________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gE
જ્ઞાનીનું આચરણ
( ૪૧ )
शरीरं वस्त्रवत् त्यक्त्वा गृण्हात्यन्यद् वपुः पुनः। निश्चित्य नित्यमात्मानं प्राप्तकार्य समाचरेत् ॥ ८९॥ त्यक्त्वा कर्तृत्वसंमोहं साक्षीभूतेन चात्मना । स्वाधिकाारे समायातं स्वीयकर्म समाचरेत् ॥ ९॥ ज्ञानदर्शनचारित्र-रूपं सम्मान्य चेतनम् । ज्ञानी शुद्धोपयोगेन प्राप्तकार्य समाचरेत् ॥ ९९ ॥ प्रारब्धकर्मतः प्राप्तं स्वाधिकारवशात्तथा।
चित्ते निष्क्रियभावोऽपि ज्ञानी कर्म समाचरेत् ॥ ९२ ॥ શબ્દાર્થ –ાની સ્વાત્માને સ્વભાવે નિરંજન, નિરાકાર, અરૂપ, નિષ્ક્રિય અને પ્રભુ માનીને કર્તવ્ય કાર્યને કરે છે. શરીરને વસ્ત્રવત્ ત્યજીને આત્મા અન્ય શરીરને ધારણ કરે છે એવી રીતે આત્માનો નિશ્ચય કરીને આત્મજ્ઞાની પ્રાપ્ત કાર્યને સમાચરે છે. કર્તાને સંમેહ ત્યાગ કરીને સાક્ષીભૂત આત્માવડે જ્ઞાની સ્વાધિકારસમાયાત સ્વીય કાર્યને સમાચરે છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂ૫ આત્માને માનને આત્મજ્ઞાની શુદ્ધપાગવડે ધાર્મિક તથા વ્યાવહારિક પ્રાપ્ત કાર્યને સમાચરે છે. પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થએલ અને સ્વાધિકારના વશથી પ્રાપ્ત થએલ કાર્યને ચિત્તમાં નિષ્ક્રિય ભાવ છતાં પણ જ્ઞાની આચરે છે.
વિવેચન –જ્ઞાની વ્યાવહારિક અને ધાર્મિક કાર્ય કરતો છતો અન્તમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી તે બાહ્ય સંબંધમાં અંજાતું નથી. જ્ઞાની પિતાને નિરાકાર માને છે તેથી તે સાકાર દશ્યાશ્ય પદાર્થોમાં અહં મમત્વથી અને સાકારભાવથી બંધાતું નથી. જ્ઞાની સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરો છો અન્તરમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી બાહ્ય ક્રિયાઓમાં અહંમમત્વ અને કર્તુત્વાભિમાનથી મુક્ત રહે છે. જ્ઞાની સ્વાત્માને પ્રભુ માનીને કર્તવ્ય વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને કરે છે, તેથી તેને બાહ્ય પ્રભુત્વની આકાંક્ષા રહેતી નથી અને નામરૂપ સંબંધે કલ્પાયેલા પ્રભુત્વને તે પ્રભુત્વ માનતો નથી તેથી તે અન્તરમાં દીનતા વિના આત્માની વાસ્તવિક પ્રભુતાના જુસ્સાથી કાર્યો કરી શકે છે, અને બાહ્ય પ્રભુપદ પદવી ઇત્યાદિથી લલચાઈ અનીતિ પાપકર્મ પ્રવૃત્તિને આચરતે નથી. જ્ઞાની સ્વભાવે સ્વાત્માને નિરંજનાદિરૂ૫ માને છે તેથી તે તેના ઉપગે રહીને વિભાવદશાને આત્માની દશા માન્યા વિના અને પ્રાસકાર્યો કરવા છતાં વિભાવદશામાં મુંઝાયા વિના તે પ્રાપ્ત કાર્યની ફરજ અદા કરે છે. જ્ઞાનીએ ઉપર પ્રમાણે સ્વાત્માને
For Private And Personal Use Only