનૢ થાય છે. ગીતા મનુષ્યે વિશ્વમાં જે કઇ શુભ કરવા શક્તિમાન થાય છે તેવા અન્ય મનુષ્ય શક્તિમાન્ થતા નથી. ગીતામહાત્માઓની સેવાથી આત્માની શક્તિયાને વિકાસ થાય છે અને સર્વ દુર્ગુણાના નાશ થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થીના પ્રાકટયથી અજ્ઞાની મનુષ્યોના સમાજ સુધરે છે તથા વિશ્વમાં સર્વત્ર શાંતિનું સ્થાપન કરવાને તેઓ શક્તિમાન્ થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થેŕ વમાનકાલમાં જે જે સુધારણા કરવી હોય છે તે કરવાને શક્તિમાન્ થાય છે. આત્મજ્ઞાની શતગીતાથેની તત્ત્વજ્ઞાનમાં એકસરખી વાક્યતા હોય છે અને આચારામાં દેશકાલાદિ ભેદે ભેદતારતમ્ય હોય છે. આત્મજ્ઞાની ગીતા જ્ઞાનની મુખ્યતા કરે છે અને જ્યાં ક્રિયાની આવશ્યકતા હાય છે ત્યાં ક્રિયાની પ્રધાનતા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્યાં પ્રત્યેક મનુષ્યને તેના અધિકાર પ્રમાણે ધર્મ બતાવે છે અને જે કાલમાં જેની આવશ્યકતાથી જે ઉન્નતિ કરવાની હોય છે તેનું પ્રાધાન્ય કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થીના વિચારામાં અને આચારામાં પરસ્પર સાપેક્ષતા સમાયલી હાય છે તેથી તેના સબંધી અજ્ઞાની મનુષ્યાને કાઈ જાતની શંકા પડે છે તે તે કન્યાશય અને વિચારાશયથી દૂર કરે છે. આત્મજ્ઞાની મહાત્માએ સર્વધર્માંની સાપેક્ષતાને પરસ્પર શૃંખલાના અંકાડાઓની પેઠે સાંધી લે છે; તેથી વિશ્વમાં કોઈ પણ ધર્મના સત્ય રહસ્યને અન્યાય મળતા નથી. આત્મજ્ઞાનીગીતાઈઁદ્વારા ધર્મનું અસ્તિત્વ સ'રક્ષી શકાય છે અને ધર્મનું તથા ધમીઓનું સંરક્ષણ કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતા મહાત્માઓની દૃષ્ટિમાં સત્યના અનંતસાગર તરી આવે છે, તેથી તેઓ વિશ્વવર્તિમનુષ્યાને સત્યના પૂર્ણ લાભ અર્પવા શક્તિમાન થાય છે. વિશ્વમાં જેટલી શુભાષમા છે તે સર્વે ખરેખર આત્મજ્ઞાની ગીતાŕને આપી શકાય છે. ધર્મની સ્થાપનાર્થે અને ધર્માંદ્ધારાથે આત્મજ્ઞાની ગીતાર્યાંના અવતારા થાય છે. આત્મજ્ઞાનીગીતાર્યાં ઉત્સર્ગ માથી અને અપવાદ માર્ગથી ધમ પ્રવર્તાવી શકે છે. આત્મજ્ઞાની ગીતા ધર્મનાં રહસ્યાને પ્રકટ કરે છે. આત્મજ્ઞાની ગીતાf વિના વિશ્વજનાને ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. આત્મજ્ઞાનીઓની સર્વ ચિ ખુલ્લી થએલી હાય છે તેથી તેઓ સદેશીય સર્વ વ્યાપક વિચારાને અને પ્રવૃત્તિયાને પ્રકાશી શકે છે. આત્મજ્ઞાની ગીતા મહાત્માની આજ્ઞાથી સર્વ ધર્મક પ્રવૃત્તિ કરતાં આત્મશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને અનેક જીવાના ઉદ્ધારમાં આત્મભોગ આપે છે. આત્મજ્ઞાની ગીતાર્થીની સેવાથી જે આનુભવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું વર્ણન થઈ શકતુ નથી. આત્મજ્ઞાની મહાત્માઓ જ ઇશ્વરની પ્રતિકૃતિયા છે. તેમની આજ્ઞા વિના પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. આત્મજ્ઞાની ગીતા મહાત્માઓની સેવાથી અનંતભવનાં પાપે ટળે છે અને એ ઘડીમાં છેવટે પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓના આગળ સ્વાત્મદશાનું પ્રસ્ફોટન કરવાથી આત્મશુદ્ધ જીવનની
For Private And Personal Use Only