________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
કાર્યપ્રવૃત્તિની મુખ્ય દિશા.
( ૪૭૩ )
ભાન થાય એવા ગુરુકુલાદિદ્વારા સદ્ગુધ પ્રાપ્ત કરાવવા જોઈએ, પ્રત્યેક મનુષ્યને સ ખાખતાના પરિપૂર્ણ જ્ઞાની બનાવવા જોઇએ કે જેથી તે સ્વાધિકારે કર્તવ્ય પ્રવૃત્તિથી કદાપિ ભ્રષ્ટ ન થાય અને અન્ય પ્રવૃત્તિને! કદાપિ સ્વીકાર ન કરે. જેનામાં જે કાય કરવાની શક્તિ ખીલી હેાય અને જે કાય પ્રવૃત્તિથી તે પેાતાને અને વિશ્વને અલ્પદોષપૂર્વક મહાન્ લાભ સમર્પવાને શક્તિમાન્ હોય તેણે તે કાર્ય પ્રવૃત્તિને સ્વીકારવી. સ્વાધિકારે કર્ત્તવ્ય કાર્યપ્રવૃત્તિ કરવાના પ્રત્યેક મનુષ્યને સ્વતંત્ર હક્ક છે પણ અન્યના હક્કમાં માથુ મારવાના તેના અધિકાર નથી. સર્વ મનુષ્યની દલીલા સાંભળવાના પ્રત્યેક મનુષ્યને અધિકાર છે પરન્તુ આત્માના સત્યને ત્યાગ કરીને અન્યની હાજીમાં હા કરી સ્વાધિકારભિન્ન કન્યકર્મ કરવાના અધિકાર નથી; એમ જો વિશ્વસમાજના પ્રત્યેક મનુષ્ય સમજી શકે છે તા તેથી દેશાથે થતાં યુદ્ધો અને ધર્માર્થ થતાં યુદ્ધોના અન્ત આવે છે તેમજ તેથી સ્વદેશીય જનસમાજ પરસ્પર એક બીજાના સુખમાં ભાગ લઈ શકે એવી કાર્ય પ્રવૃત્તિને સ્વાધિકારે સ્વત ંત્રપણે સેવી શકે છે. જે મનુષ્ય સ્વયાગ્ય કરૢવ્યાધિકાર અવળેધતા નથી તે દેશ સમાજ અને સંઘનું શ્રેય: સાધી શકતા નથી અને તેમજ તે ધાર્મિક પ્રવૃત્તિદ્વારા પરમાત્મપદને પણ સાધી શકતા નથી. દેશમાં સમાજમાં સ્વાધિકાર ભિન્ન કન્યપ્રવૃત્તિના ચેાગે ગરબડ ધાંધલ થાય છે. મરચાએ મરચાની સ્વાભાવિક ગુણુકમ પ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ અને મીઠાએ પેાતાની સ્વાભાવિક કમ પ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ. રાજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિને સેવવી જોઇએ અને પ્રજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિને ત્યાગ ન કરવા જોઇએ. મનુષ્યમાત્ર સ્વાત્માનંતિ કરવાને અધિકારી છે. પ્રત્યેક મનુષ્ય સ્વશક્તિસ્થિતિના અનુસારે ભિન્ન ભિન્ન કન્યસ્વાધિકારવડે ભિન્ન ભિન્ન કાર્ય પ્રવૃત્તિને સેવે છે; તેમાં પરસ્પર કેાઈની પ્રવૃત્તિમાં કોઇએ વિગ્ન ન નાખવુ જોઇએ. કોઇ સ્વાધિકારે કર્તવ્યક્રિયાથી ચૂકતે હાય તે તેને દલીલાપૂર્વક સમજણ આપવી જોઇએ અને તેના કાર્યોંમાં સાહામ્ય કરવી જોઇએ, ઇત્યાદિ પ્રસગોપાત્ત અવાધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યકાર્યપ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારભિન્ન પ્રવૃત્તિનો ત્યાગ કરવા. અવતરણ—કન્યકાર્યની પ્રવૃત્તિની મુખ્ય દિશા જણાવવામાં આવે છે—
ફોજ. यत्कर्मकरणाद्यस्य, स्वात्मोन्नतिः प्रजायते ।
कर्तव्यं कर्म तत्तेन, कार्यसाध्योपयोगतः ॥ ७७ ॥ શબ્દા—જે કર્મ-કાર્ય કરવાથી જેની સ્વાત્માન્નતિ થાય છે તેણે તે કન્યકાય ને કાર્યં સાધ્યાપયેગથી કરવુ જોઈએ.
fo
For Private And Personal Use Only