________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસંખ્ય યોગોને ઉદ્દેશ એકજ
( ૫૩૭ )
ભક્તિ, સિદ્ધભક્તિ, શ્રાવકભક્તિ, આચાર્યભક્તિ, ઉપાધ્યાયભક્તિ, આત્મધ્યાન, પરમાત્મપૂજા, પંચપરમેષ્ઠિપૂજા, સંઘયાત્રા, ગુણ્યાત્રા, તીર્થયાત્રા, આગમોની ભક્તિ, આગમાધ્યયન, નિગમાધ્યયન, ગુરુવૈયાવૃત્ય, ગુરુકુલવાસપ્રવૃત્તિ, દયાકર્મપ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, અસ્તેયપ્રવૃત્તિ, બ્રહ્મચર્યસેવા, પરિગ્રહત્યાગભાવ, સુપાત્રદાન, ક્ષમા, શાન્તિ, ધૈર્ય, સમભાવ, શૌચ, આર્જવ, માર્દવ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, ભકતસેવા, પરેપકાર, પુસ્તકલેખન, સિદ્ધાંતલેખન, વ્યાખ્યાનપ્રવૃત્તિ, કર્મસ્થાપનપ્રવૃત્તિ, નાસ્તિકમતનિરાકરણપ્રવૃત્તિ, સર્વત્ર શુદ્ધપ્રમભાવષ્ટિ, નૈતિક પ્રવૃત્તિ વ્યવહારધર્મપ્રવૃત્તિ, નિશ્ચયધર્મપ્રવૃત્તિ, નિવૃત્તિમય પ્રવૃત્તિ, દેશવિરતિ-આરાધના, સર્વવિરતિધર્મ-આરાધના, અપ્રમત્તધર્મ આરાધના, ધર્મધ્યાનપ્રવૃત્તિ, મૈત્રી આદિ ચાર ભાવના ભાવવાની પ્રવૃત્તિ, બાર ભાવના ભાવવાની પ્રવૃત્તિ, પડાવશ્યકધર્મપ્રવૃત્તિ, પ્રતિલેખનાપ્રવૃત્તિ, ગછગણુસેવાપ્રવૃત્તિ, દેવગુરુદર્શનપ્રવૃત્તિ આદિ અનેક ક્રિયાગ છે. દર્શનગ અનેક છે. જ્ઞાન અનેક છે. ધ્યાનપ્રવૃત્તિ પણ ચગરૂપ છે. મન વચન અને કાયાથી જેટલી જાતની પ્રવૃત્તિ થાય છે તે સર્વ પ્રવૃત્તિને કિયા કથવામાં આવે છે. આત્મામાં શુદ્ધરમણતા કરવી એ પણ રોગ છે. આમાની શક્તિને વેગ થવામાં આવે છે. યોગ એટલે સામર્થ્ય-પ્રવૃત્તિ અવબોધવી. અસંખ્ય ગો વડે આત્માની પરમ બ્રહ્મદશા પ્રાપ્ત થાય છે. અસંખ્ય ગેની પ્રવૃત્તિ એક સરખી નહિ હોવાથી અસંખ્ય યોગો કથવામાં આવ્યા છે. મનુષ્યવડે પરસ્પર ભિન્ન સેવાતા ગોમાં વૈમનસ્ય-દેષભાવ ન ધારણ કરવું જોઈએ. સકલ વિશ્વમાં સકલ મનુષ્યના ધાર્મિક વિચારોમાં અને આચારમાં કંઈ કંઈ ભેદ તો રહે છે જ, પરંતુ સર્વનું ધ્યેય મુક્તિ પ્રાપ્ત કરવામાં છે તેથી તેઓને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત થવાની છે–જેથી તેઓ સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત કરવામાં અધિકારી થવાના. સર્વ મનુષ્ય એક સરખી ધર્મપ્રવૃત્તિ કરે એ નિયમ નથી છતાં સાપેક્ષપણે જે જે ગોએ જે જે મનુષ્ય ધર્મકર્મ કરે છે તે સર્વે વિશ્વ મનુષ્ય શ્રી મહાવીર પ્રભુના સેવકો છે. આત્મન્નિતિકારક જે જે ગો અધુના વિશ્વમાં સર્વત્ર સર્વ મનુષ્યોમાં વિદ્યમાન છે તે શ્રી મહાવીર પ્રભુએ જણાવેલ છે તેથી મહાવીરપ્રભુની સર્વજ્ઞતા અને તેમની ધર્મવ્યાપકતાનો સહેજે ખ્યાલ આવી શકે છે. શ્રી મહાવીરપ્રભુએ કઈ ધર્મક્રિયાગનું ખંડન કર્યું નથી તેમણે તે સાંકલના અકેડાઓની પેઠે સર્વકર્મયોગોને પરસ્પર સાપેક્ષભાવથી સં યુજિત કર્યા છે. વિશ્વમાં પાપકર્મનો નાશ થાય અને વિશ્વવર્તિ ને સત્ય સુખશાંતિ મળે એ હેતુથી ધર્મક્રિયાઓને દર્શાવી છે. સર્વ યુગમાં જ્ઞાનદર્શનચારિત્રની મુખ્યતા છે. સર્વ એગોનો મુખ્ય એ ઉદ્દેશ છે કે આત્માની અનંતજ્ઞાનાદિ શકિતને પરિપૂર્ણ વિકાસ કરીને આત્માને મુક્ત કરે. આત્માનું અનન્તસુખ સ્વયં આત્મા ભગવે અને વિશ્વવર્તિ સર્વ જીવો આત્મસુખને
For Private And Personal Use Only