________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪ )
શ્રી ક્રુમયેાગ ગ્રંથ-વિવેચન.
સેવા કરે છે તે તી કરનામકર્માં ખાંધે છે. મહાસંઘની સેવા કરવાથી અનેક મહાહાએનાં પાપ નાશ પામે છે. મહાસંઘની સેવા કરવાથી કાઇને પણ આત્મદ્ધાર થયાવિના રહેતા નથી. કર્મચાગીએ મહાસંઘની સેવા માટે કંઈ બાકી રાખતા નથી. મહાસ ઘસેવા કરવામાં હારા અધિકાર છે પણ તેના ફૂલની ઇચ્છા રાખ્યાવિના જ્ઞાનયોગપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મહાસંધરૂપ સમષ્ટિસાકાર પ્રભુની સેવાથી નિરાકાર સિદ્ધપરમાત્મપદની પ્રાપ્તિ થાય છે.
અવતરણુ—સંઘસેવા, દેશસેવા, વિશ્વસેવા, સામાજિકસેવા, કુટુંબસેવા વગેરે માટે કેવી રીતે કર્યાં કરવાં જોઇએ તે દર્શાવે છે.
જોા:
स्वान्येषां बहुलाभः स्यादल्पपापं च जायते । यस्मात् तत्कर्म कर्तव्यं धर्मसेवादिकं ध्रुवम् ॥ १३१ ॥ निर्दोषं वा सदोषं वा धर्माङ्गं कर्म यद्भवेत् । स्वाधिकारवशात्प्रासं स्वान्यलाभप्रसाधकम् ॥ १३२ ॥ देशकालादिसापेक्षं संघस्योन्नतिकारकम् । धर्मरक्षककल्पं यत् सुन्दरं परिणामतः ॥ १३३॥ धर्मस्थैर्याय लोकानां वेदागमाविरोधकम् । उत्सर्गकापवादाभ्यां कर्तव्यं धर्मकर्म तत् ॥ १३४ ॥
5
For Private And Personal Use Only
શબ્દાર્થઃ—જેથી સ્વ અને અન્યોને બહુલાભ થાય અને અલ્પ પાપ થાય એવું ધર્મસેવાદિ કર્મ કરવુ જોઇએ. જે ધર્માંગ કમ હોય અને સ્વાન્યલાભપ્રસાધક હોય તથા સ્વાધિકારવશથી પ્રાપ્ત થયું હોય તે નિષિક હોય વા સદોષકમ હોય તાપણ શુદ્ધબુદ્ધિથી કરવું જોઇએ. દેશકાલાદિની અપેક્ષાવાળું જે સ*ઘની ઉન્નતિકારક કર્મ હોય તથા ધર્મની રક્ષા કરવા સમર્થ કમ હાય અને વર્તમાનમાં તથા ભવિષ્યમાં પરિણામે સુંદર લેત્પાદક કર્મ હોય તે ધર્મકર્મ કરવુ' જોઇએ. શ્રીભરતરાજાએ બનાવેલ આ નિગમવેદ અને તી”કરાએ ઉપદેશેલ આગમે તેથી જે અવિાષી હાય અને લેાકેાને ધસ્થિરતામાં ઉપયાગી હાય એવું ઉત્સર્ગ અને અપવાદથી ધર્મકર્મ કરવું જોઈએ,