________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૮ )
શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન.
માર્યાંનું સમ્યગજ્ઞાન થયા વિના આ વિશ્વમાં અવનતિકારક પન્થમાં પ્રવૃત્ત થાય છે. આત્માન્નતિના કન્યકમેને જ્યારે અનુભવ આવે છે ત્યારે કર્તવ્યકમ યાગી મનુષ્ય અન્ય માગેર્યાંથી નિવૃત્ત થઇને પ્રગતિમામાં પ્રયાણ કરે છે અને મન-વાણી-કાયાના સયમ કરીને તેઓને સ્વક વ્યકમમાં સદુપયેગ કરે છે. પાશ્ચાત્યલાકે જે ધર્મથી આત્માન્નિતિ થાય તે ધર્મને ગ્રહણ કરવા ઇચ્છે છે અને વ્યાવહારિક સ્વાન્નતિકારક કર્તવ્યકર્મો કરવા માટે સવથી પ્રથમ પેાતાનુ લક્ષ ખેંચે છે. તેઓ અવળેાધે છે કે દ્રબ્યાન્નતિ વિના ભાવાન્નતિ થવાની નથી. યુરોપ, અમેરિકા, આફ્રીકા, એશિયા, આસ્ટ્રેલિયા વગેરે સર્વ દેશેાના મનુષ્યાએ આત્મોન્નતિ થાય અને તેની સાથે વિશ્વવર્તિ સર્વ મનુષ્યાની ઉન્નતિ થાય એવાં કર્તવ્યકાચેનેિ ખરેખર વિવેકપૂર્વક કરવાં જોઇએ. સર્વ વિશ્વવર્તિ મનુષ્યો દ્રવ્યતઃ અને ભાવતઃ આત્મોન્નતિકારક કજ્ય આવશ્યકકાનું પરિપૂર્ણ સ્વરૂપ સમજે અને પરસ્પર એક ખીજાની ઉન્નતિમાં સાહાય્યતાપૂર્વક કન્યકાર્યોને કરે એવા અમારો વસુધૈવ કુટુથામ્-એ દૃષ્ટિથી સર્વ વિશ્વવર્તિ મનુષ્યને ઉપદેશ છે; કારણ કે સવ દેશર્તિ મનુષ્યોને ઉન્નતિરસિક, ધ રસિક, પરમાસિક બનાવવા એજ સ્વકર્તવ્યમાં ખાદ્ય અને આન્તર પ્રવૃત્તિને મુખ્યદ્દેશ છે એમ ધ્યાનમાં રાખીને આત્મન્નતિ થાય અને વિશ્વકુટુંબી જીવેા પરસ્પર હળીમળીને એક બીજાની ઉન્નતિમાં ભાગ લે એવી દૃષ્ટિથી ઉપયુકત શ્ર્લાક રચ્યા છે. આત્મનૈતિહાનિકારણ--આત્મોન્નતિનાશકારક બળની સામા ટકીને આત્મોન્નતિ કરાય એવું કવ્યકમ ખરેખર આત્માએ કરવુ જોઇએ.
અવતરણઃ—કમ યાગપ્રવૃત્તિમાં અમૃદ્ધ આત્મા કેવી રીતે રહી શકે છે તે દર્શાવે છે.—
જોજો.
परात्मानं हृदि स्मृत्वा प्राप्तकर्मप्रसेवनात् । बद्धो भवति नैवात्मा निर्लेपपरिणाम भाक् ॥ ७८ ॥ नष्टा शुभाशुभा वृत्तिर्यस्य ध्यानप्रभावतः । कर्मा कर्मकर्ता भोगी भोक्ताऽपि नैव सः ॥ ७९ ॥
品
For Private And Personal Use Only
શબ્દાર્થ
પરમાત્માને હૃદયમાં સ્મરીને પ્રાસકમના પ્રસેવનથી નિલ પરિણામભક્ એવા આત્મા સંસારમાં બંધાતા નથી. જેની ધ્યાનપ્રભાવથી શુભાશુભવૃત્તિ નષ્ટ થએલી છે તે કમ કરતાં છતાં પણ અકર્યાં છે અને ભેાક્તા છતાં પણ અભાગી છે.
વિવેચનઃ—જેના આત્મામાં પરમાત્મા ધ્યેય તરીકે
વિરાજે છે તે કવ્યકમ પ્રવૃ