________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન.
આર્ભે છે. અતએવ જ્ઞાની તેવી બ્રહ્મષ્ટિથી માયાસમુદ્ર તરીને સવ પ્રપ ́ચથી મુક્ત થાય છે. બ્રહ્મષ્ટિએ સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે તે માયાસાગરને તરી શકાય છે. બ્રહ્મષ્ટિ વિના માયાસાગરને તરી શકાતા નથી. સર્વ કાર્યોંમાં બ્રહ્મદૃષ્ટિ રહેવાથી મનના કોઇ પદાર્થોં સાથે રાગાર્દિક લેપ થતા નથી અને તેમજ ઇન્દ્રિયા અને મનના વિષયાને પણ બ્રહ્મષ્ટિએ દેખવાથી દુનિયાની દૃષ્ટિ કરતાં ભિન્ન દૃષ્ટિ રહેવાથી પદાર્થોં અને ઇન્દ્રિય એ બંનેને સદા નિલે પ સંબધ રહેવાથી માયાસમુદ્રને ક્ષણવારમાં તરી શકાય છે. આત્માન્નતિના શિખરે વિરાજમાન થવાને જડ અને ચેતન એ દ્રવ્યને બ્રહ્મદષ્ટિએ દેખતાં જો કે બન્ને દ્રવ્યનું મૂલ સ્વરૂપ ફરી જતું નથી તથાપિ આત્માન્નતિની વાસ્તવિક કુચી હસ્તમાં પ્રાપ્ત થાય છે. સવેન્દ્રિય વિષયાને અને સર્વ પદાર્થાને બ્રહ્મસૃષ્ટિથી અવલાકવાથી તિરાભાવે રહેલા બ્રહ્મના આવિર્ભાવ થાય છે અને કર્તવ્ય કાર્યો પણ બ્રહ્મનેા આવિર્ભાવ કરવાને બ્રહ્મસૃષ્ટિમાં નિમિત્તભૂત બને છે. સર્વદા સર્વથા બ્રહ્મષ્ટિ ધારણ કરતાં અનેક વિક્ષેપા નડે છે. સદા બ્રહ્મદૃષ્ટિ રાખીને કર્તવ્ય માર્યાં કરવાથી રાગદ્વેષની મલિનવૃત્તિના, આત્માને અંશ માત્ર પણ સ્પર્શ થતો નથી. નામરૂપની મેહબ્રાન્તિના ક્ષય થવાની સાથે વાસ્તવિક બ્રહ્મસૃષ્ટિના પ્રાદુર્ભાવ થાય છે. પેાપટની પેઠે બ્રહ્મષ્ટિના પ્રલાપ કરવા માત્રથી કઇ બ્રહ્મદૃષ્ટિએ સર્વત્ર સ કરી શકાતાં નથી. નામરૂપમાં જ્યારે અહુંવૃત્તિ થતી નથી અને નામરૂપની વૃત્તિથી સ્વસ્વરૂપ ભિન્ન ભાસે છે ત્યારે બ્રહ્મષ્ટિના પ્રાદુર્ભાવની સાથે પરમયોગીઓની કન્યકાર્ય કરવાની શક્તિના પ્રાદુર્ભાવ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેનાથી અવબાધાય છે એવી ષ્ટિને બ્રહ્મષ્ટિ કથવામાં આવે છે. બ્રહ્મદૃષ્ટિથી અવલેાકતાં આનન્દ વિના અન્ય કશું કંઈ અનુભવાતું નથી; તથાપિ વ્યકાર્યાંને કરવામાં અધિકારને લેપ કરી શકાતા નથી. બ્રહ્મસૃષ્ટિના પ્રાદુર્ભાવ થવાની સાથે નિર્વિષકાષ્ટિ ખને છે અને સર્વ જીવેાના શુદ્ધ રૂપની સાથે આત્માને તાર જોડાય છે તથા કર્માદ્રિક દોષાની ઉપેક્ષા થવાની સાથે સત્ર નિવેરભાવ ઝળકી ઉઠે છે; તથા સ્વાત્માવત્ સવ જીવા પર પ્રિયભાવ પ્રકટી શકે છે. તેથી કષાયરસની પ્રતિક્ષણ ઘણી ક્ષીણતા થતી જાય છે. બ્રહ્મષ્ટિથી સર્વત્ર અવલેાકતાં કષાય અને નાકષાયની મન્દતા પ્રતિક્ષણ થતી જાય છે અને સર્વત્ર જાણે બ્રહ્મ વિલસી રહ્યું હાય એવા અનુભવ થાય છે. તેની સાથે કર્તવ્ય પ્રવૃત્તિ પણ કાયાકિયેાગે થયા કરે છે. બ્રહ્મષ્ટિની પ્રખલતાથી ઉદય આવનાર કષાયને પ્રવૃત્તિ કરતાં હઠાવી શકાય છે. બ્રહ્મષ્ટિથી પરમાત્માની પેઠે સર્વત્ર સદા સથા સર્વ કન્યકાર્યાં કરતાં નિલેષ રહી શકાય છે. જ્ઞાનીએ આ બાબતના અભ્યાસ સેવીને ઉત્તારભાવથી સર્વ કાર્યાં કરતાં ઉપયુકતમાયાસમુદ્રને તરી જાય છે તેને અનુભવ આવે છે. બ્રહ્મદૃષ્ટિથી માયાસાગરના લેપ થઇ જાય છે અને સર્વત્ર આનંદ મહાસાગર વિલસતે અવલેાકાય છે. અતએવ બ્રહ્મદૃષ્ટિએ વ્યકાર્યાં કરવાની ઉપયેાગિતા અવધીને જ્ઞાની બ્રહ્મસૃષ્ટિથી કાર્યાંને આચરે છે એમ કથવામાં આવ્યું છે, કાઇ કા આ વિશ્વમાં અશક્ય નથી.
For Private And Personal Use Only