________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
LE રા
ગાડરિયા પ્રવાહના ત્યાગ કરી.
( પર૧ )
કરીને ક પ્રવૃત્તિયામાં નિઃશંકપણે પ્રવૃત્તિ કર ! ! હેયાપાદેય બુદ્ધિપૂર્વક સ્વાચિત ક રહસ્યને અવમેધીને હે શિષ્ય ! તુ સ્વકમાઁ સેવ ! ! કનાં રહસ્યોને ગુરુમુખથી અવધવાની જરૂર છે એમ જૈનાગમા અને વેદો સર્વત્ર ઘોષ કરે છે. આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની ગુરુનામુખથી કર્મનું સ્વરૂપ અવધ્યાથી કચેાગમાં ભૂલ રહેતી નથી. અર્જુને શ્રીકૃષ્ણ અન્તરાત્માની–પાસેથી કર્મનું રહસ્ય અવમેધીને મહાભારત યુદ્ધમાં પ્રવૃત્તિ કરી હતી તેથી તે અન્તે વિજયશ્રીને પામ્યા હતા. ગુરુગમ વિના કદાપિ કનુ' સત્ય રહસ્ય અવઆધાતુ નથી. કર્મનું રહસ્ય અવધીને જેએ કમચાગીએ થએલ છે તેને વ્યાવહારિક કમમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. સ્વબુદ્ધયનુસારે અને યથાશક્તિએ કર્મ કરવાની જરૂર છે, સ્વશકિતની હદ બહાર અને સ્વમતિની હદ બહાર કર્મ કરવાથી સ્વપરને લાભ મળી શકતા નથી. અનન્ત બ્રહ્મના અનુભવનારા જ્ઞાની કચેાગી વિના વિશ્વમાં ક્રમમાં પતિતદશા થાય છે, જે જે જમાનામાં અનન્ત જ્ઞાનની હીનતા થાય છે તે તે જમાનામાં પતિત મનુષ્યા થાય છે અને તેઓ ક યાગના વાસ્તવિક સ્વરૂપને અવબેધ્યા વિના અલ્પલાભ અને અનન્ત હાનિને પ્રાપ્ત કરી શકે છે. અનન્તજ્ઞાની કર્મચાગીઓના અભાવે વિશ્વમાં અવ્યવસ્થિત દશા થઈ જાય છે અને અનન્ત ઉચ્ચ દશાના પ્રગતિ શિખરથી વિશ્વ લેાકે ઠેઠ નીચા પડી જાય છે માટે ગુરુમુખપૂર્વક કમચાગ જાણીને કમમાં પ્રવૃત્તિ કર ! ! !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ:-ગુરુમુખથી કર્મનું સ્વરૂપ અખાધ્યા વિના ગડ્ડરિક પ્રવાહથી જે જડ મનુષ્યો કર્યાં કરે છે, તેઓની દશા જણાવવામાં આવે છે.
श्लोकः
अविज्ञाय रहस्यानि कर्मादीनां च ये जडाः । गतानुगतिका लोकाः कर्म कुर्वन्ति दुःखिनः ॥ ११३ ॥
શબ્દા:જે જડ-અન્ન મનુષ્ય કર્માદિકનાં રહસ્યાને અવમેાધ્યા વિના કને કરે છે તે ગતાનુગતિક લાક દુઃખી થાય છે.
વિવેચનઃ—ક્રિયાજડા જે જે ક્રિયાઓ કરે છે તેનું સ્વરૂપ જાણ્યા વિના રામ રામ વદનાર શુકની પેઠે પરમાર્થને અવગત કરી શકતા નથી. જે જે આચારા સેવવામાં આવે તથા જે જે વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે તેનું સમ્યકૃસ્વરૂપ અવઆધવુ જોઇએ. જે જે કર્માં કરવામાં આવતાં હોય તેનુ સ્વરૂપ જાણ્યા વિના અંધ
૬
For Private And Personal Use Only