SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir અજ્ઞાન, આસક્તિ, મોહથી જે નિવૃત્તિની સાધના કરવામાં આવે છે તેથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી; જેનેના ચારે વ વવવકર્મથી ભ્રષ્ટ થવા લાગ્યા ત્યારથી જેનેની જેનામાં શુકનિ પડતી થવા લાગી છે. જે કોમમાં ગુણકર્મવિશિષ્ટ ક્ષત્રિય, તથા વૈશ્ય ગુણવૃત્તિની મુખ્યતા કમવિશિષ્ટ વચ્ચેનો નાશ થાય છે તે કામને અને તે દેશને તથા તે ધર્મને થતાં અને ધર્મે હાસ-નાશ થાય છે. જ્યારથી ત્યાગાવસ્થામાં શુષ્કવાચિક જ્ઞાન, શુષ્ક ધર્મારાધપ્રવૃત્તિની ગૌણતા નાની રૂઢ પ્રવૃત્તિ વધી ત્યારથી જૈનોની સેંકે સંકે પતી થવા લાગી છે-વાવથતાં થએલી હારિક વકર્મધર્મપ્રવૃત્તિ તથા ધાર્મિક પ્રવૃત્તિયોને જુસ્સ જૈનેમાંથી પડતી. નરમ પડ્યો ત્યારથી જૈનોએ અન્ય કોમોની સ્પર્ધામાં હાર ખાધી છે. પ્રવૃત્તિ વિના ગમે તેવો ધર્મ દુનિયામાં જીવી શકતા નથી. જે ધર્મ કામમાં સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધમકર્મની પ્રવૃત્તિયોને જુસ્સો નથી તે કોમ અને તે ધર્મનું દુનિયામાં નામનિશાન રહેતું નથી. જે કામમાં જયાં સુધી આ બેધ અને એવી પ્રવૃત્તિ થતી હતી ત્યાં સુધી જેમાં ચીને સૂર્ય ઊગ્યા કરતો હત; પ્રવૃત્તિ ધર્મ વિના કોઈ ધર્મની ચડતી થતી નથી. જૈનોમાં ત્યાગીઓમાં ભાગ ધર્મ છે તેથી કંઈ કાઈ પણ અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે શુમ પ્રવૃત્તિને નિષેધ કરવામાં આવ્યો નથી. સ્વાધિકારે આત્મજ્ઞાનપૂર્વક દરેક કર્તવ્યપ્રવૃત્તિયોને કરતાં સંસારમાં બંધન થતું નથી; એવા કર્મયમને જ્યારથી વિસરી ગયા ત્યારથી જેને બીકણ, ઢીલા, માયકાંગલા જેવા બની ગયા અને ત્યારથી જેનેની પડતી થઈ. સાધુઓએ ગૃહસ્થોને તેમના અધિકાર પ્રમાણે કર્તવ્ય પ્રવૃત્તિને ઉપદેશ આપવામાં બરાબર લય ન રાખ્યું અને સર્વ ગૃહસ્થોને સાધુધર્મને ઉપદેશ આપવા લાગ્યા ત્યારથી ચારે વણને ગૃહસ્થ કર્મોની અવ્યવસ્થા થવા લાગી અને તેથી જૈને જતિની અપેક્ષાએ વા ગુણુકર્મની અપેક્ષાએ ચાર વર્ણોને જીવતા રાખી શકયા નહીં. સાધુઓનું લક્ષ્ય ફક્ત વ્યાવહારિક વણકર્મધમ ન રહેતાં એકલી મોક્ષની ક્રિયા તરફ ગુંથાઈ ગયું અને તેથી ગૃહસ્થામાં સાધનવ્યવહાર કર્મવવસ્થાને નાશ થતો ગયો. જૈનાચાર્યો કેણ જાણે કે સંગમાં મૂકાઈ ગયા કે જેથી તેઓ જૈનધર્મી ચારે વણેને સંરક્ષી શકયા નહીં; વણિક થયા તે જ જૈનધર્મો ગણાય એવી કેટલીક માન્યતા થવાથી અનેક ક્ષત્રિય રાજાઓએ તથા ક્ષત્રિએ વણિકત્વ સ્વીકાર્યું એમ જૈન એતિહાસિક ગ્રન્થોથી માલમ પડે છે. રજોગુણ અને તમોગુણવાળી શુષ્ક નિવૃત્તિ જ્યારે મુખ્યતાઓ પ્રવર્તે છે ત્યારે ચારે વર્ણના ધમકર્મની અવ્યવસ્થાથી જૈનધર્મના પ્રચારની ૫ણુ અવ્યવસ્થા થઈ જાય છે. વ્યવહારનયમાર્ગ કથિત કર્તવ્યકાર્યોને ઉછેદ કરવાથી જૈનધર્મને ઉછેદ થઈ જાય છે. જ્યારે જ્યારે ધર્મપ્રવૃત્તિની મુખ્યતા હોય છે ત્યારે ત્યારે દરેક દેશને, ધર્મ, સંધને ઉદય થાય છે એ નિયમ કદિ ભૂલ ન જોઈએ. જૈનાચાર્યો પૂર્વે અનેક શુભ પ્રવૃત્તિમાં આમભેગ આપતા હતા અને નિરાસક્તિથી દરેક બાબતમાં આગેવાનીભર્યો ભાગ લેતા હતા અને એવા ઢિારથી અથવા વ્યાવહારિક પ્રવૃત્તિને મુખ્ય કરી પ્રવર્તવાથી તેઓ જૈનધર્મને પ્રચાર કરી શકતા હતા. ગૃહસ્થ જૈને સ્વાધિકારે ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં નિરાસક્તિથી મગલ રહેતા હતા તેથી તેઓ જેનધર્મનો વાવટે સર્વત્ર પ્રસરાવવા શક્તિમાન થયા હતા. પૂર્વે રાજકીય જૈનધર્મ તેનું મુખ્ય કારણું કર્મચાગી જેને ઉતા એજ લેમ રાખવાની જરૂર છે. આત્મજ્ઞાન વિના કેટલાક જેનેએ એકાંત દયાને જ ધર્મ માની લીધું અને તેઓ જૈનધર્મનાં અન્ય ઉપયોગી તાના ધર્મને ભૂલી ગયા તેથી તેઓ ગૃહસ્થ ધર્મના ઉપરાંત સાધુના જેવી દયા પાળવાને તૈયાર થયા પણ તેથી તેઓ સ્વાધિકારે વર્ણકમ ધમ પ્રવૃત્તિ વિને કેટલીક ધર્મ બાબતેથી For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy