________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
જ્ઞાનીની કરણી જલ-૫ કજવત્
( ૧૧૫ )
આત્મા છે. સય વસ્તુના જ્ઞાનવર્ડ આત્મા પ્રકાશક હોવાથી તે સર્વજ્ઞ ગણાય છે. આત્મામાં જ્ઞાનાદિ ગુણાના જ્ઞેયના પરિણામની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે; તેથી ઉત્પાદ વ્યયસહિત ત્રણ કાલમાં ધ્રુવ નિત્યઆત્મા છે. વાવય પ્રૌવ્યચુરા સત્ જે સમયે સમયે ઉત્પાદ વ્યયત્વને પામે છે અને મૂલરૂપે ધ્રુવ છે તે દ્રવ્ય છે. જેનામાં ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય નથી તે અસત્ છે. ઉત્પાદ--સગ અને વ્યય-પ્રલય અને મૂલ દ્રવ્ય રૂપે આત્માની સદાકાલ અવસ્થિતિ સમજવી. જડ અને ચેતનદ્રબ્યામાં આ પ્રમાણે અવધવું. શુદ્ધોત્પાદ, શુદ્ધવ્યયવડે યુક્તજ્ઞાનાદિણાના પરિવર્તનરૂપ શુદ્ધ ક્રિયાયુક્ત આત્મા છે. અનુપચતલસ્મૃતવ્યવવારે આત્માની શુદ્ધક્રિયા અવધીને અશુદ્ધ ક્રિયાના અહંમમત્વ વિના આત્માના શુદ્ધોપયાગપૂર્વક કમ યાગી પ્રવૃત્તિ કરે છે, તેથી તે ગમે તેવી પ્રવૃત્તિમાં શુદ્ધ બ્રહ્મસૃષ્ટિથી અવલેાકે છે. સ્થિરપ્રજ્ઞ ક્રર્મચાગીને શુદ્ધ બ્રહ્મષ્ટિ હોય છે અને તેથી તે ઉપર્યુંકત આત્મસ્વરૂપના સાક્ષાત્ કરનાર હોવાથી આત્મસ્વાતંત્ર્યપૂર્વક વ્યવહાર સ્વાતંત્ર્યને ઉપચારથી અંગીકાર કરે છે અને તેથી તે બ્રહ્માનંદપૂર્વક સર્વ જીવાના શ્રેય માટે જેમ ઘટે તેમ પ્રવૃત્તિ-નિવૃત્તિ સેવે છે. આત્મસ્વાતંત્ર્યને કમ યાગી ઉપર્યુક્ત દશા પામીને પ્રાપ્ત કરે છે. એમાં અનેક મહિષયાના ઉગારાની સાક્ષીએ છે. અજ્ઞાની લેાકેા તેમની બ્રહ્મદૃષ્ટિથી શુદ્ધભ્રહ્મદૃષ્ટિધારક કમચાગીને ન અનુભવી શકે તેથી તે અજ્ઞાનીઓના અભિપ્રાયમાં મુંઝાતા નથી અને બ્રહ્મદષ્ટિથી પ્રવૃત્તિ વા નિવૃત્તિમાં જેમ ઘટે તેમ તે વર્યાં કરે છે.
E
અવતરણઃ—આત્માનું ઉપર્યુંક્ત સ્વરૂપ અનુભવવાથી વ્યાવહારિક પ્રવૃત્તિયેામાં પ્રારબ્ધાનુસારે શરીરાદિકની પ્રવૃત્તિયા થાય છે છતાં આત્મા સર્વથી નિઃસંગ ભાવે રહે છે એવા અનુભવ કર્મચાગીને આવતાં તે સર્વ પ્રકારની પ્રવૃત્તિયામાં વા તેની નિવૃત્તિયામાં સ્વતંત્ર થવાથી તેને અન્ય તરફથી કશુ કહેવાનુ રહેતું નથી–એવી સ્થિતિમાં તે જલપંકજવત્ નિ લતા અનુભવીને જે કઇ કરે છે તે નિવેદવામાં આવે છે.
श्लोकः अध्यात्मज्ञानयोगेन कर्म कुर्वन्नलिप्यते ।
નરુપ'નવદ્ વિજ્ઞ: શ્રી—ળિાવિત્ ॥ ૨૦૮ ॥
શબ્દાર્થઃ—અધ્યાત્મજ્ઞાન ચેાગવડે જલમાં રહેલ નિર્લેપ કમલની પેઠે શ્રીકૃષ્ણ અને શ્રેણિકાતિની પેઠે જ્ઞાની કર્મ-પ્રવૃત્તિ કરતા છતા પણ લેપાયમાન થતેા નથી.
ભાવાર્થ:—જલમાં કમલ રહે છે તે સૂર્યથી અત્યંત ક્રૂર છે છતાં સૂર્યના પ્રકાશી તે વિકસે છે અને સૂર્યાસ્તની સાથે તે સંકાચાઇ જાય છે. જલમાં કાઢવના ચેાગે તે થાય છે
For Private And Personal Use Only