________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૦).
શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન.
વિવેચન અતએ મનુષ્યોએ સ્વાધિકારાગ્ય જે જે આવશ્યક કર્તવ્ય કાર્યો હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ સ્વસ્વ ગુણકર્માનુસાર કર્તવ્ય કર્મની ક્રિયાઓ કરવી જોઈએ. સ્વકર્તવ્ય કર્મની ક્રિયાને ત્યાગ કરીને અન્ય ચાગ્ય કર્તવ્ય કર્મક્રિયાને કરતાં આત્માની પ્રગતિ થતી નથી અને અન્યાત્માઓનું કલ્યાણ કરી શકાતું નથી. સ્વાધિકારસિદ્ધ સ્વધર્મક્રિયાથી આત્માની ઉન્નતિ થાય છે પરંતુ અન્ય ધર્મની યિા કરવાથી પિતાની ઉન્નતિ થતી નથી. ગૃહસ્થ ધર્મમાં સ્વાધિકારે ગૃહસ્થ કર્મની યિાઓને કરવાની હોય છે પરંતુ તેનો કેઈ ત્યાગ કરીને કેાઈ ત્યાગીના ધર્મની યિાઓ કરે છે તે અધિકારથી ભિન્ન પ્રવૃત્તિ કરવાથી સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે અને સાધુ બની કેઈ ગૃહસ્થોગ્ય કર્મને કરે છે તે સાધુધર્મથી ભ્રષ્ટ થાય છે. ધર્મ નિધર્મ શ્રેયઃ વધ માવા ઈત્યાદિ જે વાકયે છે તે સ્વાધિકારોગ્ય કર્તવ્ય મન્તવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિની મહત્તાને દર્શાવે છે અને સ્વાધિકારભિ કર્તવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિ એ પરધર્મ છે અને તે ભયાવહ છે એમ પ્રબોધે છે. ગરમી યોગદીપક ગ્રન્થમાં અધિકારદશાના ભેદે ભિન્ન ભિન્ન ધર્મો છે તેમાં સ્વયેગ્ય કર્તવ્યધર્મ તે શ્રેષ્ઠ છે એમ વિશ્વવર્તિ સર્વ મનુષ્યને નીચે પ્રમાણે પ્રબોધવામાં આવ્યું છે. છr: Reaધર્મેન-gઘ ન તાદા અધિવિરાવો, સ્થાધિરાવરાતfથા / ૧૨ . બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્દે અને ત્યાગીઓ સર્વ સ્વસ્વધર્મવડે શ્રેષ્ઠ છે અને પરધર્મે તેવા છેષ નથી. અધિકારી વાથી બાધ છે અને અધિકારી વશથી ક્રિયાઓ છે. સ્વકર્તવ્ય પ્રવૃત્તિ એ પ્રત્યેક મનુષ્યને વ્યાવહારિક ચારિત્રધર્મ છે. જેને જેવો અધિકાર હોય તેને તે બોધ દેવે જોઈએ અને જેને જેવી ક્રિયા કરવાગ્ય હોય તેણે તેવી ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણે બ્રાહ્મણના ધર્મ પ્રમાણે કર્મ પ્રવૃત્તિ કરવી જોઈએ અને ધર્મની તે સાથે આરાધના કરવી જોઈએ. ક્ષત્રિય, પૃથ્વી, દેશ, સન્ત સાધુ, ગેબ્રાહ્મણ વગેરેની રક્ષા કરવી જોઈએ અને તે કર્તવ્ય કર્મપ્રવૃત્તિને સ્વધર્મ માની તેની શ્રેષ્ઠતાને ત્યાગ કરી અન્ય કર્મની ક્રિયાઓ ન કરવી જોઈએ. જેનામાં વૈશ્યધર્મના ગુણકર્મો છે તેણે વૈશ્યધર્મ કર્મ પ્રવૃત્તિને સ્વીકારવી જોઈએ. શઢે સ્વગુણકર્માનુસાર ધર્મકર્મ પ્રવૃત્તિ સેવવી જોઈએ. ત્યાગીએ ત્યાગધર્મકર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ અને આત્મપ્રગતિ થાય તેવી ક્રિયાથી ભ્રષ્ટ ન થવું જોઈએ. ક્રિયાઓ કે જે પિતાના અધિકાર પ્રમાણે કરવાગ્ય હોય તેઓને આદરવી જોઈએ; પરંતુ જે ક્રિયાઓ
સ્વાધિકાર પ્રમાણે નૈતિકારણ ન લાગતી હોય અને તેમાં રુચિ ન પડતી હોય તેઓને ન કરવી જોઈએ. એટલું તે ખાસ યાદ રાખવું કે મનુષ્ય પોતે સ્વતંત્ર રીતે કર્મક્રિયા કરવાને અધિકારી છે તેથી તેને જે ગ્ય લાગે તે કરી શકે અને સ્વાધિકારથી ભિન્ન જે અગ્ય લાગે તે ન કરી શકે. મનુષ્ય ખરેખર કિયાને તાબે નથી પણ ક્રિયાઓ ખરેખર મનુષ્યના તાબે હેય છે; તેથી તે પોતાની મરજી પ્રમાણે કર્તવ્યક્રિયાઓને
For Private And Personal Use Only