________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
ધાર્મિ ક ક્રિયા-ભેદમાં મુઝાવુ' નહિ.
( ૫૯૧ )
રહે છે. પ્રત્યેક ગુણસ્થાનકવતી મનુષ્ચામાં પણ ખાદ્યમાં ક્રિયાભેદો પડવાના અને તે દેખાવાના; પરંતુ તેમાં મુંઝાવાનું કઇ પણ પ્રયેાજન નથી. બાહ્ય દૃષ્ટિથી કરાતી બાહ્યની ક્રિયાઓમાં ચેાગના અસ`ખ્ય ભેદે અસખ્ય નિમિત્ત ભેો પડે છે, પરંતુ અધ્યાત્મદૃષ્ટિથી એક સાધ્યતાના ઉપયોગ વા ઉદ્દેશ છે તે પશ્ચાત તેમાં કઇ પણુ કલેશનું પ્રત્યેાજન નથી. જે ધર્મ વિશ્વવ્યાપક હોય છે તેમાં અસખ્ય યાગે અસંખ્ય ક્રિયા ભેદો પડે છે, પરંતુ તેઓની મુક્તરૂપ સાધ્યતા તે એક સરખી હોય છે; તેથી મતિ ત્યાં યુતિયાને ખેંચી ગોના ભેદે આગમાના આધારે જ સ્વસ્વમતની સત્ય ક્રિયાઓને કથનારા અને અન્ય મતની અસહ્ય ક્રિયાઓને કથનારા ઉપદેશકેાના ઉપદેશથી મુંઝાઇને સંકીણું હૃદયના કાપિ ન બનવું જોઇએ. અસખ્ય મુક્તિના ચેાગે છે તેથી ધર્મક્રિયાના અસંખ્ય ભેદે પડે છે; તેમાં ક્રિયાઓના ભેદે જે ગૃહસ્થ અને ત્યાગીઓ પરસ્પરને શત્રુદૃષ્ટિથી દેખે છે તેઓ સ પ્રકારના ગ્રન્થાના જ્ઞાતાઓ હોય, પર'તુ તેએ ક્રિયામાહી અજ્ઞાની રાગદ્વેષાત્મક મનના દાસે છે એમ અવધવું. જેએ પૂર્વાચાર્ટ્સના એઠાં તળે સ્વમત ક્રિયાઓમાં જ સત્ય બતાવી અન્યની ધર્મક્રિયાઓના સર્વથા નિષેધ કરે છે એટલું જ નહિ પરંતુ અન્ય ધર્મક્રિયાએ કરનારાઓના સમૂહ નાશ કરવા ઇચ્છે છે અને તેવી પ્રવૃત્તિ કરે છે તે પાતાને મુકિતના દલાલા માનતા હોય પરંતુ તેવા અજ્ઞાનીએ દયાને પાત્ર છે. તેનાથી આત્માન્નતિ અને વિશ્વોન્નતિમાં ભાગ આપી શકાતા નથી. જે ધર્મક્રિયાએથી કષાયાના નાશ થાય અને હૃદયમાં આત્મજ્ઞાન પ્રકટે તે ધર્મક્રિયાઓમાં બાહ્યથી ગમે તેવા ભેદો હોય પરંતુ તેમાં ધર્મરસ વહેવાથી સત્યતા રહેલી છે એમ અવબાધી, સ્વયાગ્ય ધર્મક્રિયાઓ કરવી પરંતુ અન્યાની ધાર્મિક ક્રિયાઓ પ્રતિ કટાક્ષ કરવા નહિ. સર્વ મનુષ્યા મોક્ષની પ્રાપ્તિ થાય એવી ધર્મક્રિયાઓને ઇચ્છે છે તેા પછી જે જે ક્રિયાઓથી મનની સ્થિરતા થાય, દેવ ગુરુ ધર્મની આરાધના થાય તે શામાટે બાહ્ય ભેદે તેમાં લડવું જોઇએ ? જ્યાં સુધી અહંતા મમતા છે ત્યાં સુધી સ્વધર્મક્રિયા સાચી અને એક જ ધર્મવાળા અન્ય ધર્મક્રિયા કરે તે તે અસત્ય છે એમ માનીને ધર્મશાસ્ત્રોને સ્વપક્ષનાં શસ્ત્રો બનાવીને પરસ્પર યુદ્ધ કરીને સ્વના, સમાજના, સંઘને, ધના, શાસનના અને સર્વ પ્રકારની ઉન્નતિયાના નાશ કરનારા, બહિરાત્માઓની એવી દશા થાય છે તેથી તેઓ સંઘના સમાજના અને કામના નેતા અને છે તે તેઓ ધર્મ કલહ કરવામાં સંપૂર્ણ આત્મવીર્યના દુરુપયોગ કરવા બાકી રાખતા નથી. જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે ધર્મક્રિયા કથી છે તેમાંની ધર્મક્રિયાઓ કરીને હૃદયશુદ્ધિપૂર્વક આત્માના પ્રભુને અને ગુણ્ણાના આવિર્ભાવ કરવાના છે. તે કાર્યમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી ખામી અવાધીને મધ્યસ્થ ભાવે પ્રવતવુ જોઇએ. પરંતુ ધર્મક્રિયાભેદે ધ કલહ કરીને ભક્ત મનુષ્યામાં અશાન્તિ ફેલાવવાનુ` કઈ પણ કારણ ન આપવું જોઇએ. સર્વજ્ઞ પરમાત્માની એવી આજ્ઞા છે કે ધર્મક્રિયા ભેદોમાં મુંઝવું નહીં અને જે જે ક્રિયાથી અહિંસાદિ
For Private And Personal Use Only