________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
節
અતરામદશાવાળા પરમાનની ઝાંખી કરી શકે છે.
( ૬૦૩ )
થયા છે તેઓનું અવલ`બન ગ્રહીને અન્તરાત્માએ સ્વગુણાને ખીલવે છે અને અષ્ટ કર્મની પ્રવૃતિયાને ક્ષય કરે છે. જેમ જેમ માહનીયાદિ કર્માંના ઉપશમ ક્ષયાપશમ અને સર્વથા ક્ષય થતા જાય છે તેમ તેમ આત્માના જ્ઞાનાદિક ગુણ્ણાના આવિર્ભાવ થતા જાય છે. અન્તરાત્માએ વિષયની વાસનાને ટાળે છે અને બાહ્યમાં સુખની બુદ્ધિના ત્યાગ કરીને આત્મામાં સુખને અનુભવ કરે છે તેથી તેએ બાહ્યજીવનની અને આન્તરજીવનની ઉત્તમ પવિત્રતા કરે છે. અન્તરાત્માએ બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર વર્ણની આહ્યકમ દશામાં રહ્યા છતાં અને તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છતાં પણ તેનું મન બાહ્યમાં રસીલું નહિ બનવાથી તે સૌંસારવ્યવહારમાં અંશે અંશે નિલે પ રહી શકે છે. સર્વ શક્તિઓનુ ધામ અન્તરાત્મા છે. અન્તર્યામી આત્મામાં સર્વ પદાર્થોને પ્રકાશવાની જ્ઞાનશક્તિ રહી છે. દેહાધ્યાસ, નામને અધ્યાસ, રૂપનેા અધ્યાસ ટાળતાં આત્માની શુદ્ધતાના અનુભવ થાય છે અને તેથી સર્વ વિશ્વના સમ્રાટ કરતાં, ઇન્દ્ર કરતાં, તે સ્વાત્મામાં અનન્ત ગુણવિશેષ આનન્દ અનુભવે છે તેથી તેની ટ્વીનતા ટળી જાય છે અને અન્તરાત્મામાં વ્યાપી રહેલા પરમાત્મપદ્મમાં તેની લગની એકતાનતા લાગે છે. આવી સ્થિતિના તે ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તતઃ પશ્ચાત્ તે મન, વાણી અને કાયાની શકિતયાના ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તતઃ પશ્ચાત્ તે મન વાણી અને કાયાની શકિતયાને વિશ્વજીવોના કલ્યાણાર્થે વાપરે છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મનાં આવાથી સર્વથા અન્તરાત્માઓ મુકત થતા નથી તથાપિ તેએ પરમાત્માનન્દની ઝાંખી કરી શકે છે. આ વિશ્વમાં સજીવો એકદમ અન્તરાત્માએ બની શકતા નથી. આત્મા જ્યારે બાહ્ય પદાર્થાને ભોગવીને થાકી જાય છે અને તેણે સુખ માટે જે જે ભાગાની કલ્પના કરી હાય છે તેમાંથી જ્યારે તેને આત્મસુખ મળતું નથી ત્યારે તેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. આ વિશ્વવર્તી પદાર્થાના ભાગ કરીને હિરાત્મા સુખ લેવા ઇચ્છે છે તે ગૃહમાં રહે છે અને સ્રી પુત્ર વગેરેથી સુખ લેવા ઇચ્છે છે પરંતુ જ્યારે તેને સત્ય સુખ મળતુ નથી ત્યારે તે બાહ્ય વસ્તુઓમાં આસક્તિ ધરતા નથી અને બાહ્ય વસ્તુઓમાંથી અહંતા મમતાના ત્યાગ કરે છે. આાહ્ય વસ્તુઓમાં જ્યાં સુધી સુખશુદ્ધિ છે ત્યાં સુધી તેના સદુપદેશ લાગતા નથી પરંતુ પેાતાને અનુભવ આવે છે ત્યારે તે બાહ્ય શરીરાદિકમેર્મોંમાંથી અહંતા મમતાધ્યાસને ત્યાગ કરે છે અને આત્મામાં સુખ શોધે છે. સ્વાનુભવ વિના કાઇ પણ આત્માને નિશ્ચય થતુ નથી. બાહ્ય વસ્તુઓમાં સુખ છે એવા અનુભવ અસત્ય ન ભાસે ત્યાં સુધી પરમાત્મા પાતે આવે તે પણ મનુષ્ય, આત્મામાં એકદમ સુખના નિશ્ચય કરી શકતા નથી. હિરાત્મભાવમાંથી અન્તરાત્મદશામાં શનૈઃ શનૈઃ પ્રવેશ કરી શકાય છે. કેઇ પૂર્વભવના અધ્યાસી આત્મા હાય છે તે એકદમ અહિરાત્મદશામાંથી અન્તરામદશામાં જાય છે અને અન્તરાત્મદશામાંથી ત્વરિત પરમાત્મદશામાં પ્રવેશ કરે છે. પાપકર્માંના રિ
For Private And Personal Use Only