________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૮૨ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન.
શુભપ્રવૃત્તિયાના સમૂહનું પરિપૂર્ણ જ્ઞાન થયા વિના સ્વાન્નતિકારકપ્રવૃત્તિયાના નિશ્ચય થઈ શકતા નથી. સ્વાન્નતિકારકપ્રવૃત્તિયાના નિણૅય થયા પશ્ચાત્ અંધપરંપરામાં પ્રવૃત્તિ થતી નથી અને સાધનાષ્ટિમાં અને સાધ્યદૃષ્ટિમાં વિપરીત મન થતું નથી. પ્રગતિશીલ યુગમાં જે અંધપર'પરાએ પ્રવૃત્તિ કરે છે અને સ્વાન્નતિપ્રવૃત્તિના વિચાર માત્ર કરતા નથી તે સમૂચ્છિમ પન્ચેન્દ્રિય પ્રવૃત્તિ કરતાં કંઈ પણ વિશેષ કરી શકતા નથી. દેશ રાજ્ય સમાજ સઘાદિની ઉન્નતિકારકપ્રવૃત્તિયેાની સાથે સ્વાન્નતિકારકપ્રવૃત્તિયાની સાથે સ્વાન્નતિકારક પ્રવૃત્તિયાના દેશકાલાનુસારે કેવા સંબંધ છે ? અને તેમાં શું સત્ય રહસ્ય સમાયું છે ? તે અવશ્ય અએધવું. પ્રવૃત્તિયાના તામે આત્માએ રહેવુ જોઇએ નહિ પરંતુ આત્માના તાએ અનાસકતભાવે પ્રવૃત્તિયેા રહેવી જોઇએ. આત્માની ઉન્નતિસાધનભૂતપ્રવૃત્તિયે છે, પરંતુ પ્રવૃત્તિયેામાં આત્મતા નથી એવું અવમેધી અનાસક્તિથી માનસિક વાચિક કાયિક પ્રગતિકર પ્રવૃત્તિયા કરવી જોઇએ. પ્રીતિથી પ્રવૃત્તિયાને સ્વાન્નતિ માટે સેવવી જોઇએ, પરંતુ પ્રવૃત્તિયામાં રાગથી આસક્ત ન થવુ જોઈએ. પ્રવૃત્તિયામાં અનાસક્તભાવે પ્રીતિ થવી જોઇએ. મધ્યમ ચેાગીઓની પ્રથમ પ્રશસ્તપ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાય છે, પરંતુ શુદ્ધજ્ઞાની યાગીઓને તે પ્રીતિવિના પ્રવૃત્તિ થાય છે. ઉત્તમન્નાની રાગદ્વેષથી મુક્ત હાય છે. આરંભક કમચાગીઓએ જ્યાં જેવી રીતે પ્રવૃત્તિયેા સેવવી પડે ત્યાં તેવી રીતે પ્રવર્તવું. જ્ઞાનીમનુષ્ય, પ્રવૃત્તિયાની ભિન્નતામાં અને તેનાં દેશકાલાનુસારે થતાં પરિવતનામાં મુંઝાયા વગર આત્માન્નતિકારક પ્રવૃત્તિયાને સેવે છે.
અવતરણઃ—ક્રિયાઓના, પ્રવૃત્તિયાના અનેક ભેદ્યમાં જ્ઞાની મુ.આતા નથી—તે સ્વાચિતકા પ્રવૃત્તિ કરે છે, તે દર્શાવે છે.
श्लोकः क्रियाविचित्रभेदेषु ज्ञानी किञ्चिन्न मुह्यति ।
समीभूयाधिकारणं करोति कर्मसूचितम् ॥ १४९ ॥
શબ્દા—ધાર્મિક ક્રિયાઓના વા વ્યાવહારિક કાર્યની ક્રિયાઓના વિચિત્ર ભેદ્યમાં આત્મજ્ઞાની મેહ પામતા નથી. સર્વ ક્રિયાઓમાં સમીભૂત થઈને તે સ્વાધિકારે સુજ્જુઉચિત કર્મને કરે છે.
વિવેચનઃ—મોક્ષકારક ધર્મની ક્રિયાઓમાં સર્વ દશનામાં સેંકડા ભેદો પડયા છે. જૈનદર્શનમાં શ્વેતાંબર દિગંમર સ્થાનકવાસી તેરાપ'થી આદિ અનેક ગચ્છ મતભેદેથી ધર્મક્રિયાઓમાં પરસ્પર મત વિરુદ્ધ એવા અનેક ભેદે અવલેાકાય છે. હિન્દુઓમાં
For Private And Personal Use Only