________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
ક યાગીઆની અત્યંત આવશ્યકતા.
૩૮
ભ્રષ્ટ થયા; જેથી તેની િસ. પન્નમા સૈકાથી વિશેષ પડતી થવા લાગી. શુષ્ક નિવૃત્તિથી ખરા ત્યાગીએ પાકતા નથી તેમજ ઉત્તમ ગૃહસ્થા પણ પાકતા નથી. જ્ઞાન વૈરાગ્ય વિનાની અને શુભ પ્રવૃત્તિ વિનાની એકલી શુષ્ક નિવૃત્તિથી વનમાં, ગુફામાં, ઉપાશ્રયમાં પડી રહેવા માત્રથી ગૃહસ્થ ધર્મથી અને ત્યાગી ધમથી ભ્રષ્ટ થવાય છે. અમારે તે શ્રીમદ્ હેમાચાય જેવા કમ યાગી ત્યાંગીએની જરૂર છે અને વિમલશા, વસ્તુપાલ, કુમારપાલ, સ ́પ્રતિ, શ્રેણિક શ્રી કૃષ્ણ, જેવા ગૃહસ્થ કર્મયોગીઓની જરૂર છે. ક્ષત્રિધમ' પ્રમાણે વનારા તે જૈન ધર્મ પાળનારા એવા ક્ષત્રિયોની જરૂર છે. સ્વાધિકારે ગુકમ પ્રમાણે વર્ષોં ધર્માંમાં રહીને જૈન ધમ પાળનારા ગૃહસ્થ કયાગીએની જરૂર છે. બ્રાહ્મણનાં ગુણુકમ પ્રમાણે વિદ્યાધ્યયન કરનારા કમચાગી જૈન બ્રાહ્મણાની જરૂર છે. પર`તુ વૈશ્ય શુદ્રના ગુણુક ધારનારા એવા જૈન બ્રહ્મણોની જરૂર નથી. આચારદિનકરમાં ગુણુક*વિશિષ્ટ બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર ગૃપ વર્ણની આવશ્યક્તા બતાવી છે. આસક્તિ વિના ચારે વર્ષોંના જૈને જૈનધમ પાળતાં છતાં અને અન્તરમાં પરમાત્મા વીતરાગદેવનું ધ્યાન ધરતાં છતાં–ગુણકર્મોનુવાધિકારે પ્રવૃત્તિધમ સેવતાં છતાં કમથી બંધાતાં નથી અને પરમબ્રહ્મપદની અર્થાત્ મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. એવું કમ’યેાગનું રહસ્ય જ્યારથી જૈન ગૃહસ્થામાંથી વિસરાઈ ગયું ત્યારથી ગૃહસ્થ જૈનેામાં અને ત્યાગી વર્ણમાં શુષ્ક પ્રવૃત્તિમાની અને શુષ્ક નિવૃત્તિ માની ગૌણુતાની પર’પરા વધવા લાગી અને તે આજે જૈન કામમાં પ્રત્યક્ષ માલુમ પડે છે; માટે ગૃહસ્થ ચારે વર્ણના જેમાં અને ત્યાગીઓમાં ક્રિયાધારની અર્થાત્ વિશાલ દષ્ટિએ કમ*યેાગના ઉદ્ધારની અત્યંત આવક્ષક્તા જગુાય છે. જૈત કામમાં જ્ઞાન ક્રિયામાગના રહસ્યા, જ્યારથી આચ્છાદિત થયાં ત્યારથી જૈન કામની પડતીને આરભ થયે.. હવે અનેક દેશીય પ્રશ્નએની આર્યાવ્રતમાં ભરતી થવા લાગી છે તેવા સમયમાં જ શુષ્ક નિવૃત્તિ પ્રધાનતાનેજૈન કેમ વળગી રહેશે તા તે પિરણામ એ આવશે કે જૈતકામ પેાતાનું નામનશાન દુનિયામાં રાખી શકશે નહી. હાલ ચેાથેા આર નથી, હાલ તે પાંચમ આરે-કલિયુગ છે. તેમાં કલિયુગના ધર્મની પ્રધાનતાએ સર્વત્ર પ્રવૃત્તિથી લેકે જીવી શકે છે તેથી દેશકાલ, બલ, સ્થિતિ વગેરેને વિચાર કરીને ચાલતા જમાનાને અનુસરી ગૃહસ્થ વર્ગોમાં અને ત્યાગી વમાં કમ યોગીએ પ્રગટાવવા જરૂર છે. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મજ્ઞાની બની નિરાસક્તિપણે સ્વાધિકારે સર્વ વ્યાવહારિક તથા ધાર્મિક કર્મ કરનારા કર્મયોગીએ બહેળા પ્રમાણમાં ચારે વણુ માં પ્રગટે તે તેથી જૈનધમની તથા જૈતકામની ઉન્નતિ થાય તે નિશ્ચય છે. હાલમાં જ્ઞાનપૂર્વક કર્મ યાગીઓ થયેલાની ધણી જરૂર છે. આત્મજ્ઞાન વિનાના કમયોગીઓમાંથી આસક્તિ ટળતી નથી તેથી તેઓ કતવ્યકર્મા કરતાં છતાં બધાય છે. જૈન શાસ્રો જણાવે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે। અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યાને કરો. રેનામાંથી આત્મજ્ઞાન ટળવા લાગ્યું ત્યારથી તેઓની પ્રવૃત્તિ માગમાં આસક્તિ વધી અને તેથી તેએ પરસ્પરમાં મતામત કરી ગચ્છસ પ્રદાયકલેશથી ક્ષીગુ થયા. અમેએ અમારા બનાવેલા અન્ય મન્થામાં અધ્યાત્મજ્ઞાનની અત્યંત મહત્તા જણાવી છે તે વડે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી નિરાસક્તિથી કર્તવ્ય કાર્યો કરવાની શકિત પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનના પ્રત્થા વાંચીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શુષ્ક નિવૃત્તિના યામ કરી ધ પ્રવૃત્તિ કરવા માટે અધ્યાત્મ ગ્રન્થાની રચના કરવામાં આવી છે. અધ્યાત્મજ્ઞાન થયા પછી નિરાસક્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સ્વાધિકારે સર્વ કાર્યો કરતાં છતાં મુક્તતા પ્રાપ્ત કરી શકાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only