________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪ )
શ્રી કમ ચાગ ગ્રંચ-સવિવેચન
બુદ્ધિથી, નામરૂપબુદ્ધિથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ અવલાકાતું નથી. શુદ્ધાત્મા શુદ્ધ બ્રહ્મનુ` વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે છે ત્યારે જન્મ મરણની ભ્રાંતિથી થયેલા ભયથી મુક્ત થવાય છે. અજઅવિનાશી આત્માનું વાસ્તવિક સ્વરૂપ તત્સંબંધી ભગવદ્ગીતામાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે ન જ્ઞાતે પ્રિયતે વા ચિન્નાય સૂત્થા મવિતા ન સૂચઃ | अजो नित्यः शाश्वतोऽयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे ॥ वेदाविनाशिनं नित्यं य एन मजमव्ययम् कथं स पुरुषः पार्थ घातयति हंति कम् ॥ वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि तथा शरीराणि विहाय जीर्णा-न्यन्यानि संयाति नवानि देही ॥ ૨૨ ॥ નૈન ઝિયંતિ શસ્ત્રાળ. નૈન તિ પાવ૪ ના ચૈન ૢયંસ્થાો, નોર્થાત માત: || २३ || अच्छेद्योऽयमदाह्यो यमक्लेद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणु-रचलोयं સનાતન: ॥ ૨૪ ॥ આત્મા અજ અવિનાશી અખંડ, નિર્મલ, શુદ્ધ, બુદ્ધ, જ્યાતિમય છે. પંચભૂતાથી તેને નાશ થતા નથી. માયા અર્થાત્ પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ સગત છે અને અસંખ્ય પ્રદેશની ધ્રુવતાએ સ્થાણુવત્ સ્થિર છે. જે નિત્ય હાય છે તે અજઅવિનાશી હોય છે. આત્માનું જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ પ્રાપ્ત થયા પશ્ચાત્ જન્મ મરણની ભ્રાંતિ-ભીતિ ટળી જાય છે. જે હન્યમાન છે તે શરીર છે તેમાં આત્મબુદ્ધિ થવાથી અહિરાત્મભાવ-માહ પ્રગટે છે અને તેથી આત્માનું સામ્રાજ્ય ન પ્રગટતાં મનનું સામ્રાજ્ય પ્રગટે છે તેથી જન્મમરણની પરંપરાની વૃદ્ધિ થયા કરે છે. શુદ્ધ બ્રહ્મમાં માયાની અર્થાત્ કર્મપ્રકૃતિની દૃષ્ટિ નથી. સખલબ્રહ્મમાં યાને અશુદ્ધ બ્રહ્મમાં માયાની દૃષ્ટિ, મહષ્ટિ વર્તે છે. જે જે અંશે રજોગુણ અને તમાગુણથી મુક્ત થવામાં આવે છે તે તે અંગે શુદ્ધ બ્રહ્મની દૃષ્ટિ ખીલતી જાય છે. રાગુણ, તમેગુણુ અને સત્વગુણુ વિશિષ્ટ સખલબ્રહ્મ કથાય છે. રજોગુણ, તમેગુણુ અને સત્વગુણુરહિત શુદ્ધભ્રહ્મ કથાય છે. શુદ્ધ બ્રહ્મની દૃષ્ટિ પ્રાપ્ત થવાથી સખલબ્રહ્મની દૃષ્ટિના વિલય થવાની સાથે જન્મમરણન પ્રચ દૂર થાય છે અને તેથી કમ યાગીની ફરજ અદા કરવામાં કોઈ જાતના દોષનુ ખંધન થતું નથી. આકાશ જેમ સર્વથી નિઃસંગ છે તેમ શુદ્ધ બ્રહ્મની દૃષ્ટિ થવાથી કર્મચાગી પણ સર્વ આવશ્યક કાર્યનિ કરતા છતા પણ સર્વથી નિઃસંગ મુક્ત છે, અધ અને મુક્તની વૃત્તિની પેલી પાર શુદ્ધબ્રહ્મષ્ટિ રહેલી છે. એવી શુભ્રહ્મની દષ્ટિથી સર્વત્ર વતાં કર્મચાગી આનન્દથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરે છે છતાં તે નિવૃત્તિમય સિદ્ધ કરે છે. આત્માના મૂલસ્વભાવ જ્ઞાનમય છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અધિજ્ઞાન, મનઃવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પંચ પ્રકારનુ આત્માનું જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પશ્ચાત્ અવધિજ્ઞાન પ્રગટે છે, પશ્ચાત્ મન:પર્યંત્રજ્ઞાન પ્રકટે છે, પશ્ચાત્ કેવલજ્ઞાન પ્રકટે છે. વપરાયમાલી જ્ઞાન પ્રમાળમૂ સ્વપરના પ્રકાશ કરનાર જ્ઞાન છે. આત્મા જ્ઞાનવર્ડ પેાતાના પ્રકાશ કરે છે તથા અન્ય જડ વસ્તુઓના પ્રકાશ કરે છે. સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપી
For Private And Personal Use Only