________________
Shri Mahavir Jain Aradhana Kendra
E
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશા-તૃષ્ણાના દાસને સુખ પ્રાપ્ત થતુ' નથી.
(૬૦૧ )
અહિરામવૃત્તિથી હિંદુસ્થાન પર સ્વારી કરી પરંતુ તેને તેનું પરિણામ સુખરૂપ થયું નહીં. બાહ્ય પદાર્થાના ગમે તેટલા ભાગ કરવામાં આવે ન્હાયે તેનાથી સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. બાહ્યવસ્તુઓમાં બહિરાત્મભાવથી અહંતામમતા ઉદ્ભવે છે પરંતુ બાહ્ય પદાર્થોં પાકારી ને કથે છે કે અરે મનુષ્યે ! ! ! તમે શામાટે અમારામાં અહુતા મમતા કરા છે ? અમે કોઇના થયા નથી અને થનારા પણ નથી. એક અંગારકર્મકારક ઉષ્ણઋતુમાં તાપથી અત્યંત પીડિત થયે અને તેને અત્યંત તૃષા લાગી. તે એક સરોવર પાસે ગયા. સાવરમાંનું સર્વ જલ સુકાઇ ગયું હતું. ફક્ત એક ખાડામાં અનેક દુર્ગંધી પદાર્થાથી મિશ્રિત ગંદું જલ હતું. તેણે તેમાંથી અલ્પજલ પીધું પણ તેથી તેની તૃષા ભાગી નહીં. તે એક વૃક્ષ તળે આવીને સુઈ ગયા. તેને ઊંઘમાં એક સ્વમ આવ્યું. તેમાં તેણે સાત સાગરનુ' જલ પીધું. વિશ્વવર્તિ સનિયાનું અને સરોવરનું જલ પી. સર્વ કુવાઓ અને વાપિકાનું અને સરાવરનુ જલ પીધું. તેથી તેને તૃષાની નિવૃત્તિ થઇ નહીં. તે એક ગા જલના પથ્વલ પાસે આવ્યા તેમાંથી પુનઃ ગદું જલ પીવા લાગ્યા, ત્હોયે તેની તૃષાની નિવૃત્તિ થઇ નહીં, તે સ્વસમાંથી જાગૃત્ થયા અને સર્વ સ્વાવસ્થાનું સ્મરણ કરવા લાગ્યા અને દુઃખી થયા. તે અંગારક કારકની પેઠે અહિરાત્મભાવી મનુષ્યા આહ્યવસ્તુના ભાગની આશાતૃષ્ણા વાસનાઓને પેષીપાષીને થાકી જાય છે તેપણ તેઓને ખરાં સુખ મળતાં નથી અને સ્વાયુષ્યની સમાપ્તિની સાથે પરભવમાં કૃત કર્માનુસારે અન્યાવતારને ધારણ કરી ત્યાં પણ હિરાત્મષ્ટિથી ખાહ્ય પદાર્થોં સન્મુખ મન કરીને ખાલકાની પેઠે અજ્ઞાનમાં સ્વજીવન વ્યતીત કરે છે. તેવા અજ્ઞાની બાળજીવા રજોગુણ અને તમેગુણુમાં રાચીમાચીને અનેક પાપકર્મોને સમુપાર્જન કરે છે. અહિરાત્મ જીવાની એવી દુઃખમય સ્થિતિને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અંત આવતા નથી. અધ્યાત્મજ્ઞાનનું શ્રવણુ કરવામાં આવે અને અધ્યાત્મ જ્ઞાનના ગ્રન્થાનુ` વાંચન કરાય પરંતુ યાવત્ અધ્યાત્મ જ્ઞાનમાં આત્માના પરિણામ થતા નથી-તાવત્ અવિદ્યા-અજ્ઞાનના નાશ થતા નથી. અધ્યાત્મજ્ઞાન વિનાનુ જીવન તે ખરેખર સુખમય યાને પ્રભુમય જીવન નથી એમ અધ્યાત્મજ્ઞાનીએ અવધે છે અને બહિરાત્મીય જીવાને તે તેને સત્ય નિશ્ચય થતે નથી. તેએ મિથ્યાત્વ અવિરતિ કષાય અને માહ્ય યોગથી કર્મ ગ્રહ્યા કરે છે. અજ્ઞાની મનુષ્યો ખાદ્ઘ સુખની લાલસાથી ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય આયુષ્યના ક્ષય થાય છે તેને જાણી શકતા નથી. બાહ્યથી રાજ્યપત્રીને ધારણ કરનારા રાજાએ હાય, પ્રધાના હોય, ડાકટરા હાય, રાણાએ હોય, સેનાપતિચે। હાય પરંતુ જ્યાં સુધી બાહ્ય પદાર્થાંમાં તેઆ સુખની આશાથી બંધાયલા છે ત્યાં સુધી તે આશા-તૃષ્ણા-વાસનાના તેઓ દાસે છે. તેઓ સ્વય' દુઃખી છે તેથી તેએ પરાશ્રયી હાવાથી અન્ય મનુષ્યાને સુખી કરી શકતા નથી. જેએ અહિરાત્મભાવથી ખાદ્યવસ્તુઓની
st
For Private And Personal Use Only