________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
a
"
- :
( ૬૦૦ )
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
પ્રારની ધૂમૌકીની પ્રવૃત્તિ કર્યા કરે છે તેમાં પરિણામ અને એ આવે છે કે તેથી ઈન્દ્રિય ની ક્ષીણતા થાય છે છતાં સત્ય સુખ તે મળતું નથી. રાજ્યવ્યવસ્થા વગેરે પ્રવૃત્તિઓનું મૂળ કારણ ઇન્દ્રિયસુખ છે એમ જેઓ સમજતા હોય છે તેઓ બાહ્યથી ગમે તેટલી ઈન્દ્ર સમાન ઉન્નતિ પામ્યા હોય છે છતાં તેમાં પણ તેઓની પડતી વિદુ વેગવત્ થાય છે. બાબલિયન રાજ્ય, ગ્રીક રાજે, ઈરાની રાજ્ય, ઈજીપ્ત રાયે અને તત્સમયના મનુષ્યોએ બાહ્ય સુખની પ્રાપ્તિ માટે અને ઇન્દ્રિયની તૃપ્તિ માટે અનેક શેઠે કરી પ્રવૃત્તિ કરી હતી, પરંતુ તેનું પરિણામ અદ્યપર્યત શૂન્યમાં આવ્યું છે. હાલમાં બાહ્ય વિદ્યાથી પાશ્ચાત્ય વિદ્વાને સત્ય સુખ માટે અનેક પ્રકારની શેધ ચલાવી રહ્યા છે પણ તેનું પરિણામ ખરેખર સત્ય સુખ માટે તે મીંડા જેવું આવ્યું છે અને આવશે. જાથા જર્મ અને પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં જ અનન્ત સુખ છે એ અધ્યાત્મ જ્ઞાનીમુનિવરેએ નિર્ણય કરે છે, તેમાં નિશ્ચય વિના બહિરાત્મભાવથી બાહ્ય જડ વસ્તુઓમાં ગમે તે રીતે સુખ શોધવામાં આવે પરંતુ ત્યાં સુખ ન લેવાથી કોટિ ઉપાયે કરતાં છતાં પણ સુખ ન મળે એ સત્ય નિશ્ચય છે. તેને ગમે તેવા સાયન્સ વિદ્યાના પ્રેફેસરે પણ ફેરવવા શક્તિમાન્ થતા નથી.
બહિરાત્મદ્રષ્ટિમન્તવિશ્વવર્તિમનુષ્ય બાહ્યપદાર્થોમાં સુખબુદ્ધિ કલ્પને અનન્ય વસ્તુને એના દાસ બનીને તેઓને સ્વાયત્તા કરે છે. પરંતુ બહિરવમાં સુખ ન મળતાં અને જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે માખીની પેઠે હસ્તઘર્ષણ કરે છે. યુરોપ વગેરે દેશમાં બહિરાત્મભાવની અત્યંત પ્રવૃત્તિ થવા લાગી છે અને જડવાદ પ્રતિ કલાકની અત્યંત વૃત્તિ આકર્ષાય છે તેનું પરિણામ અને વિનાશમાં આવવાનું છે. જડવાદી યુરોપીય મનુષ્યની નિવૃત્તિ પણ પ્રવૃત્તિમય હોય છે અને આર્યવાસીઓની પ્રવૃત્તિ પણ નિવૃત્તિમય હોય છે, તેનું કારણ એ છે કે–આર્યાવર્તના મનુષ્યમાં અધ્યાત્મજ્ઞાનના જન્મતાંની સાથે સાથે સંસ્કાર પડે છે તેથી તેઓ આજીવિકાદિ નિમિત્તે બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી કરે છે તે પણ તેઓના હૃદયમાં નિવૃત્તિનાં નિર્મલ ઝરણું વહ્યા કરે છે. બહિરાત્મભાવથી મનુષ્ય નૈસર્ગિકસુખમય જીવનને અને પ્રભુમયજીવનને લાભ પ્રાપ્ત કરી શકતા નથી. બહિરામભાવથી અાં નિઝર 1 રેતિ, નળના શતક્ષોની દશાને પ્રાપ્ત કરી સ્વાર્થ મયપ્રવૃત્તિ સેવીને અન્યમનુષ્યનાં પ્રાણીઓનાં સુખસાધનોને ઝુંટવી લેવા પ્રયત્ન કરે છે. ગવાસિષગ્રંથમાં મુખ્યપણે દર્શાવેલી મેહવૃત્તિ યાને માયાની વશ પડેલા બહિરાત્મીયમનુષ્યો ધર્મના હેતુઓને પણ અધર્મહતુઓ તરીકે પરિણુમાવે છે અને પાપબુદ્ધિને સર્વત્ર અગ્રગામી કરી અનેક જાતીય અકલ્યાણમય પ્રવૃત્તિને સેવે છે. બહિરાત્મભાવથી અજ્ઞાનીઓએ જે નીતિના નિયમ બાંધ્યા હોય છે તે પણ ક્ષણે ક્ષણે સ્વાર્થવૃત્તિને અનુસરી પરાવર્યા કરે છે. સિકંદરે
For Private And Personal Use Only