________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૪૮ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન.
મહાન કાઁખ ંધ થતા નથી. ભરતરાજાએ ખત્રીશ હજાર દેશનું રાજ્ય કર્યું. પરંતુ નિષ્કામ નિર્દોષ પરિણામથી અમુક દૃષ્ટિએ તે કાર્યાંની સદેોષતામાં પણ નિર્દોષ રહી શકયા તે પ્રમાણે અન્ય પશુ દ્રવ્યહિંસાત્મક અમુક કાર્યોંમાં સદોષત્વ છતાં અમુક નિલે પષ્ટિએ ભાવદયાથી અને અપ્રમત્તપણાથી નિર્દોષ રહી શકે છે. અજ્ઞાનીની અપેક્ષાએ અમુક કમ સદોષ હોય છે પરંતુ જ્ઞાનીની દૃષ્ટિએ નિર્દોષ હોય છે. અમુક કમ અમુક જ્ઞાનીની દૃષ્ટિએ સદોષ હોય છે તે અમુક મૂઢની અપેક્ષાએ નિર્દોષ ગણાય છે. ધર્મીજીવા જે કાર્યોંને સદોષ કથે છે તે કાર્યાને નાસ્તિકો નિર્દોષ જણાવે છે. સર્વ કર્માંમાંથી સદોષત્વમાં અને નિર્દોષત્વભાવના જેની ઉડી ગએલી છે એવા આત્મજ્ઞાનીઓને વિશ્વમાં સમભાવયેગે શુભાશુભત્વ ન હાવાથી તેઓની કંઇ પણ સદોષત્વ વા નિષિત્વની અમુક હદે પ્રવૃત્તિ હોતી નથી, સુજ્ઞાએ સમજવું કે કર્મામાં અમુકાપેક્ષાએ સદોષત્વ છે અને અમુક અપેક્ષાએ નિર્દેષિત્વ છે. આમામાંથી શુભાશુભ પરિણામ ટળતાં જે જે કર્મો થાય છે તે બધન માટે થતાં નથી-ઇત્યાદિ સદ્વેષ અને નિર્દોષ કમ સંબંધી વિવેચન કરતાં પાર આવી શકે તેમ નથી માટે આત્મજ્ઞાની કર્મયોગીઓથી તેનુ સ્વરૂપ અવમેધવુ. સ્વને વિશ્વજીવાને લાભ કરનાર અને સ્વાધિકારથી પ્રાપ્ત થએલ સદોષ વા નિર્દોષકને કમચાગીએ કરે છે.
For Private And Personal Use Only
12
רב
જે પરિણામે સુન્દર હાય અને સદ્યાન્નતિ કરનાર હાય તથા ધર્મની રક્ષા કરનાર હાય એવું દેશકાલાદિ સાપેક્ષકર્મ કરવું જોઈએ. જે કર્મ કરવાથી ધર્મની રક્ષા થાય અને અધર્મના નાશ થાય એવુ દેશકાલાનુસારે કમ કરવુ જોઇએ. ધર્મની રક્ષા કરનાર કર્માં નહીં કરવાથી સ્વપરની અને સમાજની–સંધની અત્યંત હાનિ થાય છે. ધર્મની રક્ષા કરવી એ સ્વધર્મ અને સમષ્ટિધર્મ છે એવું અવાધીને સર્વસ્વાર્પણ કરી સંધરક્ષાદિકાર્યમાં તત્પર થવુ' જોઈએ. ધર્મરક્ષા અને સંધરક્ષામાં મહાલાલ અને અલ્પપાપ થાય એવી દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી જોઇએ. ધર્મની રક્ષા કરવામાં જે કર્યું વર્તમાનમાં અસુંદર લાગતુ હોય પરંતુ પરિણામે ભવિષ્યમાં સુંદર અબાધાતું હોય તેા તેની પ્રવૃત્તિ કરવી જોઇએ. વ માનક પ્રવૃત્તિથી ભવિષ્યમાં સુંદર પરિણામ આવે એવી દૃષ્ટિથી વ્યાવહારિક ધાર્મિક પ્રગતિ-રક્ષાદિ કર્યાં કરવાં જોઈએ. વમાનમાં અસ્થિર બુદ્ધિવાળાઓને જે કર્માં અસુંદર લાગે છે તે સ્થિર પ્રજ્ઞાવાળાઓને તે કર્માં વર્તમાનમાં અને ભવિષ્યમાં સુંદર લાગે છે. અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી પ્રત્યેક કર્મની પરિણામસુંદરતા તપાસવી જોઇએ. પ્રત્યેક કર્મ સંબંધી પરિણામસુંદરતા વા અસદરતાને નિશ્ચય ન થાય ત્યાંસુધી જ્ઞાનીકમ યાગીઓના આશયાનુસારે પ્રવૃત્તિ કરવી જોઇએ. સંધાન્નતિકારક, દેશેાન્નતિકારક, સમાોન્નતિકારક અને વિશ્વોન્નતિકારક યા યા કર્યાં છે? તેની પ્રથમથી પરિણામસુન્દરતા તપાસવી જોઇએ. અમુક દેશકાલમાં અમુક કમ છે તે ઉત્સર્ગથી સુંદર હોય અને અપવાદથી સુંદર ન હોય તથા અમુક દેશકાલમાં અમુક કર્મ, અપવાદમાગથી સુંદર હોય અને ઉત્સગથી પિરણામે