________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
શ્રી ક્રમ ચૈાગ ગ્રંચ-સવિવેચન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ )
ગુણાની ઉન્નતિ થાય તથા અન્તરાત્મદશાપૂર્વક પરમાત્મપદ પ્રગટે એવી સર્વ ધર્મક્રિયાના ભેદોમાં સત્યતા છે અને તે અધિકારી ભેદે કરવી જોઇએ. મહાવીર પ્રભુના શાસનમાં ક્રિયાભેદે કલહતા ટળે અને પરસ્પર મત ગચ્છધરામાં ક્રિયાભેદે ક્લેશ ઇર્ષ્યા ટળે તે તેઓની સમષ્ટિની ઉન્નતિ વિદ્યુગે થયા કરે-એમાં કશુ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનિયા વિશેષ પ્રમાણમાં પ્રગટે અને તેએ ક્રિયાભેદોમાં જે જે રાગદ્વેષના કાંટાએ પ્રકટે છે તેઓને દૂર કરે તેા કરાડો મનુષ્યેા પરસ્પરના શ્રેયઃમાં આત્મભાગ આપી મુક્તિ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાની સ ધર્મક્રિયાઓમાં અને પરસ્પર વિરુદ્ધ ક્રિયા કરનારાઓ તરફ સમાનભાવ ધારણ કરીને ગમે તે ગચ્છમતપંથ સંપ્રદાયમાં રહ્યો છàા અન્તથી નિર્લેપ બાહ્યથી સ્વાચિતકમ કરતા છતા મુકિતને જરૂર પામે છે-એમાં અંશ માત્ર શંકા નથી. જ્યારે આવી દશા છે ત્યારે સર્વ મનુષ્યએ પરસ્પરમાં આત્મતા દેખીને શા માટે ધર્માંન્નતિ ન કરવી જોઇએ ? અલબત્ત ધર્માંન્નતિ કરવી જોઈએ. વિવિધ ભેદવાળી ક્રિયાઓથી, વિવિધ ધર્મ પ્રવૃત્તિયેાથી અનેકતા દેખાતી હાય અને તેથી ભિન્ન ભિન્ન ક્રિયાકારકાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિયે દેખાતી હોય તે તેના ઉચ્છેદ કરવાની કંઇ પણ જરૂર નથી. આ સંબંધી હિંદુસંન્યાસી સ્વામી વિવેકાનંદના ઉદ્ગારોને વિવેકાનન્દ-વિચારમાળાના પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉદ્ધૃત કરવામાં આવે છે.
195
For Private And Personal Use Only
“ જેટલી વ્યક્તિ તેટલી પ્રકૃતિ' એ કદ'તી સધા સત્ય છે. એટલા માટે ભિન્ન ભિન્ન પ્રકૃતિને રુચિકર થઇ પડે તેવા ભિન્ન ભિન્ન માગેર્યાં હાય, એ સર્વથા ઉચિત જ છે. એક માર્ગ એક વ્યક્તિને ઈષ્ટ હાય એટલે તે અન્ય વ્યક્તિને પણ ઇષ્ટ થશે જ–એવા નિયમ છે જ નહિ; કિંતુ પ્રસંગવિશેષે તે માર્ગ અન્ય વ્યકિત માટે અનિષ્ટ થઈ પડવાના પણ સંભવ હોય છે. એટલા માટે સના માર્ગ એક જ હોવા જોઇએ, એ વાર્તા અનર્થાવહુ અને અશાસ્ત્ર હાવાથી સર્વથા ત્યાજ્ય છે. જગત્માંના સ લેાકેા કદાચિત્ કોઇ કાળમાં એક જ ધર્મ અને એક જ માના થઈ જાય તે તે વેળાએ જગતની દૈન્યાવસ્થાના અવિધ જ થઇ જવાને. એવી સ્થિતિમાં સર્વ ધર્મના અને સર્વે વિચારાના નાશ માત્ર જ થવાના. અનેકત્વ વિશ્વના અસ્તિત્વનુ એક પ્રમુખ કારણ છે. અનેકત્વ-વિવિધતાના યોગે જ
આ વિશ્વ દૃશ્યતાને પ્રાપ્ત થયેલું છે. વિવિધતાના નાશ થવા એના અર્થ ‘ પ્રલય થવા ’ એટલેા જ થાય છે, જ્યાં સુધી વિચારામાં વિવિધતા રહેલી છે ત્યાં સુધીજ જગના અસ્તિત્વના સભવ છે. એટલા માટે અનેક પથ અને અનેક મત અસ્તિત્વ ધરાવતા હોય તેથી ભયભીત થવાનું કાંઇપણ કારણુ નથી. મારી ઇષ્ટદેવતા ભિન્ન અને તમારી ઇષ્ટદેવતા ભિન્ન હોય એ સર્વથા યુક્ત જ છે. જગત્માંના અનેક ધર્મ આ ભરતભૂમિમાં આવી ગયા છે પરંતુ તેમાંનાં કોઈને પણ આપણે દ્વેષ કર્યાં નથી, એ ઘટના અવશ્ય સ્મરણમાં રાખવા ચેાગ્ય છે; પરંતુ કાલે કેાઈ ઉઠીને એમ લે કે અમુક એક જ ધર્મ સત્ય છે અને તેથી તેના જ