________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ મહાશિક્ષા દીધી છે તેને જેને પરિપૂર્ણ લક્ષમાં રાખીને કમ સેવી કામગીઓ બનો વિશ્વ વ્યવસ્થા જાળવવો જોઈએ. શ્રી મહાવીર પ્રભુ ભકત જેને હાલમાં કમંગિયોની પતિત દશામાં આવી પડયા છે તેઓને ઉદ્ધાર કરવા માટે આ પ્રન્ય ઉપયોગી થઈ પડે એવી આશા રહે છે. નિવૃતિ ધર્મ ક્ષેત્ર સમાન છે અને પ્રવૃત્તિ ધમે છે તે નિવૃત્તિ ધર્મની વાડ સમાન છે. ધર્મને પ્રાણું પ્રવૃત્તિ છે. ધર્મ છવક પ્રવૃત્તિ છે એવું અવધીને સર્વ ધર્મના મહાત્માઓ આયુષ્ય મર્યાદા સુધી પ્રવૃત્તિ ધમને અને તેની સાથે નિવૃત્તિ ધર્મને પણ સેવે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધમ એ બે ચક સમાન છે. એ બે અર્થાત વ્યવહાર નિશ્વય ધર્મથી મુકિતની પ્રાપ્તિ થાય છે. સેમલ, અફીણું વગેરે વિષે પણ તેને મારી માત્રા કરી ખાવાથી શરીરની પુષ્ટિ કરે છે તે અશુભ પ્રવૃત્તિ ધર્મમાં થતી આસકિતને મારીને શુભમરિધમ સેવવાથી વિશ્વવત સર્વ મનુષ્ય આત્માની ઉન્નતિ કરે તેમજ દેશ, સમાજ, કુટુંબ, વિદ્યા વગેરેની ઉન્નતિ કરે એમાં કશું આશ્ચર્ય નથી. આસક્તિરૂપ વિષયમાં અલિપ્તપણુથી સર્વ કર્તવ્ય કર્મોનું ઝેર ઉતરી જાય છે અને તેથી કર્મયોગીઓ મહાદિક કર્મથી નહીં બંધાતા આત્માના જ્ઞાનાદિ ગુણોની પુષ્ટિ કરી શકે છે. વિશ્વમાં સર્વ ધર્મો હાલ જે છે તે કર્મ યોગના બળથી જીવતા રહ્યા છે. ધર્મ કમયોગીઓ ધર્મને પ્રચાર કરી શકે છે. જે ધર્મમાં વ્યાપક કર્મયોગની પ્રવૃત્તિ નથી તે ધર્મ વિશ્વમાં જીવતે રહેતો નથી. જૈન ધર્મ વ્યાપકપણે સર્વ કર્મયોગની શ્રેયસ્કર પ્રવૃત્તિઓ સહિત છે પણ તેમાં તેવા હાલ વ્યાપક કમંગની દષ્ટિવાળા મહાત્મા કર્મયોગીઓ ધૂન પ્રમાણમાં હોવાથી તેનું વિશાલ સ્વરૂપ પૂર્વે જે હતું તે સંકુચિત થયું છે, પરંતુ જૈન શાસ્ત્રના આધારે તેના વ્યાપકરૂપમાં કર્મયોગીઓ પ્રકટે તે તેથી જૈન ધર્મની મહત્તા-ઉપયોગિતાને વિશ્વને ખ્યાલ આપી શકાય. જૈન ધર્મી. ઓની અલ્પ સંખ્યા છે છતાં તેમાં તેવા કર્મયોગીઓ પ્રકટાવનારાં ખરાં ગુરુકુલે પ્રકટે તે કર્મ યોગીઓ બનાવવામાં અને જિન ધર્મની સર્વત્ર પ્રચારતા કરવામાં ખામી રહે નહીં.
સ્વાધિકારે કર્તવ્ય કર્મોને જાગુવા અને પશ્ચાત નિરાસક્તિપણે કરવાં, અ૫ દેષ અને મહાલાભ જેમાં
વ્યષ્ટિ અને સમષ્ટિને-હોય તેવા કર્મો કરવાં, અધ્યાત્મ જ્ઞાનાદિ સદ્દગુણોને પ્રાપ્ત કરીને કર્મયોગમાં મુખ્ય કર્તવ્ય કર્મો કરવાં. દેશ, સમાજાદિની સેવાર્થે મૈણુ કર્મો અને મુખ્ય કર્મોને વિચાર દર્શાવેલા મુદાઓ. કરીને વિવેક દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં. આર્યાવર્ત વગેરે સર્વ દેશની સર્વ પ્રકારની
ઉન્નતિ કાયમ રહે અને આત્માની શક્તિની વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં પરંપરા વહે એવી દૃષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. કર ઘાતકી શકિતવાળાં રા-દેશની સામે ઊભા રહી પોતાની ઉચ્ચ શક્તિથી સંરક્ષકદષ્ટિએ કર્તવ્ય કર્મો કરવાં. સદ્દગુચ્ચમપૂર્વક કર્તવ્યકર્મોનું શિક્ષણ મેળવવું જોઈએ. આત્મા અને પરમાત્માનું જ્ઞાન મેળવીને સર્વત્ર બ્રહ્મભાવનાપૂર્વક સાક્ષીભૂત થઈને કર્તવ્યકર્મો કરવાં જોઈએ. નામરૂપના મોહ વિના અને તેમજ ફળની આશા રાખ્યા વિના સર્વસ્વાર્પણુગથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ.
કરવાનામ્ છને પરસ્પર ઉપગ્રહ છે અર્થાત ઉપકાર છે તેથી ઉપકાર વાળવાની ફરજ દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ, અનેક પ્રકારની વિપત્તિયોથી આત્માની પકવજ્ઞાનદશા કરવા માટે અને આત્મયોગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. રવમાં ઉચ્ચ અને પરમાં નીચવને ભેદ દેખ્યા વિના સર્વ જીવોની સાથે અભેદભાવનાએ રસાઈને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. પ્રભુના પર પરિપૂર્ણ શ્રદ્ધા રાખીને અને કર્તવ્યકમ માં આત્મવિશ્વાસ રાખીને કર્તવ્ય કર્મો કરવાં જોઇએ ભારત વગેરે દેશના લોકોનું કલ્યાણ થાય છે અને સર્વ લોકેાના કલ્યાણુમાં કલ્યાણ છે એવું અબાધીને તથા મનુષ્ય જીવનયાત્રાની સફલતા થાય એવા માર્ગોમાં વહેવા માટે આવશ્યક કર્તવ્યકર્મો કરવાં જોઈએ. ઉત્સર્ગ ધર્મ અને અપવાદ ધર્મ યાને આપત્તિ ધર્મનું પરિપૂર્ણ જ્ઞાન મેળવીને કર્તવ્ય કર્મો કરવાં
For Private And Personal Use Only