________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય જીવનમાં કર્તવ્યતા,
( ૫૩૩ )
કરવાને કઈ રીતે સમર્થ થતા નથી. શુદ્ધોપયોગથી મનુષ્ય જીવતાં બ્રહ્માન્દમયસ્વયમેવ બને છે અને અન્યને બ્રહ્માનન્દનું અર્પણ કરી શકે છે. પ્રભુમયજીવન અને બ્રહ્માનન્દ એ બે સાથે રહે છે અને શુદ્ધો પગ પણ સાથે રહે છે. જ્ઞાનગીઓ કર્મવેગની સર્વ પ્રવૃત્તિ કરતા છતાં, પ્રારબ્ધગે બાહ્યજીવનવડે જીવતા છતાં દુનિયાના મનુષ્યને આત્માનંદ અર્પે છે તેથી તેઓનું જીવન ખરેખર સર્વ જીના શ્રેયઃ માટે બને છે. દરેક મનુષ્ય પોતાના જીવનને પ્રભુમયજીવન બનાવવા ધારે તો બનાવી શકે છે. મનુષ્ય જીંદગીમાં પ્રભુમયજીવન બનાવી અન્યોને તથા સ્વાત્માને બ્રહ્માનન્દનું સમર્પણ કરવાનો અનુભવ મેળવવું જોઈએ. શુદ્ધોપયોગથી પ્રભુમય જીવન બને છે એમાં કોઈ જાતની શંકા નથી. ઉપચરિતજીવન અને અનુપચરિતજીવનનું સ્વરૂપ અવબોધવું જોઈએ. આત્માના શુદ્ધોપગે જીવવું એ અનુપચરિત સદ્દભૂતજીવન છે અને તેજ જીવનમાં પ્રભુમયજીવનને સમાવેશ થાય છે. ઉપર ઉપરનાં ગુણસ્થાનકની ભૂમિ પર આરેહવાથી પ્રભુમય જીવનના અનન્તવિકાસ પ્રગટે છે, અને શુદ્ધોપયોગથી મહાત્માએ નિર્લેપ કર્મો કરીને વિશ્વને ઉદ્ધાર કરી ધર્મની ગ્લાનિને પરિહાર કરે છે. અતએ ગુરુચરણની ઉપાસના કરીને શુદ્ધોપગની પ્રાપ્તિ કરવી જોઈએ. શુદ્ધોપયોગથી શુભ પરિણામ પછી શુદ્ધપરિણામની પ્રાપ્તિ થાય છે. શરીર મન વાણું નામ રૂ૫ આદિ સર્વમાંથી રાગદ્વેષના પરિણામ કળવા અને આત્માના શુદ્ધ ધર્મમાં પરિણમવું તેને શુદ્ધપરિણામ કથવામાં આવે છે–તેની શુદ્ધોપગથી પ્રાપ્તિ થાય છે. અશુભ પરિણામથી શુભ પરિણામમાં જવું અને શુભ પરિણામથી શુદ્ધ પરિણામમાં જવું એ રૂપ શુદ્ધચારિત્રકાર્યને હેતુ શુદ્ધોપયોગ છે. મહાત્માઓ સાધુ યોગીઓ ભક્તોસન્તો આત્માના શુદ્ધોપગપૂર્વક બ્રહ્મનું સમર્પણ કરવા કર્મને સ્વાધિકારે કરે છે અને દુનિયાને ઉદ્ધાર કરે છે તેથી તેઓની સેવા પૂજા ભક્તિ કરીને ગૃહસ્થ મનુષ્યએ બ્રહ્માનન્દની પ્રાપ્તિ કરવી. જેઓ પામે છે તેઓ અન્યને પમાડે છે. સાધુઓ મુનિવર શુદ્ધોપયોગથી બ્રાનન્દના સમર્પણરૂપ કર્મપ્રવૃત્તિને કરી પ્રારબ્ધજીવનની સફલતા કરે છે. અવતરણુ-મનુષ્યજીવનમાં સ્વકર્તવ્યતાને અવબેધાવે છે.
મા कर्तव्यं परमं ख्यातं रागद्वेषक्षयादिकम् । धर्मिभिः क्रियते तत्तु धर्मध्यानादिसाधनैः ॥१२१॥ आत्मापरात्मता रूपः शुद्धनिश्चयतः स्वयम् । रत्नत्रयीप्रकाशार्थं कर्तव्यं तन्मयादिकम् ॥१२२॥
For Private And Personal Use Only