SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ છે. જેઓએ કચેાગીએ બનવુ ડ્રાય તેએએ સર્વ દેશેશના રાજ્કીય વિષયના તથા ધાર્મિક વિષયના ઐતિહાસિક ગ્રન્થાનુ પરિપૂર્ણ વાંચન-મનન કરવુ જોઇએ. આધ્યાત્મિક શાઓના અવલંબનથી ભારતવાસીઓ કમ યાગીઓ બનવા છતાં સ્વશકિતયેાના પ્રમાદથી દુરૂપયોગ કરી શકે નહી એવા ખાસ વિશ્વાસ છે અને તે જ નિયમને અનુસરી આત્માનુભવબળે કમ યાગ ગ્રન્થ લખાયા છે. આ જ સુધીના પ્રાયઃ સ દેશાએ પેાતાની શક્તિથી અન્ય દેશેાને ગુલામ બનાવવામાં સ્વેષ્ટ ધાયુ" હતુ. તેથી તેઓ સ્થાયી ઉન્નતિવાળા રહી શક્યા નહીં અને છેવટે ગ્રીક, રામ, ઇજીપ્ત, ઈરાન વગેરે દેશ પડતી સ્થિતિમાં આવી પડયા એમ ઐતિહાસિક દષ્ટિએ સમજાય છે. સુરાપી રાજ્યે પણ એ જ નિયમને અનુસરો વર્તશે તે અંતે તેઓની પણ તેવી દશા થવાની; ધમ્ય ન્યાયને ચુકવાથી કેાની પડતી થઈ નથી ! આર્યાવર્ત ના મનુષ્યેા પણ મહાભારતના યુદ્ધ વખતે કાગના સત્ય ગુણાને ભૂલી ગયા હતા તેથી તેએ કર્યાં ક્રમ અવશ્ય ભોગવવાની દૃષ્ટિએ પરદેશી સ્વારીઓથી કચડાયા અને હાલ મડદાલ સ્થિતિમાં આવી પડ્યા છે; માટે તેઓએ હવે કમ યાગીઓના ખરા ગુણાને શીખવા જોઇએ અને આચારમાં મૂકી બતાવવા જોઇએ; એ નિયમને અનુસરવા માટે કયેાગ લખવાની પ્રવૃત્તિ થઇ છે, સર્વ પ્રકારના ભાગ્ય સ્વાર્થાના ત્યાગ કરીને સર્વના શ્રેય માટે જે ખરેખર ત્યાગી કમ યોગ બને છે તે એકદમ દેશ ધમ' અને સધતી સુધારણા કરવા શક્તિમાનૢ થાય છે. પ્રમાદને ત્યાગ કર્યાથી આત્માની શકિતયેા પ્રકાટાવી શકાય છે. અને તે વડે વિશ્વ પર ઉપકાર કરી શકાય છે. માટે પરમાર્થી કમ યાગીએ પ્રકટાવવાની ધણી જરૂર છે. ત્યાગી કર્માંચૈાગીઓ શરીરનું પેષણુ, વસ્ત્ર વગેરે અલ્પ ઉપધિ ધારણ કરીને વિશ્વકલ્યાણુ માટે દેશદેશ વિચરી સત્ય ધમને ઉપદેશ આપે છે અને દુનિયાના વાનાં દુઃખા દૂર થાય એવા ઉપાયે બતાવીને તેમાં નિરાસક્તિથી ભાગ લે છે તેથી તેઓ ચક્રવર્તી વગેરે ગૃહસ્થાવડે પૂજાય છે. આજ સુધી પશુ તેમણે ધમ્ય પ્રવૃત્તિવડે ત્યાગી વની મહત્તા જાળવી છે અને ભવિષ્યમાં પણું જાળવશે. સત્ય ત્યાગી ક્રમચાગીઓને વિશ્વવે પાયે પડે છે. એવા ત્યાગીઓ તથા ઉત્તમ ગૃહસ્થ યોગીએ પ્રકટાવવા માટે કમ યાગમાં સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. કમ યોગીઓના ખરા આધ્યાત્મિક ગુણેા કેવા હોવા જોઇએ. તે ખાસ આ ગ્રન્થના વિવેચનમાં લખવામાં આવ્યુ છે. દરેક ધર્મ'ના જે જે મહાત્માએ થયા છે અને જેએાએ ધર્મની સ્થાપના કરી છે અને ધર્મને પ્રવર્તાયેા છે તેઓએ કમયાગી બની ધર્મી કમની આવશ્યક્તા સ્વીકારી છે. કમ યાગની આવ- દુનિયાની જેટલી યોગ્ય પ્રવૃત્તિયેા છે, ઉપકારક પ્રવૃત્તિયેા છે, તેઓના કમ યાગમાં શ્યકતા વિનાના કાઇ સમાવેશ થાય છે, વિશ્વમાં જે જે જીવતા ધર્મ છે તેએ કયેાગથી છે. સ જીવતા ધર્મ નથી, પ્રકારની નિવૃત્તિ દર્શાવનાર ધમ દુનિયામાં લાંબા કાળ જીવી શકતુ નથી. ધનુ જીવન જ ખરેખર કમ યાગ છે અને ધમતે જીવાડનાર ખરેખર ક્રમ યાંગીએ છે, ધમાઁનું અને ધર્મોનુ રક્ષણુ કરનારા મહાકમ યાગી છે. વ્યવહારક્રિયામાગ રૂપ ક યાગને ત્યાગ કરતાં ધર્મતીને નાશ થાય છે એમ શ્રી વોર પ્રભુએ પણ દર્શાવ્યું છે. ચત:-નર્ जिणमयं पवज्जद, ता मा ववहार निच्छए मुयह, ववहार नओच्छेए-तित्थुच्छेओ जओ भणिओ. હે ભવ્ય મનુષ્ય ! જો તુ જૈન ધર્મને અગીકાર કરે તે વ્યવહાર ધમ, વ્યવહાર નય અને નિશ્ચય નયનિશ્ચય જ્ઞાન એ બેમાંથી એકતા પણ ત્યાગ કરીશ નહિ. વ્યવહારનયના ત્યાગ કરતાં જૈન ધર્મરૂપી તીર્થના ઉચ્છેદ થાય છે. વ્યવહારનય સ્વમ' પ્રવૃત્તિધને પ્રતિપાદન કરે છે અને નિશ્ચયનય સ્વયં નિવૃત્તિ ધનું પ્રતિપાદન કરે છે. વ્યવહારપ્રવૃત્તિધમ' વિના અર્થાત્ કયેાગ વિના જૈન ધમ જીવી શકતા નથી. તેના પ્રચાર થઇ શકતા નથી, માટે વ્યવહારનયને નહીં ઉત્થાપવાની શ્રી વીર For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy