________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૨ )
શ્રી ક્રમચાગ ચડેંચ-સવિવેચન,
માની બાહ્ય સ્થૂલ વ્યવહારમાં પ્રવર્તવુ જોઈએ-એ તેની સ્વાધિકારે કર્તવ્યવિધિ છે. મનુષ્ય જેમ જીણુ વસ્રના ત્યાગ કરીને અન્ય વસ્ત્રને પહેરે છે પરન્તુ તે સ્વય’ અદ્દલાતા નથી તદ્વેત્ જ્ઞાની શરીરરૂપ વસ્રા ત્યાગ કરે છે પરન્તુ તે ભૂતકાલમાં લીધેલાં સર્વ શરીરા તથા વર્તમાનમાં જે શરીરા છે તે અને ભવિષ્યમાં કર્મયોગે જે શરીરા પ્રાપ્ત થશે તે સર્વને વસ્ત્રવત્ માને છે અને પોતાને સર્વ શરીરાથી ભિન્ન નિત્ય માનીને પ્રાપ્ત કન્યકા ને આચરે છે. જૈનષ્ટિએ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણુ એ પાંચ શરીરા છે અને વેદાન્તદષ્ટિએ સ્થૂલ, સૂક્ષ્મ, દિવ્ય, કારણુ, મહાકારણુ લિંગાદિ શરીરા અવાધવાં, ઉપયુક્ત પાઁચ શરીરથી ભિન્ન નિત્ય આત્મા માનીને જે શરીરદ્વારા કન્યકાયાને કરે છે તેને શરીરમાં કતૃત્વાભિમાન રહેતું નથી અને જે જે કાર્યાં કરવામાં આવે છે તેમાં અહંમમત્વ વાસનાથી બંધાવાનુ ં થતું નથી. શરીરથી ભિન્ન આત્મા છે અને તે નિત્ય છે એવા નિશ્ચય કરવાથી પ્રત્યેક કન્ય કાર્ય કરતાં મૃત્યુના ભય રહેતા નથી. પાશ્ચાત્ય દેશીય ચેષ્ઠાએ સ્વકર્તવ્ય અદા કરવામાં પ્રાણને પરપાટાસમ ગણી યા હોમ કરી આત્મસમર્પણ કરે છે; તદ્ભુત્ કર્તવ્ય કાર્યમાં નિર્ભયદશાથી શરીર પ્રાણના ભોગ આપવામાં આવે છે તેા આત્માન્નતિ થાય છે. શરીર પ્રાણના મમત્વથી અને તેની ભીતિથી મનુષ્યે વિશ્વમાં દાસવકેાટીમાં રહે છે અને તેએ વિશ્વમાં સ્વાત્મવંશપર’પરાને પણ વ્યવહારથી સૌંરક્ષવાને શકિતમાન થતા નથી. અનેક શરીર પ્રાપ્ત થાય અને બદલાય તેથી તેમાં રહેલા નિત્ય આત્માને ભય પામવાનું કાઇ કારણ નથી--એવા નિશ્ચય થતાં આ ભવમાં પ્રાપ્ત થએલ શરીર માટે અહંમમત્વની વાસનામાં બંધાઈ જવાનું થતું નથી, અને નિત્ય આત્માને નિશ્ચય થવાથી મૃત્યુ ભય આદિ અનેક પ્રકારના ભયેામાંથી બહાર નીકળવાનું થાય છે. તથા સ્વાત્માની નિર્ભયદશાએ પ્રત્યેક ધાર્મિક તથા વ્યાવહારિક કન્ય કાર્યો કરવાની સ્વક્જને પ્રાણ જતાં અદા કરી શકાય છે. દેહમમત્વ, પ્રણમમત્વ, નામમમત્વ અને રૂપમમત્વ આદિ અનેક પ્રકારના મમત્વેાથી દૂર રહીને પૂર્વે આર્યાં સ્વફરજને અદા કરવાને દેહ પ્રાણાદિકના ત્યાગ કરતા હતા તેનું કારણ એ હતું કે તે આત્માને નિત્ય માનતા હતા અને શરીરાદિકને અનિત્ય માનતા હતા. તેથી તે શરીરાદિકના મમત્વના ત્યાગ પૂર્વક પરસ્પરોપગ્રહષ્ટિએજ યા કર્તવ્યદૃષ્ટિએ આવશ્યક કાર્ય કરતાં દેહમમત્વાદિ અનેક વાસનાઓને લાત મારી પગ તળે કચરી નાખતા હતા. ઋષભાદિક ચાવીશ તીર્થંકરના વંશજો જો ખરી રીતે આત્માને નિત્ય માની નામરૂપની માયાથી ભિન્નપણું ધારી આત્મપ્રગતિમાં અખડપણે અપ્રમત્ત રહ્યા હાત તેા તેઓની આ દશા થાત નહિ. આત્માને નિત્ય માનનારી અને શ્રદ્ધા કરનારી આ સતતિ ખરેખર આ વિશ્વમાં સથા સા. આત્મ પ્રગતિમાં વ્યવહારથી અને નિશ્ચયથી આગળ રહે છે અને તે કવ્ય કર્મ કરવામાં કઇ રીતે પ્રાણ સમર્પણ કર્યાં વગર રહેતી નથી. આત્માને વ્યત્વે નિત્ય
For Private And Personal Use Only