________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન.
5
જ્ઞાનતત્પર ઇન્દ્રિયાને વશમાં રાખી શકે છે, જ્ઞાન પામીને મનુષ્ય અલ્પકાલમાં અલ્પશાંતિને પામે છે. અજ્ઞ-અશ્રદ્ધાળુ સંશયવાન્ આત્મજ્ઞાનની શ્રદ્ધાવિના સ્વયમેવ વિનાશ પામે છે. સંશયાત્માને આ લાકમાં અને પરલેાકમાં પણ સત્ય સુખ નથી,
અવતરણઃશુભાશુભ પરિણામને ત્યાગ કરીને કમચાગીએ આત્મધર્મમાં તન્મય બની બાહ્ય આવશ્યક પ્રવૃત્તિને કરે છે તે દર્શાવે છે. તથા સદ્ગુરુ મુખથી રહસ્યાને અવખાધી કમ ચાગીઓએ શુભકમે કરવાં તે જણાવે છે.
જોશા:
बाह्य कर्मणि सापेक्ष आत्मधर्मे सदा रतः ।
शुभाशुभपरीणाम - त्यागान्मुक्तो न संशयः ॥ १०९॥ शुभाशुभपरीणाम - मन्तरा बाह्यकर्मणि । स्वाधिकारात् प्रवर्तन्ते जातिकर्मस्थिता जनाः ॥ ११० ॥ नयैः सर्वैश्चिदात्मानं परिज्ञाय स्वकर्मसु । यथायोगं प्रवर्तस्व यथाशक्ति यथामति ॥ १११ ॥ परिज्ञाय रहस्यानि कर्मणां सद्गुरोर्मुखात् । कर्तव्यं स्वोचितं कर्म हेयादेयविवेकतः ॥ ११२ ॥
શબ્દા: બાહ્યકમ માં કાર્ય માં સાપેક્ષ, આત્મધર્મ માં સદારત મન શુભાશુભ પરિામના ત્યાગથી મુકત છે એમાં સંશય નથી. શુભાશુભ પરિણામ વિના બાહ્યકમમાં સ્વાધિકારથી જાતિક સ્થિત મનુષ્ય પ્રવર્તે છે. સવ નયેાવડે ચિટ્ઠાત્માને પરિતઃ અવશ્રીને સ્વકર્તવ્ય કાર્યાંમાં યથાશકિત યથામતિ પ્રવત, શ્રીજ્ઞાનયેાગી એવા ગુરુના મુખથી સ્વકર્તવ્ય કર્યાંનું રહસ્ય અખાધીને તત્સંબંધી હૈયાપાદેય વિવેકથી ભવ્ય મનુષ્ય સ્વાચિતકમ કરવું જોઇએ.
વિવેચનઃ—બાહ્યક વ્યકાર્યમાં સાપેક્ષ દૃષ્ટિ જેની છે એવો આત્મધર્મમાં રત-કમચેાગી શુભાશુભ પરિણામથી મુક્ત હોવાથી સર્વ પ્રકારની વ્યાવહારિક પ્રવૃત્તિયાને યથાચેાગ્ય સેવે છે. તેને દેશકાલ વ્યવહારની મર્યાદાવાળી વૃત્તિ ન હોવાથી તેનાં સર્વ કર્મામાં અન્યની બુદ્ધિ પહોંચી શકતી નથી, તેને પાર કેાઈનાથી પામી શકાતા નથી. તેના વર્તન માટે
For Private And Personal Use Only